એ આજે મને મળવા આવી પણ કંઈક અલગ જ ઉચાટ માં હતી ખબર નહીં પણ કંઈક ને કંઈક એના મન માં ચાલી રહ્યું હતું. ક્યાં વિચારો એના મનમાં આકાર લઈ રહ્યા હતા હું પણ નથી જાણતો....કારણકે હજુ હું એટલો જાણી જ નહોતો શક્યો એને...
New Episodes : : Every Thursday
1
રિદ્ધિની વાત - 1
એ આજે મને મળવા આવી પણ કંઈક અલગ જ ઉચાટ માં હતી ખબર નહીં પણ કંઈક ને કંઈક એના માં ચાલી રહ્યું હતું. ક્યાં વિચારો એના મનમાં આકાર લઈ રહ્યા હતા હું પણ નથી જાણતો....કારણકે હજુ હું એટલો જાણી જ નહોતો શક્યો એને... ...Read More
2
રિદ્ધિની વાત - 2
ક્યારે આવશે ક્યારે આવશે ના વિચારો નું વંટોળ મને કોરી ખાતુ હતું. હું એની રાહ જોઈ રહ્યો હતો પણ હું જ કંઈક વહેલો આવી ગયો હતો એવું મને લાગ્યું.... ...Read More