પાર્થિવ શરીર રચનાઓ

(25)
  • 6.7k
  • 0
  • 2k

હું હજુ જાગ્યો આંખો ચોળતા ચોળતા હું એ ફઈ ના એકલા પડેલા રૂમ માં સુવ છું ત્યાંથી બહાર આવ્યો અને મારા ઘર તરફ આવ્યો... ખબર નહિ કેમ બધા લોકો નો રડવાનો અવાજ આવતો હતો.. અને હું બાથરૂમ તરફ જવા ને બદલે ઘર તરફ જલદી થી વળી ગયો... હું વિચાર માં પળી ગયો આ લોકો ભેગા કેમ થયા છે રાતે તો કોઈ નહોતું.. અચાનક આટલા બધા લોકો મને લાગ્યું આ એક સપનું છે અને મે મારા ગાલ પર એક લપાટ મારી અને આ હકીકત હતી.. બધા મેહમાન સફેદ કપડાં માં હતા હું ગયો અંદર મેહમાન લોકો ને. પસાર

New Episodes : : Every Tuesday

1

પાર્થિવ શરીર રચનાઓ - 1

હું હજુ જાગ્યો આંખો ચોળતા ચોળતા હું એ ફઈ ના એકલા પડેલા રૂમ માં સુવ છું ત્યાંથી બહાર આવ્યો મારા ઘર તરફ આવ્યો... ખબર નહિ કેમ બધા લોકો નો રડવાનો અવાજ આવતો હતો.. અને હું બાથરૂમ તરફ જવા ને બદલે ઘર તરફ જલદી થી વળી ગયો... હું વિચાર માં પળી ગયો આ લોકો ભેગા કેમ થયા છે રાતે તો કોઈ નહોતું.. અચાનક આટલા બધા લોકો મને લાગ્યું આ એક સપનું છે અને મે મારા ગાલ પર એક લપાટ મારી અને આ હકીકત હતી.. બધા મેહમાન સફેદ કપડાં માં હતા હું ગયો અંદર મેહમાન લોકો ને. પસાર ...Read More

2

પાર્થિવ શરીર રચનાઓ - 2

એ કાળું કાકા તમે અહીંયા કેમ આજે .? (કાળું કાકા મારા ઘરની બાજુમાં રહે છે..એમની બટેટા ભૂંગળા અને સમોસા લારી છે,) આમ તો રોજ એ પેલા બેઠલા પૂલ ની નીચે ના ચાર રસ્તે જ હોય પણ આજે કેમ એ અહીંયા આ રેલ્વે ફાટક ના 4 રસ્તા એ આવેલ એ વટામણ ચોકડી એ એમની લારી પાસે ઉભા હતા અને જાણે કે ક્યાંક જવાની,કોઈને પાણી આપવાની ઉતાવળ હોય એમ પાણી ભરતા હતાં..એટલે મેં થોડાક આશ્ચર્ય સાથે એમને પૂછી લીધું...) કાળું કાકા ના ઉદાસ ચહેરા પરની એ ગમગીન રેખાઓ અને આંખ માં સુકાયેલા એ આંસુઓ થી એવું ...Read More