The Unknown Letter-A Love Story

(21)
  • 10.8k
  • 0
  • 3.3k

લાગણીઓને ઉંમરના ઉંબરા નથી નડતા જેમ, પર્વતોને અવાજના પડઘા નથી નડતા, હરખાય શકે છે ક્યારેય પણ એ પ્રિયતમાંનુ મુખ જોઈ સાહેબ કે, પ્રણયને ક્યારેય જગા કે વર્ષો નથી નડતા." પાંત્રીસ વર્ષની સુપ્રિયાએ નાહિધોઈને, જલ્દી થી ચા નાસ્તો પતાવ્યો ના , એને ક્યાંય જવાની ઉતાવળ ન હતી પણ , આજે રવિવાર હતો ને,અને રવિવારના દિવસે એણે શહેરના ખૂણે ખૂણેથી પોતાના માટે આવેલા પત્રો વાંચવાના હોય છે અને બને એટલા પત્રોના વળતા જવાબ પણ આપવાના હોય છે. એકચ્યુલી સુપ્રિયા માથુર એક લેખિકા હતી. ન્યૂઝ પેપર માં એના લેખ , કવિતા અને વાર્તા છપાતા હતા એટલે શહેરના ખૂણે ખૂણે એના ફેન એના ચાહકો

New Episodes : : Every Wednesday

1

The Unknown Letter-A Love Story - 1

લાગણીઓને ઉંમરના ઉંબરા નથી નડતા જેમ, પર્વતોને અવાજના પડઘા નથી નડતા, હરખાય શકે છે પણ એ પ્રિયતમાંનુ મુખ જોઈ સાહેબ કે, પ્રણયને ક્યારેય જગા કે વર્ષો નથી નડતા. પાંત્રીસ વર્ષની સુપ્રિયાએ નાહિધોઈને, જલ્દી થી ચા નાસ્તો પતાવ્યો ના , એને ક્યાંય જવાની ઉતાવળ ન હતી પણ , આજે રવિવાર હતો ને,અને રવિવારના દિવસે એણે શહેરના ખૂણે ખૂણેથી પોતાના માટે આવેલા પત્રો વાંચવાના હોય છે અને બને એટલા પત્રોના વળતા જવાબ પણ આપવાના હોય છે. એકચ્યુલી સુપ્રિયા માથુર એક લેખિકા હતી. ન્યૂઝ પેપર માં એના લેખ , કવિતા અને વાર્તા છપાતા હતા એટલે શહેરના ખૂણે ખૂણે એના ફેન એના ચાહકો ...Read More

2

The unknown letter-A love story - 2

આમ જ પાર્થિવ નામના પેલા ચહેરા અને પોતાના કોઈ જૂના સંબંધ ને યાદ કરવામાં સુપ્રિયાનુ આ અઠવાડિયું પણ થવા આવ્યું આ રવિવારે એણે પત્ર વાંચવાનું પણ મન ન હતું એટલે પત્રોનું બોક્સ ખોલવા છતાં એ પત્ર વાંચી ન શકી બસ એક બે પત્ર હાથમાં લેતી અને એમ જ પાછા મૂકી દેતી હતી. સુપ્રિયા એટલી વિચાર મગ્ન હતી કે ગયા અઠવાડીયે જે ગુલાબી રંગનો પત્ર એણે મળેલો એવો જ પત્ર આજે ફરી ઘરે આવ્યો હતો જે એણે હાથમાં લીધો પણ હતો છતાં એને જાણ ન રહી. બીજા અઠવાડિયાની શરૂઆતથી જ સુપ્રિયા થોડા અંગત પ્રસંગો અને થોડાક પોતાના કામ માં ...Read More

3

The Unknown Letter-A Love story - 3

ઘણા પ્રયત્ન બાદ પણ સુપ્રિયાને જ્યારે પાર્થિવ નો નંબર કે અજાણ્યા ચાહક ની કોઈ ખબર ન મળી હારી ને સુપ્રિયા એ છેલ્લો રસ્તો અપનાવ્યો અને એક પત્ર લખી ઘરના લેટર બોક્સમાં મૂકી દીધો એ આશા એ કે કદાચ એ વ્યક્તિ જાતે જ ઘરના લેટર બોક્સમાં થી પત્ર લઈ જાય .બસ પછી તો સુપ્રિયાના રાહ જોવાના દિવસો હતા, રોજ સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા એ લેટર બોક્સ ચેક કરી લેતી પરંતુ એમાં પણ એણે નિરાશા જ મળતી. એટલે થાકીને એણે લેટર બોક્સ ચેક કરવાનું જ છોડી દીધું . આખરે ૧૪ ફેબ્રઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે સુપ્રિયા ...Read More