બદલો .

(144)
  • 22k
  • 16
  • 8.8k

આ મારી પ્રથમ સસ્પેન્સ થ્રીલર નવલ કથા છે તો વાંચી ને યોગ્ય પ્રતિભાવ આપજો એવી નમ્ર વિનંતી છે વિનય કુમાર એક અનાથ યુવાન ઉંમર આશરે પચીસ વર્ષ હાલ માં સુરત ના વરાછા રોડ પર રાજવી ફર્નિચર નામ ની એક નવી નાનકડી દુકાન હજી છ મહિના પહેલાં જ શરૂ કરેલી હતી દુકાન ભાડા ની હતી રાજવી તેની પત્ની નું નામ હતું તેની પત્ની પણ અનાથ હતી વિનય કુમાર એક હેન્ડસમ યુવાન હતો મોટી મોટી મુંછ મોટી મોટી આખો ગોરો વાન અમિતાભ બચ્ચન જેટલી જ હાઈટ રાજવી ની મશહૂર હિન્દી ફિલ્મો ની અભિનેત્રી રેખા જેટલી સુંદર આંખો લાંબા વાળ અને ગોરો

New Episodes : : Every Wednesday

1

બદલો - ભાગ 1

આ મારી પ્રથમ સસ્પેન્સ થ્રીલર નવલ કથા છે તો વાંચી ને યોગ્ય પ્રતિભાવ આપજો એવી નમ્ર વિનંતી વિનય કુમાર એક અનાથ યુવાન ઉંમર આશરે પચીસ વર્ષ હાલ માં સુરત ના વરાછા રોડ પર રાજવી ફર્નિચર નામ ની એક નવી નાનકડી દુકાન હજી છ મહિના પહેલાં જ શરૂ કરેલી હતી દુકાન ભાડા ની હતી રાજવી તેની પત્ની નું નામ હતું તેની પત્ની પણ અનાથ હતી વિનય કુમાર એક હેન્ડસમ યુવાન હતો મોટી મોટી મુંછ મોટી મોટી આખો ગોરો વાન અમિતાભ બચ્ચન જેટલી જ હાઈટ રાજવી ની મશહૂર હિન્દી ફિલ્મો ની અભિનેત્રી રેખા જેટલી સુંદર આંખો લાંબા વાળ અને ગોરો ...Read More

2

બદલો - ભાગ - 2

પત્ર વાંચી ને વિનય ડરી ગયો અભય ને તો તે ઓળખતો હતો પણ પત્ર માં જે જયેશ નામનો ઉલ્લેખ હતો તે કોણ હશે ઍ બાબતે તેણે ઘણો વિચાર કર્યો પણ તેને કઈ યાદ ન આવ્યું અભય અને તેના મિત્રો ને ફસાવવા નું કામ પોતે જ કર્યું છે એવી અભય ને કઈ રીતે ખબર પડી ગઈ પોતે તો એવુ પ્લાનિંગ કરેલું કે કોઈ ને ખબર જ ન પડે અને પોતે જૂનાગઢ પણ મૂકી દીધું હતું હાલ પોતે સુરત છે એવુ અભય ને કોણે કીધું હશે? આવા અનેક સવાલો થી વિનય નું ...Read More

3

બદલો - 3

કેશવજી ના બાપા સવજીબાપા ના બાપ દાદા તાળા અને ચાવી બનાવવા ના સારા કારીગર હતા પછી આધુનિક તાળા આવ્યા જુના ખંભાતી તાળા નું વેચાણ ઘટ્યું એટલે તે અને તેનો દીકરો ખોવાઈ ગયેલ ચાવી બંનાવવા ના ધંધા માં પડ્યા અને ઍ માટે જ ખંભાત થી સુરત આવી અહીં ની મુખ્ય હીરા બજાર માં કેબીન નાખી ને ધંધો કરવા લાગ્યા હતા પણ ગરીબી ને કારણે કેશવજી ના લગ્ન થઇ શક્યા નહિ એટલે જયેશ ને પુત્ર જેમ સાચવી પોતાનો ધંધો શીખવાડી દીધો હતો પણ સુરત તો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ નું કેન્દ્ર અહીં ના લોકો ખાણી પીણી ના શોખીન એમાં ...Read More

4

બદલો - 4

વિનય હવે આગળ નું પ્લાનિંગ કરવા માં લાગી ગયો હતો તેણે તેની દુકાન માંથી મળેલ અભય પત્ર સળગાવી તેની રાખ કાળા પ્લાસ્ટિક ના ઝબલા માં નાખી શેરી ના નાકા પર ની જાહેર કચરા પેટી માં નાખી દીધી તેના ભૂતકાળ ની કોઈ ને પણ જાણ ના થાય તેવું તે આયોજન કરતો હતો તે પોતાની અને રાજવી ની ટીકીટ લઇ ને ટ્રેન માં બેઠો અને ભૂતકાળ માં ખોવાઈ ગયો ઍ કોઈ ગુનેગાર ના હતો પણ એક પ્રેમી હતો પોતાના અને પોતાના ભાવિ પરિવાર ના સુખ ની લાલચ માં એક ગંભીર ગુનો કે ભૂલ ...Read More

5

બદલો - 5

લલિત ને મળી ને વિનય ને પોતાનો ધંધો કરવા ની ઈચ્છા થઇ હતી તે જાણતો હતો કે પોતાની પાસે નથી પણ તે લલિત ની વાતો થી અંજાઈ ગયો હતો અમુક ની વાત કરવા ની સ્ટાઇલ જ એવી હોય ગમે એને આંટી માં લઇ લે મીઠુ મીઠુ બોલી ને તમારું કામ પડે ત્યારે એવી રીતે બોલાવે જાણે તમારો સૌથી મોટો શુભ ચિંતક હોય અને કામ પતિ ગયા પછી કદાચ સામો મળે તો પણ તમને બોલાવવા ન પડે એટલે મોઢું ફેરવી લે આપણે ત્યાં માણસો ને બાહ્ય દેખાવ થી માણસો વિશે ધારણાઓ બાંધવા નો જે રિવાજ છે ઍ સાવ ...Read More

6

બદલો - 6

બેરોજગાર યુવાનો સરકારી નોકરી ની તીવ્ર ઈચ્છા રાખે છે તે વિનય એ જોયું અને અનુભવ્યું હતું એટલે સ્પોર્ટ્સ ક્વોટા નોકરી અપાવી દેવા ના બહાને તેણે બેરોજગાર યુવાનો ને છેતરવા નો પ્લાન બનાવ્યો છગન મગન અભય અને લાલજીભાઈ તેની રમત ના મોહરા બન્યા હતા પ્લાનિંગ મુજબ વિનય પેલા લાલજીભાઈ ni દુકાને ટોપી અને ચશ્માં પેહરી નાટક માં કામ કરતા એક મિત્ર ની દાઢી મુંછ લગાવી હાથ માં અપંગ જેવી લાકડી લઇ જુના ઈસ્ત્રી કર્યાં વિના ના કપડા પહેરી પગ માં જૂની તૂટેલી ચપ્પલ પહેરીને એક ગરીબ લાચાર અપંગ યુવાન બની ને લાલજીભાઈ ની દુકાને ગયો મોબાઇલ નું સિમ કાર્ડ ...Read More