સૌથી અલગ પ્રેમકથા...

(149)
  • 10.9k
  • 62
  • 6.6k

કોલેજનાં છેલ્લાં વર્ષમાં સાથે જ અભ્યાસ કરતાં કાવ્યા અને અનુજ બે વર્ષથી એક બીજાનાં ગળાડૂબ પ્રેમમાં હોવાથી અને બન્ને એક જ જ્ઞાતિનાં એટલે ઘરનાને પૂછ્યાં વગર પ્રેમ સંબંધને લગ્નમાં તબદીલ કરવાં કોર્ટમાં ચાર મિત્રોની સાક્ષીમાં કોર્ટ મેરેજ કરી કાવ્યા લગ્નનું સર્ટિફિકેટ હાથમાં લઈ અનુજના હાથમાં પોતાનો હાથ આપી કોર્ટથી સીધી પિતાના ઘરે પહોંચી અને પોતે અનુજ સાથે કરેલાં લગ્નની વાત જણાવી. કાવ્યાની વાત સાંભળી કાવ્યના "પિતાએ કહ્યું તે લગ્ન તો કર્યા પણ તું આ છોકરાને ઓળખે છે ખરી ? તે શું કરે છે તને કંઈ ખબર છે ? "આ વાત સાંભળી થોડા ગુસ્સા સાથે કાવ્યા બોલી

Full Novel

1

સૌથી અલગ પ્રેમકથા... - ૧

કોલેજનાં છેલ્લાં વર્ષમાં સાથે જ અભ્યાસ કરતાં કાવ્યા અને અનુજ બે વર્ષથી એક બીજાનાં ગળાડૂબ પ્રેમમાં હોવાથી અને બન્ને જ જ્ઞાતિનાં એટલે ઘરનાને પૂછ્યાં વગર પ્રેમ સંબંધને લગ્નમાં તબદીલ કરવાં કોર્ટમાં ચાર મિત્રોની સાક્ષીમાં કોર્ટ મેરેજ કરી કાવ્યા લગ્નનું સર્ટિફિકેટ હાથમાં લઈ અનુજના હાથમાં પોતાનો હાથ આપી કોર્ટથી સીધી પિતાના ઘરે પહોંચી અને પોતે અનુજ સાથે કરેલાં લગ્નની વાત જણાવી. કાવ્યાની વાત સાંભળી કાવ્યના "પિતાએ કહ્યું તે લગ્ન તો કર્યા પણ તું આ છોકરાને ઓળખે છે ખરી ? તે શું કરે છે તને કંઈ ખબર છે ? "આ વાત સાંભળી થોડા ગુસ્સા સાથે કાવ્યા બોલી ...Read More

2

સૌથી અલગ પ્રેમકથા.. - 2

હંસાબહેન ઘરમાં પ્રવેશ્યાં ત્યાં સામે અનુજ અને કાવ્યા નજરે આવતા સીધા "ગુસ્સામાં બોલ્યાં અનુજીયા તારા પપ્પા કહ્યું અનુજ સાથે પણ લાવ્યો છે ? આ છે તારી વહુ આ ભાગેળું છોકરી એના માવતરનું ભલું ન વિચાર્યું તો આપણું શું વિચારવાની. મેં તો તારા માટે મારી બહેનપણી વૃંદાની દીકરી સાથે નક્કી કર્યું હતું.""અનુજ: બસ મમ્મી હવે તું શાંત થઈજા તારી વહુ તારા માટે શું વિચારશે આ કાવ્યા મારા માટે એનું બધું છોડી મારી સાથે આવી છે એનો તો વિચાર કર..""હંસાબહેન મારે કઈ વિચાર કરવો નથી હવે આવ્યાં છો તો પડ્યાં રહો ચૂપચાપ તારી વહુને કહી દેજે ઉપરના રૂમમાં જ રહે, મારા રસોડામાં ...Read More

3

સૌથી અલગ પ્રેમકથા - 3 - છેલ્લો ભાગ

કાવ્યા: અત્યારે ઘડિયાળમાં સમય તો જોવો દશ વાગ્યાં છે અડધી રાત્રે એ બધી કઈ મિટિંગ ચાલો હું જમવાનું તૈયાર છું તમે ફ્રેશ થઈ નીચે આવો."" અનુજ ફટાફટ પાંચ મિનિટમાં જમી કાવ્યાને કહ્યું ચાલ હું જાઉં છું કદાચ સવારે પણ આવું કંઈ નક્કી નહીં"અનુજ બાઇક લઈને ઘરથી તો મિટિંગનું બહાનું કરી નીકળ્યો પણ એતો એક બહાનું હતું એ અનુજ જાણતો હતો હવાની સાથે અનુજની બાઇક ઊડતી જતી હતી,અને આખરે એ એના મિત્ર અશોકના ફાર્મહાઉસ પર પહોંચી ગયો, જ્યાં નવ મિત્રોની ટિમ અનુજની વાટે હતી, અનુજ જેવો આવ્યો કે તરત ત્યાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો, અને દશેદશ જણા ગોળચક્કરમાં ગોઠવાઈ ગયા.અને ...Read More