જીદંગી જીવતા શીખો.

(116)
  • 17k
  • 38
  • 7.7k

આપણે જીંદગી જીવતા શા માટે શીખવુ જોઇએ? એક મીત્રએ તેના બીજા મીત્રને પ્રશ્ન કર્યો. સમેથી સીધોને સરળ જવાબ આવ્યો– આપણને જીંદગી જીવવા મળી છે એટલા માટે... આમ જોવા જઈએ તો એ ભાઇની વાત પણ સાચી છે, આપણને આટલી કીંમતી અને અમુલ્ય જીંદગી જીવવા મળી છે તો પછી શા માટે તેને વ્યવસથીત રીતે રાજી ખુશીથી જીવતા ન શીખીએ? શા માટે નિર્જીવ વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકીએ? શા માટે આપણે દુ:ખી બિચારા અને લાચાર બનીને ફરીએ. શું આવુ કરવા માટે આપણને આ જીંદગી મળી છે? નહી, જીંદગી આવા ઢસરડાઓ કરવા માટે નહી પરંતુ તમામ વિકારો પર વિજય પ્રાપ્ત કરી સુખ, શાંતી

Full Novel

1

જીદંગી જીવતા શીખો. - 1

આપણે જીંદગી જીવતા શા માટે શીખવુ જોઇએ? એક મીત્રએ તેના બીજા મીત્રને પ્રશ્ન કર્યો. સમેથી સીધોને સરળ જવાબ આપણને જીંદગી જીવવા મળી છે એટલા માટે... આમ જોવા જઈએ તો એ ભાઇની વાત પણ સાચી છે, આપણને આટલી કીંમતી અને અમુલ્ય જીંદગી જીવવા મળી છે તો પછી શા માટે તેને વ્યવસથીત રીતે રાજી ખુશીથી જીવતા ન શીખીએ? શા માટે નિર્જીવ વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકીએ? શા માટે આપણે દુ:ખી બિચારા અને લાચાર બનીને ફરીએ. શું આવુ કરવા માટે આપણને આ જીંદગી મળી છે? નહી, જીંદગી આવા ઢસરડાઓ કરવા માટે નહી પરંતુ તમામ વિકારો પર વિજય પ્રાપ્ત કરી સુખ, શાંતી ...Read More

2

જીદંગી જીવતા શીખો. - 2

નિયમ : ૨) એક રાજાને બે કુવર હતા. બન્ને કુવરો હવે યુવાન થઈ ગયા હતા એટલે બન્નેમાથી કોઇ યુવરાજ બનાવી રાજગાદી સોંપવામનો સમય આવ્યો. રાજા ઉમરમા મોટા હોય તેના કરતા વિચાર અને વર્તનમા મોટા હોય તેને રાજગાદી સોંપવા માગતા હતા એટલે રાજાએ પોતાના બન્ને કુવરોના વિચાર અને વર્તનની પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ. રાજાએ બન્ને કુવરોને બોલાવીને તેઓના હાથમા એકસો રૂપીયા અને બન્નેને સરખા ઓરડા આપ્યા અને કહ્યુ કે તમારે આ ૧૦૦ રૂપીયાથી તમને જે મન પડે તે વસ્તુઓ ખરીદી આ આખો રૂમ ભરી દેવાનો છે, તેમા કયાંય પણ જગ્યા ખાલી રહેવી જોઇએ નહી. હવે હું તમને એક અઠવાળીયા પછી મળીશ ...Read More

3

જીદંગી જીવતા શીખો - 3

તેના મીત્રએ થોડા સંકોચ સાથે કહ્યુ, હું તો સામાન્ય એવી નોકરી કરુ છુ અને જે થોડા ઘણા પૈસાની બચત હતી તેનાથી નાનુ એવુ ઘર બાંધીને મારી પત્ની અને આ દિકરા સાથે રહુ છુ “ આ બન્નેની વાતો સાંભળી રહેલા પેલા નાના છોકરાએ પેેેલા પૈસાદાર મીત્રને પ્રશ્ન કર્યો “ અંકલ આટલા બધા રૂપીયા તમે કેવી રીતે કમાયા? જવાબમા પેલા ભાઈએ મોટી મોટી ફીલોસોફીકલ વાતો કરી અને સવારથી લઈને રાત સુધીનુ તેનુ આખે આખુ સમય પત્રક જણાવી દીધુ. આવો જવાબ સાંભળી છોકરાએ તે વ્યક્તી સામે જોઇને એટલુજ પુચ્છ્યુ કે અંકલ આટલી બધી વ્યસ્તતામા તમે જીવો છો ક્યારે ? પેલા ભાઈએ હસતા ...Read More

4

જીદંગી જીવતા શીખો - 4

નિયમ: ૫) એક પ્રદેશનો ઉદ્યોગપતી ખુબજ પૈસાદાર હતો. તેના બધાજ ધંધાઓ ખુબ સારી રીતે ચાલતા હતા. એક દિવસ મોટી મંદી આવી અને અચાનકથીજ તેના બધા ધંધા ખોટ ખાવા લાગ્યા. મંદી ખુબ લાંબો સમય ચાલી એટલે આ વ્યક્તીના ઘરબાર, કારખાના, જમીન જાયદાદ બધુજ વેચાવા લાગ્યુ. વધુમા ઉઘરાણી કરવા વાળા લોકો પણ વધવા લાગ્યા. આ બધુ કાયમનુ થઈ ગયુ હતુ એટલે તે ખુબ નિરાશ થઈ ગયો. એક દિવસ તે કંટાળીને શાંતીની શોધમા તે રજળપાટ કરવા લાગ્યો. એવામા અચાનક તેને એક વિદ્વાન માણસનો ભેટો થયો. તેમનાથી તે ખુબજ પ્રભાવીત થયો એટલે એક દિવસ તેમના ઘરે જવાનુ નક્કી કર્યુ. તેમના ઘરે જઈને જોયુ તો ...Read More