અર્ધજીવિત

(669)
  • 40.3k
  • 103
  • 26.9k

મિત્રો આ એક હોરર નવલકથા છે આશા કરું છું આપને પસંદ આવશે તમારા પ્રતિભાવો મને કોમેન્ટ માં આપી શકશો...ભાગ 1 શરૂ"મમ્મી! હું કોલેજ જાવ છું જય શ્રી કૃષ્ણ." ફેનિલે બુટ પહેરતા પહેરતા તેની મમ્મીને કીધું."બે મિનિટ ઉભો રે બેટા!" તેના મમ્મીએ અંદર રસોડામાંથી બોલ્યા."એ હા પણ જલ્દી કરને મારે લેક્ચર સ્ટાર્ટ થઈ જાશે" ફેનીલે જોરથી તેની મમ્મીને કહ્યું. ફેનીલના મમ્મી હાથમાં કંઈક કંકુ અને મેશ લઈને આવે છે.ફેનીલના મમ્મી ભૂત,પ્રેત,આત્મા,ચુડેલ ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે એટલે તે હંમેશા ફેનીલ ને બચાવવા આવા ટોટકાઓ કરતા જ હોય છે.હવે ફેનીલ તેના મમ્મી ને

Full Novel

1

અર્ધજીવિત - ભાગ 1

મિત્રો આ એક હોરર નવલકથા છે આશા કરું છું આપને પસંદ આવશે તમારા પ્રતિભાવો મને કોમેન્ટ માં આપી શકશો...ભાગ શરૂ"મમ્મી! હું કોલેજ જાવ છું જય શ્રી કૃષ્ણ." ફેનિલે બુટ પહેરતા પહેરતા તેની મમ્મીને કીધું."બે મિનિટ ઉભો રે બેટા!" તેના મમ્મીએ અંદર રસોડામાંથી બોલ્યા."એ હા પણ જલ્દી કરને મારે લેક્ચર સ્ટાર્ટ થઈ જાશે" ફેનીલે જોરથી તેની મમ્મીને કહ્યું. ફેનીલના મમ્મી હાથમાં કંઈક કંકુ અને મેશ લઈને આવે છે.ફેનીલના મમ્મી ભૂત,પ્રેત,આત્મા,ચુડેલ ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે એટલે તે હંમેશા ફેનીલ ને બચાવવા આવા ટોટકાઓ કરતા જ હોય છે.હવે ફેનીલ તેના મમ્મી ને ...Read More

2

અર્ધજીવિત - ભાગ 2

ભાગ 2 શરૂ "અરે એમ થોડા જવા દઈએ" એમ કહીને તે વ્યક્તિઓ ફેનીલને ટોયલેટ ના દરવાજા સાથે ફેનીલના બન્ને બાંધી દે છે અને તે બન્ને વ્યક્તિઓ ફેનીલને શારીરિક રીતે હેરાન કરે છે.અને ત્યાંથી જતા રહે છે. "પ્લીઝ કોઈ છે ખોલો મને!પ્લીઝ બચાવો મને" ફેનીલ જોર જોરથી રડતો રડતો બોલે છે. છેવટે રાત પડી જાય છે અને એક વોચમેન ત્યાં ટોયલેટ માં આવે છે અને તે ફેનીલ ને બંધાયેલો જોવે છે. "અરે બેટા તારી આવી હાલત કોણે કરી" વોચમેને દોરી ખોલતા પૂછ્યું. "કોલેજના ...Read More

3

અર્ધજીવિત - ભાગ 3

ભાગ 3 શરૂ"અરે પૂજા આ દાદા કોણ છે તારા ઘરમાં?" ફેનિલે પૂજાને પૂછ્યું."અરે યાર એ મારા દાદા નથી મારા પપ્પા છે મારી સાથે જ રહે છે." પૂજાએ જવાબ આપ્યો."ઓકે! તો ચાલ કાંઈ નહિ કાલે મળીયે" આટલું કહીને ફેનીલ પૂજાના ઘરેથી પોતાના ઘરે જતો રહે છે. સવાર થાય છે.ફેનિલ બહાર નીકળે છે કોલેજ જવા અને દરરોજ ની જેમ આજે પણ પેલા કોલેજના છોકરાઓ ફેનિલને હેરાન કરે છે.છેવટે ફેનીલ દરરોજ ની જેમ ઘરે આવે છે અને પોતાના રૂમ માં જઈને મર્ડરના જેટલા સમાચાર હોય તે બધા કાપીને કલેક્ટ કરવા લાગે છે. ...Read More

4

અર્ધજીવિત - ભાગ 4

ભાગ 4 શરૂહજુ ફેનીલ આટલું બોલે છે ત્યાં તો પૂજા ફેનીલને પકડીને પોતાની પાસે લાવે છે અને કિસ કરી છે.હવે ફેનીલ નું મોઢું શરમથી લાલ ચોળ થઈ ગયું હોય છે.એટલામાં પૂજા ફેનીલના શરીર પર લાગેલા કટ જોવે છે. "ફેનીલ આ કટ તને કેવી રીતે લાગ્યા?" પૂજાએ પૂછ્યું."કઈ નહિ જસ્ટ એક્સીડેન્ટ!" ફેનીલે જવાબ આપ્યો."કઈ નહિ ફેનીલ મને ખુબ જ પેટ માં દુઃખે છે મારે આરામ ની જરૂરિયાત છે હું જાવ છું" પૂજા આમ કહીને સીધી પોતાના ઘરે જતી રહે છે.ફેનીલ કાંઈ સમજી શકતો નથી અને તે પણ પોતાના ઘરે જતો રહે છે. બીજા દિવસે ફેનીલને કોલેજમાં ...Read More

5

અર્ધજીવિત - ભાગ 5

ભાગ 5 શરૂફેનિલ હજુ પણ આ બધી વાતથી અજાણ જ હોય છે અને તે પોતાના ઘરે આવે છે અને જ થાકેલો હોવાથી સુઈ જાય છે. બીજી બાજુ પૂજા પણ હવે સાવ એકલી થઈ ગઈ હોય છે એટલે તે રાત્રે ફેનીલના ઘરે જવાનું વિચારે છે.અને બારીમાંથી અંદર આવે છે."શું હું અંદર આવી શકું?" પૂજાએ પૂછ્યું."હા આવી જા યાર કેમ આટલી રાત્રે અહીંયા" ફેનીલે પૂછ્યું."બસ એમનમ કંટાળો આવતો હતો એટલે અહીંયા આવી ગઈ તારી સાથે સમય વિતાવવા" પૂજા બોલી."ઓકે હું વન મિનિટ હું ટોઇલેટ જઈને આવું" ફેનીલ એવું કહીને ટોયલેટ કરવા જાય ...Read More

6

અર્ધજીવિત - ભાગ 6

ભાગ 6 શરૂ"પણ મને એક ડર છે ફેનીલ" પૂજાએ રડતા રડતા જકહ્યું."તને કોનો ડર છે ડીયર મને કે" ફેનીલે પૂછ્યું."હું એક જીવિત માણસને પ્રેમ જકરું છું એમ અમારા કિંગ વેમ્પાયર ને જો ખબર પડશે તો એ મને ત્યાં ને ત્યાં જ ભસ્મ કરી નાખશે કારણ કે કોઈ જીવિત વ્યક્તિને પ્રેમ કરવો એ અમારા નિયમોની સખત વિરુદ્ધમાં છે." પૂજા એકદમ ડરીને બોલી."અરે તું ચિંતા કરમાં આપણે દૂર જતા રહીશું ખૂબ જ દૂર જ્યાં તું અને હું જ રહેતા હશું" ફેનીલે પૂજાને પ્રોત્સાહન આપતા કહ્યું."એ ઇમ્પોસીબલ છે ફેનીલ અમારે દર સો વર્ષે તેમની પાસે જવું પડે છે અને એ અમારા કપાળ ...Read More

7

અર્ધજીવિત - ભાગ 7

ભાગ 7 શરૂ"ફેનિલ બે રાઉન્ડ તો આપણે પાર કરી લીધા પણ હવે ત્રીજો રાઉન્ડ આવવાનો છે જે થોડોક અઘરો આ રાઉન્ડ ની અંદર આપણે એક માત્ર એક મિનિટમાં જ આખા રાઉન્ડ નું ચક્કર લગાવવાનું છે." પૂજાએ કહ્યું."અરે એક મિનિટમાં હાવ ઇટ્સ પોસીબલ યાર" ફેનિલે પૂછ્યું."અરે યાર સામાન્ય રીતે વેમ્પાયર એક જંગલ નું ચક્કર 3 મિનિટમાં લગાવી શકે પણ આપણે માત્ર એક મિનિટમાં આ ચક્કર પૂરું કરવાનું છે." પૂજાએ જવાબ આપ્યો."ઓકે હું રેડી છું લેટ્સ સ્ટાર્ટ " કહીને બન્ને લોકો દોડે છે વરચે ફેનીલ પડી જાય છે પણ પાછો ઉભો થઈને દોડવા લાગે છે અને છેવટે બન્ને લોકો એક મિનિટમાં ...Read More

8

અર્ધજીવિત - અંતિમ ભાગ

અંતિમ ભાગ શરૂઆ મહેલ એકદમ સફેદ કલરનો હોય છે અંદર પચાસ થી પણ વધારે સિપાહીઓ હોય છે અને કિંગ નો દરબાર બધા મહાન અને ખૂંખાર વેમ્પાયર થી ભરેલો હોય છે.તેની અંદર ફેનીલ અને પૂજા બન્ને લોકો મહેલમાં આવે છે. "સ્વાગત છે તમારું પૂજા અને ફેનીલ" કિંગ વેમ્પાયર બોલ્યા."પૂજા મારી પાસે આવ" કિંગ વેમ્પાયરે કહ્યું."જી આવું છું" પૂજાએ કહ્યું."આ બધું શું છે પૂજા? તે તો આપણાં નિયમોનો ભંગ કર્યો છે? અને તેની તેં જરૂરથી સજા મળશે." કિંગ વેમ્પાયર બોલ્યા."હું ફેનીલ ને પ્રેમ કરું છું એ નિયમનો ભંગ થોડો કહેવાય" પૂજાએ કહ્યું."ના નિયમ એ નિયમ છે તને ભાન પણ છે કે એક ...Read More