અસમંજન

(48)
  • 13.3k
  • 9
  • 5.1k

માનુષ અને હેતલ બંને એક બીજા ને ખુબ જ પ્રેમ કરે છે. બન્ને છેલ્લા 3 વર્ષ થી સાથે જ રહે છે. હેતાળ અને માનુષ ના લગ્ન ને હવે તો ઘણીને ફક્ત 4 જ દિવસ બાકી છે. લગ્નની બધી તૈયારી પણ થઇ ગઈ છે. બન્ને કામ પણ સાથે જ કરે છે. અને વધારે રાજાઓ ના હોવાથી માનુષ અને હેતલે લગ્ન ખુબ જ સાદી રીતે કરવાનું નક્કી કર્યું. ફક્ત ઘર ઘર ના માણસ ને 2 - 3 દોસ્તો. હેતાળ અને માનુષ ના પ્રેમ દેખી ને બધાં બસ એમના જ પ્રેમ ની જેમ પોતાના પાર્ટનર પાસે પણ અપેક્ષા રાખે એવા જ પ્રેમની.હેતલ અને

New Episodes : : Every Sunday

1

અસમંજન - 1

માનુષ અને હેતલ બંને એક બીજા ને ખુબ જ પ્રેમ કરે છે. બન્ને છેલ્લા 3 વર્ષ થી સાથે રહે છે. હેતાળ અને માનુષ ના લગ્ન ને હવે તો ઘણીને ફક્ત 4 જ દિવસ બાકી છે. લગ્નની બધી તૈયારી પણ થઇ ગઈ છે. બન્ને કામ પણ સાથે જ કરે છે. અને વધારે રાજાઓ ના હોવાથી માનુષ અને હેતલે લગ્ન ખુબ જ સાદી રીતે કરવાનું નક્કી કર્યું. ફક્ત ઘર ઘર ના માણસ ને 2 - 3 દોસ્તો. હેતાળ અને માનુષ ના પ્રેમ દેખી ને બધાં બસ એમના જ પ્રેમ ની જેમ પોતાના પાર્ટનર પાસે પણ અપેક્ષા રાખે એવા જ પ્રેમની.હેતલ અને ...Read More

2

અસમંજન - 2

હેતલના નટખટ સ્વભાવ ના લીધે એક વાર તો હેતલે માનુષ જોડે પણ શરારત કરી જ લીધી. હેતલ માનુષ ના માં જાય છે. અને ત્યાં જઈને વિચારે છે કે, શું કરું તો બોસ હેરાન થઇ જાય. થોડા હસવા લાગે. થોડી શરારત એમના જોડે પણ થઇ જાય. એટલામાં જ હેતલ ની નજર માનુષ ના ટેબલ પર પડેલી બોટલ પર જાય છે. અને તરત જ વિચારવા લાગે છે. વિચારતા વિચારતા હેતલ ના મગજ માં શરારત આવી જ ગઈ. હેતલે તરત જ ટેબલ પર પડેલી બોટલ ના ઉપર હોટ ગન થી બોટલ પર ખુબ જ ગમ લગાવી દે છે. હેતલ કેબીન માંથી બહાર ...Read More

3

અસમંજન - 3

માનુષ તેના ગુસ્સા વાળા સ્વભાવે, થોડા તીખા સ્વર માં કહે છે, "યસ ". માનુષ હેતલ તરફ પીઠ કરીને ઉભો છે. માનુષ ની એક નજર પણ હેતલ પર પડતી નહોતી. હેતલ ખુબ જ ગભરાતા અવાજ માં શાંતિ થી બોલે છે. " જી !!! સર... બોલીએ " માનુષ તેના ગુસ્સે થી ભરેલા અવાજ થી હેતલ પર વરસી પડે છે. ને હેતલ ને બોલવા લાગે છે. " હેતલ આ બધું શું છે??? તું સ્કૂલ માં ભણતી નાની બાળકી છે??? તને ખબર નથી હું આ ઓફિસ નો અને તારો બોસ છું. ભૂલી ગઈ છે તું??? તને જરાય પણ ડર બીક નથી??? " હેતલ ખુબ ...Read More

4

અસમંજન - 4

અચાનક માનુષ હોટલ રૂમનો દરવાજો રાતનાં 3 વાગે ખોલે છે. અને માનુષ ના ચહેરા પર ખુબ જ સરસ મુસ્કાન છે. જાણે કોઈ વસ્તુ કે વ્યકિતી ખુબ જ સમય પછી મળી હોય. હેતલ ખુબ જ ઘહેરી ઊંઘ માં ઊંઘી હોય છે. હેતલ ને હોટલ રૂમ નો દરવાજો ખુલ્યો એ પણ નથી ખબર. માનુષ હોટલ રૂમ નો દરવાજો ખોલે છે તો, સામે બીજું કોઈ નહીં પણ હેતલ ના ઓફિસ માં કામ કરતી , હેતલ ની સૌથી પહેલી ઑફીસ ની દોસ્ત કિંજલ જ હોય છે. કિંજલ તેના ચહેરા પર એક ઠંડી મુસ્કાન લઈને સીધી રૂમ માં આવી જાય છે. અને રૂમ નો ...Read More