અર્થકાળ

(2)
  • 2.4k
  • 0
  • 797

અર્થકાળરોહન! રોહન! સાંભળને તૂં અોફિસેથી આવ ત્યારે અોકિસજન માસ્ક લેતો આવજે પુરા થવા આવ્યા છે.... એ હા નેહા સારૂ થયુ તે યાદ અપાવ્યું.. અને હા મારુ અેનર્જી બોકસ ચાર્જ કરી આપણા રોબોટ સાથે મોકલી આપવાનુ ભુલતી નહી... નહી તો મારુ કામ રહી જશે અને હું સુઇ જઇશ... હા નેહા એ કહ્યું..... પ્રુથ્વી પર હતા ત્યારે તો લાઇફ જ કંઇક અલગ હતી આવી કંઇ જંજટ જ નહોતી. નેહા બબડી... આ પોતાની કોટેજમાંથી બહાર નીકળતા નેહાના સાસુ સૌમ્યાબેન એ સાંભળ્યુ અને તે સોફા પર બહાર જનરલ એરીયામા આવીને બેઠા અને પોતાના ભૂતકાળના પ્રુથ્વી પરના દિવસોની યાદોને વાગોળવા લાગ્યા .... પોતાના રામપુર ગામની ગલીઓ..

Full Novel

1

અર્થકાળ - 1

અર્થકાળરોહન! રોહન! સાંભળને તૂં અોફિસેથી આવ ત્યારે અોકિસજન માસ્ક લેતો આવજે પુરા થવા આવ્યા છે.... એ હા સારૂ થયુ તે યાદ અપાવ્યું.. અને હા મારુ અેનર્જી બોકસ ચાર્જ કરી આપણા રોબોટ સાથે મોકલી આપવાનુ ભુલતી નહી... નહી તો મારુ કામ રહી જશે અને હું સુઇ જઇશ... હા નેહા એ કહ્યું..... પ્રુથ્વી પર હતા ત્યારે તો લાઇફ જ કંઇક અલગ હતી આવી કંઇ જંજટ જ નહોતી. નેહા બબડી... આ પોતાની કોટેજમાંથી બહાર નીકળતા નેહાના સાસુ સૌમ્યાબેન એ સાંભળ્યુ અને તે સોફા પર બહાર જનરલ એરીયામા આવીને બેઠા અને પોતાના ભૂતકાળના પ્રુથ્વી પરના દિવસોની યાદોને વાગોળવા લાગ્યા .... પોતાના રામપુર ગામની ગલીઓ.. ...Read More