પ્રેમાત્મા.

(934)
  • 76.2k
  • 42
  • 35.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી ધારાવાહિક સનસેટ વિલા ને આપ સહુ એ ખૂબ પસંદ કરી બધા નો સારો પ્રતિસાદ મળ્યો, હુ આપ સહુ નો આભાર માનુ છુ. આજે આપની સમક્ષ નવી ધારાવાહિક પ્રેમાત્મા રજૂ કરવા જઈ રહ્યો છુ. હુ આશા રાખુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક ખૂબ જ ગમશે. તો વધારે સમય ના લેતા હવે હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ. ધરા એક એવી યુવતી હતી જે એકદમ ખુશ મીજાજ એને જોઈને રડતા લોકો પણ હસી દે. એ એક સારા ખાનદાન ની

Full Novel

1

પ્રેમાત્મા - ભાગ - ૧

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી ધારાવાહિક સનસેટ વિલા ને આપ સહુ એ ખૂબ પસંદ કરી બધા નો પ્રતિસાદ મળ્યો, હુ આપ સહુ નો આભાર માનુ છુ. આજે આપની સમક્ષ નવી ધારાવાહિક પ્રેમાત્મા રજૂ કરવા જઈ રહ્યો છુ. હુ આશા રાખુ છુ કે આપ સહુ ને આ ધારાવાહિક ખૂબ જ ગમશે. તો વધારે સમય ના લેતા હવે હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ. ધરા એક એવી યુવતી હતી જે એકદમ ખુશ મીજાજ એને જોઈને રડતા લોકો પણ હસી દે. એ એક સારા ખાનદાન ની ...Read More

2

પ્રેમાત્મા - ભાગ - ૨

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અજય સાથે કંપનિ મા જાય છે ઓફિસ મા બેસી મોહિત ને બોલાવવા માટે પટ્ટાવાળા ને કહે છે, ધરા મોહિત ની આતુરતા થી રાહ જોવે છે હવે જોઈએ આગળ. ધરા વિચારે છે કે મોહિત ને એના મન ની વાત કેવી રીતે કરીશ? મોહિત મને સ્વિકારશે કે નહિ? એટલા મા મોહિત આવે છે . મોહિત : ગુડ મોર્નિંગ મેડમ, આપે મને બોલાવ્યો? ધરા : ગુડ મોર્નિંગ મિ. મોહિત આવો બેસો. મોહિત : થેંન્ક યુ મેડમ, કંઈ કામ હતુ ...Read More

3

પ્રેમાત્મા - ભાગ - ૩

નમસ્તે મિત્રો? કેમ છો બધા. પાછળ ના ભાગ મા જોયુ કે અજય અને એની ફેમેલી ૩ મહિના પછી ફરે છે અને મોહિત એના લગ્ન ની ખુશ ખબરી આપવા મિઠાઈ લઈને જાય છે . હવે જોઈએ આગળ. અજય કંપનિ મા આવે છે ધરા પણ સાથે હોય છે કેમ કે અજયે ધરા ને કહ્યુ હોય છે કે એ એમનુ કામ પતાવી ને આવશે ત્યારે મોહિત ને એના અને ધરા ના લગ્ન ની વાત કરશે. અજય એની કેબિન મા જાય છે અને ધરા ને બહાર ફરવા માટે કહે છે અને મોહિત ને એના ...Read More

4

પ્રેમાત્મા - ભાગ - ૪

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે અજય મોહિત ના ઘરે જાય છે, શારદાબેન ને ઘર મા બોલાવે છે સોફા પર બેસવા માટે કહે છે અને એ પાણી લેવા અંદર જાય છે. હવે જોઈએ આગળ. . . . . શારદાબેન પાણી લઈને આવે છે, અજય થોડુ પાણી પી ને ગ્લાસ ટ્રે મા મુકે છે. શારદાબેન : સાહેબ અમારા ઘરે આવવાની તકલીફ તમે કરી કંઈ થયુ છે સાહેબ મોહિત થી કોઈ ભૂલ થઈ ગઈ છે સાહેબઅજય : ના એવુ કંઈ નથી હુ તમારા બધા સાથે વાત કરવા ...Read More

5

પ્રેમાત્મા - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે શારદાબેન અને મોહિની વચ્ચે ઝઘડો થાય છે, મોહિની ને ઘરમાથી કાઢી મુકે છે. મોહિત ને પણ શારદાબેન મનાવી લે છે કે મોહિની એના ઘર ને લાયક નથી. મોહિની ના પપ્પા મોહિત ને ફોન કરે છે. મોહિત એમની પાસે રુપિયા, ગાડી, બંગલા ની માંગ કરે છે. મોહિની ના પપ્પા વિચારી ને ફોન કરીશ એમ કહે છે હવે જોઈએ આગળ. મોહિત અજય ને ફોન કરી મોહિની ના પપ્પા સાથે જે વાત થઈ એ કહે છે. અજય મોહિત ...Read More

6

પ્રેમાત્મા - ભાગ - ૬

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા બેભાન થવા થી એને તાત્કાલિક લઈ જાય છે. ધરા ને સારુ લાગવાથી રજા લઈને ઘરે આવે છે હવે જોઈએ આગળ. . . . . . . ઘરે આવી ને શારદાબેન ધરા ને આરામ કરવા કહે છે, ધરા એના રુમ મા જાય છે, એને થોડીવાર મા ઊંઘ આવી જાય છે મોડી રાત્રે અચાનક ધરા ની આંખ ખુલે છે એને લાગે છે કે રુમ મા કોઈ આંટા મારે છે. ધરા ઊભી થઈ ને જોવે છે તો ...Read More

7

પ્રેમાત્મા - ભાગ - ૭

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા ને જે ડરાવની સ્ત્રી દેખાતી એ બીજુ કોઈ નય પણ મોહિત ની પત્નિ મોહિની હતી. મોહિની ની હત્યા ધરા ના ભાઈ અજયે કરી છે એ બધુ મોહિની ધરા ને કહે છે. એની હત્યા કેમ કરી એ ધરા મોહિની ને પુછે છે હવે જોઈએ આગળ. . . . . . . . . . મોહિની : બહેન મે તને પહેલા પણ કહ્યુ કે અજયે શામ દામ દંડ ભેદ બધી જ રીતે પ્રયત્ન કર્યો પણ એ મને અને મોહિત ને જુદા ના ...Read More

8

પ્રેમાત્મા - ભાગ - ૮

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની ધરા ને કહે છે કે કેવી અજયે એની હત્યા કરી. એ બધુ સાંભળી ધરા મોહિની ની મદદ કરવા નુ કહે છે હવે જોઈએ આગળ. . . . . ધરા : હુ કાલે જ જઈ ને ભાઈ પાસે થી એ લોકેટ કઢાવી નાંખીશ પણ પછી શુ કરીશુ? મોહિની : તારે કોઈ એક એવા પોલિસ અધિકારી ને પકડવો પડશે કે એ પોતાની ડ્યુટી ઈમાનદારી થી નિભાવતો હોય એને બધી હકીકત તારે જણાવી પડશે. પણ તારે બીજો એક સાથ પણ આપવો પડશે. ધરા : હા બહેન ...Read More

9

પ્રેમાત્મા - ભાગ - ૯

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા રનજીતસિંગ ને હત્યા વિશે બધુ છે અને એ વાત નો પુરાવો પણ આપે છે, પછી ધરા અજય ના ઘરે જાય છે હવે જોઈએ આગળ. . . . . . . . ધરા અજય ના ઘરે પહોંચે છે. રીના ધરા ને જોઈ ને બોવ ખુશ થાય છે. રીના : ધરા બોવ દિવસ થયા તને જોયે, અહી નજીક હોવા છતા પણ તુ મળતી નથી. ધરા : ભાભી કહેવાય છે કે છોકરી નુ સાચુ ઘર તો એની ...Read More

10

પ્રેમાત્મા - ભાગ - ૧૦

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની અજય પાસે જાય છે અને ધરા ને ફોન કરી પુરાવા માટે ફેક્ટરી પર જવાનુ કહે છે હવે જોઈએ આગળ. . . . . . રનજીતસિંગના કહેવાથી ધરા એમને એનુ સરનામુ મોકલે છે. ધરા રનજીતસિંગની રાહ જોઈ બેઠી હોય છે. આ બાજુ મોહિની અજય ના ઘરે પહોંચે છે, અજય હોલ મા બેઠો લેપટોપ મા એનુ કામ કરતો હોય છે. મોહિની અજય પાસે જાય છે. અચાનક હોલ મા ગરમી નુ પ્રમાણ વધી જાય છે. અજય એસી નુ ટેમ્પરેચર ડાઉન કરે ...Read More

11

પ્રેમાત્મા - ભાગ - ૧૧

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે અજય મોહિની ની હત્યા ની સચ્ચાઈ શુ એ કહેતો હોય છે, અજય ધરા નો ભાઈ નથી એણે એના દિકરા ના લીધે વાત છુપાવી મોહિની ની હત્યા અજયે નહી પણ એના બોસે કરી છે જે ધરા ના પિતા છે. રનજીતસિંગ અજય ને કહે છે કે જે હોય એ કહો વાત ગોળ ગોળ ના ફેરવો હવે જોઈએ આગળ. . . . . . . અજય : હુ હમણા જે કંપનિ મા ઊંચી પોસ્ટ પર છુ પહેલા હુ એક નાનકડા એમ્પ્લોય તરીકે કામ કરતો હતો. મારી ...Read More

12

પ્રેમાત્મા - ભાગ - ૧૨

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા ના પિતા સુબોધ કેવો ધંધો, કરતો છે અને કેવી રીતે ધરા ને અજય ને સોંપે છે. મોહિની અને એના મા બાપ ની હત્યા સુબોધ ના મોઢે કઢાવવા માટે રનજીતસિંગ એક યુક્તિ કરે છે હવે જોઈએ આગળ. . . . . . . રણજીતસિંગ : સૌથી પહેલા તો મોહિનીજી હુ આપને કહીશ કે ગુનેગાર અજય નથી એટલે આપ એમને કોઈ નુકશાન ના પહોંચાડશો. એટલે એ આપણી મદદ કરી શકે સુબોધ ના કારનામા બહાર લાવવામા. મોહિની : હા હુ મારો બદલો લેવા આવી છુ હવે ...Read More

13

પ્રેમાત્મા - ભાગ - ૧૩

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સુબોધ ની હત્યા થઈ ગઈ છે અને ને ખબર પડે છે કે એ હત્યા હેતે કરી છે. હેતે આ બધુ કેમ કર્યુ એ કહેતો હોય છે હવે જોઈએ આગળ. . . . . . હેત : પણ એ સમયે મે વધારે એટલે કશુ ના કર્યુ કે સુબોધજી મારા ડેડ સાથે વાત કર્યા પછી એમ વિચારી ને બબડતા હતા કે ધરા ને જે જોઈએ છે એ હુ આપી દઉ એટલે મારા બાપ થવાનો કર્ઝ ચુક્તો થાય. પણ જે દિવસે એ મોહિની સાથે વાત કરવા ...Read More

14

પ્રેમાત્મા - ભાગ - ૧૪

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે હેત અને રીના એ જે કર્યુ એ કબુલ કરે છે એ બીજા બધા ને મારવા જાય છે તો, મોહિની આવી જાય છે રીના મોહિની ને જોઈને ગભરાઈ જાય છે અને મોહિની ને આજીજી કરે છે કે હેત ને છોડી દે હવે જોઈએ આગળ. . . . . . . રીના : ના મોહિની પાપ તો મે કર્યુ છે, મારા હેતે નય સજા મને આપ મારા હેત ને છોડી દે. મોહિની : ના ક્યારેય નય મારા અને મારા મા બાપ ના હત્યારા ને હુ ...Read More

15

પ્રેમાત્મા - ભાગ - ૧૫

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની રીના ને મારી નાખે છે હેત ને મારવા જાય છે હેત એની માફી માંગે છે પણ મોહિની નય માનતી એટલે હેત અજય ને વિનંતિ કરે છે અજય પણ એની મદદ કરવાની ના પાડે છે હવે જોઈએ આગળ. . . . મોહિની : જોયુ હેત પાપ કરવાવાળા ને કોઈ પણ સાથ નય આપતુ હવે તુ નય બચે મારાથી. હેત ભાગે છે ગબડતો પછડાતો બંગલા ની બહાર નીકળે છે મોહિની પણ એની પાછળ જ હોય છે. હેત ભાગતો ભાગતો એક મંદિર ...Read More

16

પ્રેમાત્મા - ભાગ - ૧૬

નમસ્તે મિત્રો , કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની ધરા ની વાત માની સાથે થોડો સમય વિતાવા કહે છે અને જતી રહે છે. ધરા, અજય અને રનજીતસિંગ ઘરે આવી જાય છે. મોહિત ધરા અને અજય ને જોઈને ખુશ થાય છે હવે જોઈએ આગળ. . . . . . મોહિત : ધરા ક્યા ગઈ હતી આટલા દિવસ થી કોઈ ને કશુ કહ્યુ પણ નય ને તારો ફોન પણ લાગતો ન હતો? ધરા : હુ તો ભાઈ ના ઘરે ગઈ હતી પણ ત્યાથી અચાનક ભાઈ ને બહાર જવાનુ થયુ તો ...Read More

17

પ્રેમાત્મા - ભાગ - ૧૭

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અને મોહિત ઊંઘતા હોય છે ત્યારે બારીઓ ખુલી જાય છે , જોરદાર પવન ફૂંકાય છે. બધુ શાંત થયા પછી ધરા બારીઓ બંધ કરી ને બેડ તરફ આવતી હોય છે તો બેડ પર મોહિની ને જોવે છે. એને સમજણ નય પડતી કે એ શુ કરે એ મોહિની ને જોયા જ કરે છે હવે જોઈએ આગળ. . . . . . . . મોહિની : શુ થયુ ધરા તુ મને આમ કેમ જોયા કરે છે, મારુ આવવાનુ તને ના ગમ્યુ? ધરા : અરે ...Read More

18

પ્રેમાત્મા - ભાગ - ૧૮ - છેલ્લો ભાગ

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અને મોહિત અજય ના ઘરે જાય ત્યારે અજય ભગવાન ની પુજા કરતો હોય છે થોડીવાર પછી ઊભો થાય છે અને ધરા ને મોહિત ને જોઈને ખુશ થાય છે હવે જોઈએ આગળ. . . . . . . . . . . . . . . . અજય : તમે લોકો અત્યારે? બધુ બરાબર તો છે ને? ધરા : હા ભાઈ અમે તમને એક ખુશખબરી આપવા આવ્યા છે તમે સાંભળી ને બોવ ખુશ થઈ જશો. અજય : એમ તો જલ્દી સંભળાવ મને. ધરા : ...Read More