તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ???

(77)
  • 18k
  • 5
  • 6.7k

કેમ છો મિત્રો ??? આજે મસ્ત ટોપીક પર વાત કરીશું... પહેલાનાં જમાનામાં મોબાઇલ ફોન ન હતાં..તે સમયે પણ લોકો બ્લોક તો કરતાં જ મોબાઇલ માં નઈ હો face to face ... જેને હમણાં ની ભાષામાં આપણે ઈગ્નોર પણ કહી શકીએ...એક બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ગતિ એ પ્રગતિ થઈ છે અને મોબાઇલ ફોન આવ્યા પછી તો ખરેખર ટીવી અને કોમ્પ્યુટર પણ ઘરે વધારાના સામાન તરીકે ગણાવા લાગ્યા છે ... આજકાલ જોવા જઈએ તો મોબાઈલ ફોનમાં જેટલું મળી શકે છે એટલું ટીવી કે કમ્પ્યુટરમાં ક્યાં મળે છે ??? અને હા જો કદાચ મળી પણ જતું હોય તો કોઈ પણ

1

તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ???

કેમ છો મિત્રો ??? આજે મસ્ત ટોપીક પર વાત કરીશું... પહેલાનાં જમાનામાં મોબાઇલ ફોન ન હતાં..તે સમયે પણ લોકો તો કરતાં જ મોબાઇલ માં નઈ હો face to face ... જેને હમણાં ની ભાષામાં આપણે ઈગ્નોર પણ કહી શકીએ...એક બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ગતિ એ પ્રગતિ થઈ છે અને મોબાઇલ ફોન આવ્યા પછી તો ખરેખર ટીવી અને કોમ્પ્યુટર પણ ઘરે વધારાના સામાન તરીકે ગણાવા લાગ્યા છે ... આજકાલ જોવા જઈએ તો મોબાઈલ ફોનમાં જેટલું મળી શકે છે એટલું ટીવી કે કમ્પ્યુટરમાં ક્યાં મળે છે ??? અને હા જો કદાચ મળી પણ જતું હોય તો કોઈ પણ ...Read More

2

તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૨

આગળ આપણે જોયું કે યુગથી બીજા દિવસે કોલેજમાં રજા પડી જાય છે અને એના પછીના દિવસે સવારે બસમાં સવાર કોલેજ જવા નિકળે છે અને બીજા ગામથી લોપા , નિસું અને આસ્કા બસમાં ચડે છે અને આસ્કા કહે છે : " કેમ હિરો કાલે નતો આવ્યો એક જ દિવસમાં થાકી ગયો ?? " ..એમ કહી હસવા લાગે છે... યુગ અને આસ્કા એક સીટ પર બેસી જાય છે અને લોપા અને નિસું અલગ સીટ પર .. આસ્કા યુગ ને કહે છે કે "તારે ફોન રાખવો જોઈએ." પણ ત્યાં જ યુગ બોલી ઉઠે છે કે "મારે તમારા જેમ ઈઅરફોન માં સોન્ગ નથી ...Read More

3

તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૩

યુગ : થેંક્યું સો મચ...ભાઈ...આવ બેસ...આજે રજા પાડી દીધી..તેં..?? ધ્રુવ : હા , આજે તો બથૅ ડે તો કંઈક તો અલગ કરીએ ને... યુગ : એમ ! શું અલગ કરવું છે ..?? ત્યાં જ લોપા બોલી ઉઠે છે કે ચાલો હવે અમે નીકળીએ ... યુગ : કેમ લોપા ક્યાં જવું છે તારે ?? લોપા : મને ખબર હોત તો હું આજે અહીં આવત જ નહીં કે તું ને ધ્રુવ તમે બંને ફ્રેન્ડ બની ગયા છો... યુગ : વાહ , મતલબ કે મારી બર્થ ડે નો દિવસ કંઈ ખાસ નથી એમ ને...હજુ તો મોબાઈલ ફોનમાં સોસિયલ મીડિયા માં એકાઉન્ટ પણ નથી બનાવ્યું એ પહેલાં તું મને બ્લોક કરી દેશે કેમ ... કારણકે હું ને ધ્રુવ ફ્રેન્ડ બની ગયા છે... ...Read More

4

તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ - ૪

લોપા ના ઘરેથી પ્રેમલગ્ન માટે ના હતી..એના કારણે લોપા એ ધ્રુવ ને જાણી જોઈને ઈગ્નોર કર્યો હતો ... પરંતુ ને કારણે ફરી બંને ભેગા થયા હતાં... હવે લોપા ના ઘરે વાત કરવાની હતી ને મનાવવાના હતાં... પરંતુ લોપા ના પપ્પા અને એમના કુટુંબ એમ આસાનીથી માને એમ હતાં નહીં... પરંતુ યુગને સત્ય કહેવામાં સહેજ પણ વાર લાગતી નહોતી અને યુગની નિશ્ચિંતતા અને નિભૅયતાને કારણે જ નિસું, આસ્કા, લોપા અને ધ્રુવ ને યુગ પર ઘણો ભરોસો હતો... યુગ એ બધાં ને સમજાવ્યા ..કે આપણી ઉંમર હમણાં નાની છે પણ આપણે ઘણા મેચ્યોર છે પરંતુ આપણા બધાયના ઘરે આ વાત કોઈ ...Read More