મુઘલ-એ-આઝમ

(47)
  • 15.9k
  • 5
  • 6.3k

આમ તો ઇતિહાસ જેમનો વિષય હશે એ મુઘલ શાસન વિશે જાણતા જ હશે છતાં આજે મુઘલ યુગની થોડીક ઓછી જાણીતી અને રસપ્રદ વાતો કરવી છે.મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ બાબરથી.બાબર એટલે પિતૃપક્ષે તૈમુરનો પાંચમો અને માતૃપક્ષે ચંગીઝખાનનો ચૌદમો વંશજ.એના પિતા નાનકડા રાજ્યના શાસક.બાબરના બાળપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે બાબર ને લગભગ અગિયાર વર્ષની ઉંમરે જ ગાદી પર બેસવાનું થયું.જરા વિચારો અગિયાર વર્ષની ઉંમરે આપણે કેવા હતા. નિશાળે ગુલ્લી કેમ મારવી એના બહાના શોધતા હોય શાસન તો બહુ દૂરની વાત છે.હું લગભગ છઠ્ઠા ધોરણમાં જ હતો બીજે દિવસે શાળાએ જવાનું મન નહોતું એટલે આગલે દિવસે રાતે પેટમાં દુખવાનું બહાનું બનાવ્યું.પપ્પાને

Full Novel

1

મુઘલ-એ-આઝમ - 1

આમ તો ઇતિહાસ જેમનો વિષય હશે એ મુઘલ શાસન વિશે જાણતા જ હશે છતાં આજે મુઘલ યુગની થોડીક ઓછી અને રસપ્રદ વાતો કરવી છે.મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ બાબરથી.બાબર એટલે પિતૃપક્ષે તૈમુરનો પાંચમો અને માતૃપક્ષે ચંગીઝખાનનો ચૌદમો વંશજ.એના પિતા નાનકડા રાજ્યના શાસક.બાબરના બાળપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે બાબર ને લગભગ અગિયાર વર્ષની ઉંમરે જ ગાદી પર બેસવાનું થયું.જરા વિચારો અગિયાર વર્ષની ઉંમરે આપણે કેવા હતા. નિશાળે ગુલ્લી કેમ મારવી એના બહાના શોધતા હોય શાસન તો બહુ દૂરની વાત છે.હું લગભગ છઠ્ઠા ધોરણમાં જ હતો બીજે દિવસે શાળાએ જવાનું મન નહોતું એટલે આગલે દિવસે રાતે પેટમાં દુખવાનું બહાનું બનાવ્યું.પપ્પાને ...Read More

2

મુઘલ-એ-આઝમ - 2

આગળના ભાગમાં આપણે મુઘલશાસક બાબર અને હુમાયુની વાતો કરી.હવે આ ભાગમાં ક્રમશ અકબર અને જહાંગીર વિશે જાણીશું... હુમાયુ પછીનો વંશનો શાસક એટલે અકબર.અકબરનો જન્મ રાણા વીરસાલના મહેલમાં જ થયો હતો.હુમાયુની ભાગદોડમાં બિચારો અકબર બહુ હેરાન થયો.નાનપણ તો મુશ્કેલી ભર્યું જ રહ્યું હતું.માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ અકબરનો રાજ્યાભિષેક થયો.અકબરે બેરમ-ખા ની દેખરેખ હેઠળ હેમુની સામે પાણીપતનું બીજું યુદ્ધ લડયું અને વિજયી બન્યો.પરંતુ બેરમ-ખા સાથે મતભેદ થવાથી તેની હત્યા કરી. અકબર પોતાના પૂરા શાસન દરમિયાન એક ઉત્કૃષ્ટ રાજા ...Read More

3

મુઘલ-એ-આઝમ - 3

"મુઘલ-એ આઝમ"ના આ અંતિમ ભાગમાં મુઘલશાસનના અંતિમ બે રાજા શાહજહાં અને ઔરંગઝેબની વાત કરવી છે.અગાઉના ભાગમાં આપણે જોયું કે હત્યા તેના જ પુત્ર ખુરમ દ્વારા કરવામાં આવી હતી.ખુરમ એટલે જ શાહજહાં અને મુઘલ સામ્રાજ્યનો પાંચમો વારસદાર.શાહજહાંનો સમયગાળો સ્થાપત્યકલાનો સુવર્ણયુગ ગણાતો.શાહજહાં દ્વારા જ સૌપ્રથમ pwd વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.લાલકિલ્લો,નગીના મસ્જિદ, મોતી મસ્જિદ, શીશ મહેલ,જામાં મસ્જિદ,રંગ મહેલ અને તાજમહેલ વગેરે તેમના વિશેષ સ્થાપત્યોના ઉદાહરણો છે.શાહજહાંએ શાહજહાંનાબાદ નામનું નગર વિકસાવ્યું હતું જે આજે પુરાની દિલ્લી તરીકે ઓળખાય છે અને આ નગરની સુરક્ષા માટેનો કિલ્લો એટલે લાલકિલ્લો. એક ફારસી વેપારીએ શાહજહાંને "કોહિનૂર" હીરો આપેલો જે તેમને પોતાના સિંહાસન મયૂરાશન પર જડાવ્યો હતો.જે ...Read More