(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ(પ્રમુખ પાત્રો )*છવિ -ભૂતકાળમાં નર્સ નું પાત્ર*ડો.અભય- ભ્રુણ હત્યા કરનાર ભૂતકાળ ના ડોકટર*ક્રિધા- વર્તમાન માં જે ડો. છે*ધૈવત-હાલ મા ક્રિધા નો ફ્રેન્ડ તથા સાઈકલોજીસ્ટ છે*સુષ્માબેન-ક્રિધા ના મમ્મી (ગૃહિણી )*અરુણભાઈ -ક્રિધા ના પપ્પા(બિઝનસ મેન)*વાસુદેવભાઈ -ધૈવત ના પપ્પા(અરુણ ભાઈ ના પાર્ટનર)*વૈભવ- ધૈવત નો ફ્રેન્ડ છે* પલ્લવી – વૈભવ ની ફિયાન્સી*ડો. ઉદય – હોસ્પિટલમાં મેઈન ડોકટર*ડો.સંજીવ

New Episodes : : Every Tuesday

1

કુંપણ

(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ(પ્રમુખ પાત્રો )*છવિ -ભૂતકાળમાં નર્સ નું પાત્ર*ડો.અભય- ભ્રુણ હત્યા કરનાર ભૂતકાળ ના ડોકટર*ક્રિધા- વર્તમાન માં જે ડો. છે*ધૈવત-હાલ મા ક્રિધા નો ફ્રેન્ડ તથા સાઈકલોજીસ્ટ છે*સુષ્માબેન-ક્રિધા ના મમ્મી (ગૃહિણી )*અરુણભાઈ -ક્રિધા ના પપ્પા(બિઝનસ મેન)*વાસુદેવભાઈ -ધૈવત ના પપ્પા(અરુણ ભાઈ ના પાર્ટનર)*વૈભવ- ધૈવત નો ફ્રેન્ડ છે* પલ્લવી – વૈભવ ની ફિયાન્સી*ડો. ઉદય – હોસ્પિટલમાં મેઈન ડોકટર*ડો.સંજીવ ...Read More

2

કુંપણ - 1

( કુંપણ )(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ (આગલા જન્મ માં છવિ એક નર્સ હોય છે અને ડૉ. અભય દ્વારા કરવામાં આવતાં ભ્રુણ હત્યા કામ માં તેનું મન ના હોવા છતાં એમાં ભાગીદાર રહેવું પડતું હતું એકવાર તો છવિ ની ખુદ ની બહેને જ આ કાર્ય કર્યું છવિ ના મનાવવા છતાં પણ તે ...Read More

3

કુંપણ - 2

ધૈવત ના મુખે થી વૈભવ ની આવી બધી વાતો સાંભળી ને ક્રિધા એકદમ હસી પડે છે.તેનું આ નાદાન હસવું ધૈવત ગીત ગાય છે. તું કોણ છે?છે અપ્સરા હે !કે પરીહું ગૌણ છે મને જ્યારે તું છે મળી તારું આવવું -જાવું, હા કે ના નુંવળી,તું કર કથા તે સાંભળી!તું કોણ છે?- - - - -મેં તારા થકી જોયાં છે ખ્વાબ,હકીકત ફળીતું વ્હાલ કરે તો આલુ ગાલ નૈ તો છડીઆગળ હું શું કહું મને તારી સજા માં મજા ...Read More

4

કુંપણ - 3

તેઓ સોફા પર બેસે છે અને ત્યારે અરુણ ભાઈ ખુશી કારણ કહે છે કે આજે આપણી કંપની ને એક કોન્ટ્રાકટ મળ્યો છે અને તેમણે એડવાન્સ ચેક પણ આપી દીધો છે.જુઓ,આ કામ કરીશું પછી આપણી કંપની ખૂબ જ નામ કરશે અને એ જ ખુશી માં મારે ધૈવત ને પણ મારો જમાઈ બનાવી લેવો છે.પણ એ પહેલાં હું તને પૂછું છું ક્રિધા કે શું તું એના માટે રેડી છે કે નહિ?પપ્પા ના આ સવાલ માં ક્રિધા કંઈ બોલતી નથી પણ કહે છે “પપ્પા હું હમણાં ચા લઈ ને આવું”અને અરુણ ભાઈ તથા સુષ્મા બેન સત્ય જાણી ને એક-મેક ...Read More

5

કુંપણ - 4

સાંજ ના સમયે હોસ્પિટલ પાસે ના એક નાના સા મંદિર માં આરતી નો અવાજ સંભળાય છે અને ત્યારે જ ને એ જ કોળિયું,અંધારું,અણઘટ બધું જ દેખાય છે.આ વખતે તો તેને જે ઘટના બની હતી તે પણ દેખાય છે અને તે બેડ પર સૂતી હતી ત્યાંથી સફાળી બેઠી થઈ જાય છે ને એકદમ ચીસ પાડે છે ના. . .ના. . .ના એ અબોલ જીવ ને આમ ના મારો તેણે તમારું શું બગાડ્યું છે?કોઈ બચાવો . . ..બચાવો અને આ બધું સાંભળી ધૈવત તથા તેના મમ્મી દોડી આવે છે .તેમની સાથે ડો.ઉદય દ્વારા નિમિત્ત કરેલાં સ્ટુડન્ટ એટલે કે ડો.સંજીવ પણ ત્યાં ...Read More

6

કુંપણ - 5

તેને પણ આ જ રીતે સ્વપ્ન આવતું હતું.પરંતુ તેને દેખાતું કે તે નાનો બાળ છે અને કોઈ તેને મારી ના પ્રયત્ન કરી રહ્યું છે.જ્યારે આ હાલત માંથી કોઈ તેને બહાર કાઢતું તો સંજય ની હાલત પણ ક્રિધા જેવી જ થઈ જતી હતી.પણ આ બાબત સંજયે તુરંત જ ધૈવત સામે ન રાખી અને પોતાના કાર્ય માં લાગેલો રહ્યો. પલ્લવી થી પોતાના બાળક ના એબોર્સન ની વાત ધૈવત ને કહેવાય જાય છે ...Read More

7

કુપણ - 6

તેથી જ મેં “કુંપણ ફાઉન્ડેશન” કરીને એક મીશન શરૂ કર્યું છે.કે જયાં આવા દુષ્કર્મ થતાં હશે તેને અટકાવવા માં માં-બાપ ને એ પુત્રી મજુર ના હોય તો મારું કુંપણ ફાઉન્ડેશન તેને નવ જીવન આપવાની જવાબદારી લેશે અને એક યોગ્ય નાગરીક બનાવી ને રાષ્ટ્ર ને આપશે.છવિ મૌસી તમારો સંકલ્પ વિફળ નથી ગયો.તમે તો તમારાં પ્રાણ જાણે કે મારાં અપ્રાણ અંગ માં પરોવી દીધાં હતાં.ને જો હવે સાથ આપો તો આપણે બંન્ને મળી ને એ કુંપણ ને વટવૃક્ષ બનાવી શકીશું.અને ત્યારથી સંકલ્પિત તેઓ બંન્ને પરત આવી ને આ કાર્ય માં લાગી જાય છે.ધૈવત પણ ક્રિધા ને આગળ વધવા માં ...Read More