રાખી - ધી બોન્ડ ઓફ લવ

(94)
  • 52.9k
  • 5
  • 21k

યાદે પવનની લહેરો જેવી હોય છે. જ્યારે પણ આવે ત્યારે દિલને એક સૂકુન મહેસૂસ કરાવી જાય છે, પછી એ કોઈ પણ પરિસ્થિતી હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય. હસી ખુશીની પળોને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે અને ગુસ્સો યા તો ઝધડાની પળો ફેસ પર ખુશીની ઝલક લાવી દે છે. આવી જ કંઈક યાદોને દિલમાં ભરીને રિખીલ પોતાના રુમની બાલકનીમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હોય છે. ત્યાં અદિતી કોફીનો કપ લઇને આવે છે અને રિખીલને યાદોની દુનિયામાંથી બહાર લાવે છે. અદિતી :- રિખીલ, શું વિચારે છે? રિખીલ :- કંઈ નહીં,☺ બસ એમ જ. અદિતી :- રિખીલ, વાત શેર કરવાથી

New Episodes : : Every Thursday

1

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 1

યાદે પવનની લહેરો જેવી હોય છે. જ્યારે પણ આવે ત્યારે દિલને એક સૂકુન મહેસૂસ કરાવી જાય છે, પછી એ પણ પરિસ્થિતી હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય. હસી ખુશીની પળોને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે અને ગુસ્સો યા તો ઝધડાની પળો ફેસ પર ખુશીની ઝલક લાવી દે છે. આવી જ કંઈક યાદોને દિલમાં ભરીને રિખીલ પોતાના રુમની બાલકનીમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હોય છે. ત્યાં અદિતી કોફીનો કપ લઇને આવે છે અને રિખીલને યાદોની દુનિયામાંથી બહાર લાવે છે. અદિતી :- રિખીલ, શું વિચારે છે? રિખીલ :- કંઈ નહીં,☺ બસ એમ જ. અદિતી :- રિખીલ, વાત શેર કરવાથી ...Read More

2

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 2

આગળના ભાગમાં આપણે જોયુ કે રિખીલની ફેમીલી બધા રિલેટિવ્સ સાથે એક ટ્રિપ પર ગયા હતા અને એક ભયાનક એક્સિડન્ટ એક્સિડન્ટ પછી જયારે મારી આંખ ખૂલી ત્યારે હું હોસ્પિટલમાં હતો મામા મામી, માસા માસી મારી પાસે જ હતા. મને હાથ પગમાં અને માથામાં થોડુ વાગ્યુ હતુ. મામાએ મને એક્સિડન્ટમાં વાગ્યુ છે એવુ કીધુ. હું :- મમ્મી પાપા ક્યાં છે? ધાની ક્યાં છે? એમને કંઈ થયુ તો નહિ ને? કોઈ કંઈ જ ના બોલ્યુ પણ અત્યારે રેસ્ટ કર એમ કહી ડોકટરને ચેકઅપ માટે બોલાવ્યા. ડોકટરે ચેક કરી રેસ્ટ કરવા માટે કહ્યુ પણ મારે તો મમ્મી પાપાને જોવા ...Read More

3

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 3

આગળ જોયુ તેમ રિખીલની નવી લાઇફ કે જે ધાનીથી ચાલૂ થાય છે અને ધાની પર આવીને જ અટકી જાય લાઇફ પણ અજીબ હોય છે ને! જે સાથે હોય એ જ આપણાથી દૂર હોય છે. પણ એ તો સમય આવ્યે જ ખબર પડતી હોય છે. હવે રિખીલ કાકીનુ શું કરશે એ જોઈએ. ધાનીને સમજાવી મનાવી સેન્ડવીચ ખવડાવી એને અડધી તો માંડ ખાધી અને રુમમાં જતી રહી. થોડીવારમાં કાકા આવ્યા પછી મેં મામાને કોલ કરી બોલાવ્યા અને હું ઉપર ગયો અને ધાનીનો ગાલ જોયો. હું :- ધાની, ગાલ પર શું થયું? કેવી રીતે થયું? ધાની :- શું ...Read More

4

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 4

ધાની :- ભાઈ! કોણ છે એ? હું :- ક્લાસમેટ. ? ધાની :- ઓકે. હું તેની નજીક ગયો. એને આમ અચાનક જોઇને હું ભાન ભૂલી ગયો. ? ઘણા ટાઇમ પછી અમે એકબીજાને મળ્યા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા અને એ જતી રહી. અમે બંને ભાઈ બહેન ઘરે આવ્યા. મામી :- કાલે સવારે મહેમાન આવે છે એટલે તારે ઘરે રહેવુ પડશે. હું :- ઓકે, આવે છે કોણ? મામી :- ઇશાનને જોવા છોકરી વાળા આવે છે. તમે ગયા પછી એમનો કોલ આવેલો. હું :- ? ઓહહહ. મામી :- ઓહહહ નહિ. તારે કાલે ઘરે જ રહેવુ પડશે. હું :- ઓકે. ધાની :- તો મને ...Read More

5

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 5

રિખીલ, જલ્દી કર બેટા! બહુ ટાઇમ નથી આપણા પાસે હવે. પછી ત્યાં જવામાં લેટ થઇ જશે તો કાલે સવારે ગેટ ઓપન થશે. મામા બોલ્યા. હું :- હા મામા બસ આવ્યો જ. મામા :- ધાનીને તો કોઈ બોલાવો. છે ક્યાં એ? મામી :- એને નહિ લઇ જવી. એ ઇશાન શ્રેયા જોડે છે ત્યાં જ રહેવા દો. હું :- પણ એને ખબર પડશે તો એ આખું ઘર માથે લેશે. હું એના જોડે વાત કરી લઉં. મામી :- જલ્દી કર. મેં ઇશાનને કોલ કરી ધાની જોડે વાત કરાવવા કહ્યુ. હું :- ધાનુ શું કરે છે? ક્યાં છે તું? ...Read More

6

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 6

ફાઇનલી રિખીલ અદિતીના મેરેજ નો દિવસ નજીક આવી ગયો. ઘરમાં ચહલપહલ વધી ગઇ. બધા પાસે કામ જ કામ હતા. મોઢા પર મેરેજ રિલેટેડ વાતો જ સાંભળવા મળતી. બધાનો ઉત્સાહ છલકાય છલકાયને દેખાતો હતો. પેરેન્ટસની યાદ તો હર કોઈને આવે પણ એને બહાર અમુક લોકો જ દેખાવા દેતા હોય છે. રિખીલ અને ધાની એકબીજા સામે જોઇને જ મન ભરી લેતા. શાયદ એ઼ટલા માટે જ કે આ યાદ બહાર આવશે તો બધા દુ:ખી થઇ જશે. ધીમે ધીમે સવાર પડવા લાગી. રાતના અંધકારને દૂર કરી નવી રોશનીથી એ દિવસને વધાવવા બધા સજજ થઇ ગયા હતા. પંડિતજી પણ આવી ...Read More

7

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 7

ધાનીએ રિખીલને ગિફ્ટ માં ફરવા જવાની ટિકિટ આપી હતી. રિખીલ અને અદિતિ હનીમૂન પર ગયા. ઘરે ધાની એકલી હતી ત્યાં રહેતા. હનીમૂન 10 દિવસ નું હતું એટલે ધાની કંઈ પણ કરી શકે તેમ હતી પણ ધાની એકલી જ રહેવા માંગતી હતી. રિખીલ અદિતિ સિંગાપોર ગયા અને ધાની ઇન્ડિયામાં હતી. એ દિવસોમાં ધાની આગળની વાતથી ઘણી અપસેટ હતી. રોજ રિખીલ ધાનીને કોલ કરી હાલ-ચાલ પૂછી લેતો. ધાની પણ ખાલી ખોટુ હા હા કરી દેતી. દિવસો આમનેઆમ વીતવા લાગ્યા. અદિતી રિખીલ એક દિવસ વહેલા આવવા નીકળ્યા આ વાત બધા માટે સરપ્રાઇઝ હતી. હું :- (ઘરે આવીને) ધાની..... અદિતી ...Read More

8

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 8

ધાની અને અદિતી બેઠા હતા. ડોરબેલ વાગી એટલે હું દરવાજો ખોલવા ગયો. સામે કાકા કાકી હતા. મેં એમને અંદર અદિતી કિચનમાં પાણી લેવા ગઈ. કાકાએ ધાનીને ખબર પૂછી ધાનીએ જવાબ આપ્યો પણ કાકી એના સામે હસ્યા ત્યારે ધાની મારો હાથ પકડી મારી પાછળ છુપાઈ ગઈ. હું એને જોઈ જ રહ્યો. અદિતી કિચનમાં જતી હતી ત્યારે ધાની તેની પાસે જવા ગઈ પણ એ કાકી પાસે હતી એટલે આગળ ના ગઈ અને મને ફીટ પકડી લીધો. વાત શું હતી એ તો નહિ ખબર હતી પણ એ ડરતી હતી. મેં અદિતીને બોલાવી. અદિતી, ધાનુ ને લઈ જા અને ...Read More

9

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 9

અદિતી ધાનીને શું વાગ્યુ હતુ અને કેવી રીતે વાગ્યું હતું એ પૂછતી હતી. થોડુ ખીજવાઈને પૂછ્યું એટલે એ બોલી પાછળ એક ઝાડ છે એમાંથી ફ્રુટ હોય એ ખવાય એવુ બધા કે'તા હતા તો એ હું પથ્થર મારીને ઉતારતી હતી એમાં મને જ વાગી ગયુ. હું બોલ્યો એમાં તને કેમ વાગ્યુ? ધાની :- એક પથ્થર એમાં ફસાય ગયેલો પછી મેં ફરી માર્યો તો પવન અને પથ્થર સાથે એ નીચે પડ્યો અને મારુ ધ્યાન નહિ હતુ તો.... હું :- (વાગ્યુ હતુ ત્યાં હાથ લગાવતા) દુખે છે ને? ધાની :- ના. એટલામાં માસી આવ્યા અને બોલ્યા ચલો ...Read More

10

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 10

આગળ જોયુ એમ ધાનીનો ગુસ્સો હવે આંખોમાં દેખાતો હતો પણ ઘર સુધી ચૂપચાપ બેસી રહી. ઘરમાં જઈને સીધી રુમમાં જઈને હોમવર્ક કરવા લાગી. અમે જલ્દી સુવાનુ કહીને ઉંઘી ગયા. રાતે મારી આંખ ખુલી એટલે હું ધાનીના રુમમાં ગયો. એ હજુ પણ લખતી હતી. હું તેની પાસે જઈને હું :- ધાનુ, બેટા કેટલુ બાકી છે હજુ? ધાની :- (હગ કરીને) ? ઘણુ બધુ બાકી છે હજુ. હું :- કાલે કરી લેજે ને. અત્યારે સુઈ જા ચલ હવે. ધાની :- મેડમ સ્ટ્રીકટ છે. ? હું :- ધાનુ.... ધાનુ. રડે છે કેમ એમાં? હું આવીશ મેડમને વાત કરી જઈશ કે ...Read More

11

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 11

આગળ જોયુ એમ, અદિતીએ ધાનીની જીદ વિશે વાત કરી બને એટલુ જલ્દી ઘરે આવવા કહ્યું પણ અમારાથી ત્યારે નીકળાય નહિ હતુ અને ઉપરથી ઈશાને ગભરાઈને હું બિઝી છુ પછી વાત કરુ કરીને કોલ કટ કરી દીધો. અમે જેટલુ બને એટલુ ફટાફટ કરી ઘરે પહોંચ્યા. મામી નીચે હતા એમની સાથે ઉપર આવ્યા. ધાનુ, હું બોલ્યો. બધા મને જોવા લાગ્યા. ધાની રડતી હતી. અદિતીની આંખો પણ રડેલી લાગતી હતી. અદિતી મારી પાસે આવી બોલી, આ શું થયુ? કેવી રીતે થયુ? અદિતી કંઈ નહિ થયુ, નાનુ એવુ એક્સિડન્ટ થયુ હતુ. તું ટેન્શન ના લે. પણ ધાનુને ...Read More

12

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 12

કાકી હેરાન કરવામાં ક્યારેય પાછા ના પડે એમ અમારી પાછળ પડી ગયા કે હવે બેબી પ્લાનીંગ કરો. ધાની ઉપર ટીવી જોતી હતી અને અમે નીચે બેઠા હતા. એટલામાં ધાનીની બૂમ સંભળાય. હું ફટાફટ ઉપર ગયો. આખા રુમમાં એક નજર ફેરવી પણ ધાની ના દેખાય. બાલ્કનીમાં ગયો ત્યાંથી બૂમ પાડી. જોયુ તો ધાની ડ્રોઅરની સાઈડમાં છુપાયેલી હતી. હું :- ધાની, શું થયુ? ધાની :- ત્યાં.... હું :- શું છે ત્યાં? ધાની :- (ડરતા ડરતા) Cocroache.... હું :- એના માટે આટલી મોટી બૂમ પાડવાની? અને તું હોરર મૂવી જોવે છે હેં? ધાની :- હા... બહુ મસ્ત છે. હું ...Read More

13

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 13

આગળ જોયુ તેમ ધાની અને મારુ કન્વર્ઝેશન... હું :- શું થયુ? અદિતી :- ધાની.... ધાની :- મારે નહિ કહેવુ કંઈ. હું શું કામ કહુ તમને? હું જીદ્દી છુ તો છુ સિમ્પલ વાત છે. (રડતા રડતા) પહેલીવાર કીધુ હતુ મેળામાં જવાનુ. હવે નહિ કહુ ક્યારેય મારે ક્યાંય જવુ પણ નથી. હું :- ધાનુ... આઈ અન્ડરસ્ટેન્ડ પણ તારે બી તો સમજવું જોઈએ ને કે ઈમ્પોર્ટન્ટ ના હોય તો હું ક્યારેય ના પાડુ છુ તને? ધાની :- આખી દુનિયા ફરવા જાય છે અને હું કહુ ત્યારે જ તમારા પાસે ટાઈમ ના હોય. હવે નહિ કહુ. કર્યા કરો કામ તમારુ. હું :- (ધાનીને ...Read More

14

રાખી - ધી બોન્ડ ઓફ લવ - રાખી - 14

આગળ જોયુ તેમ કોલ અટેન્ડ કરી હું ખુશ થઈ ગયો. ધાની :- કોણ હતુ? હું :- એ તને પણ છે. ? ધાની :- નામ તો આપો તો ખબર પડે. હું :- તારા માટે સરપ્રાઇઝ છે બિટ્ટુ. ધાની :- પેલીને મારા રુમમાથી બહાર કાઢો મારે પ્રોજેક્ટ કરવો છે. હું :- પણ ધાનુ, આપણે એને જગાડીને થોડી બહાર મોકલાય. ગેસ્ટ છે એ. થોડીવાર પછી જતા રહેશે. ધાની :- જલ્દી જાય એવુ કરજો. હું :- હમમ કરવુ જ પડશે. સવારની અદિતી કિચનમાંથી બહાર જ નહિ આવી. ધાની :- હું બોલાવી લાવુ થોડીવાર? હું :- નીચે બધા બેઠા છે ને. અને કોઈ હેલ્પ ...Read More

15

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 15

ચાર મહિના પછી... ધાનીની લાસ્ટ એક્ઝામ આવી ગઇ. બોર્ડની એક્ઝામ એટલે સ્ટ્રેસ તો હોય બધુ ઈગ્નોર કરી એક્ઝામ પતાવી. લાસ્ટ પેપર આપી ઘરે આવી ખુશ ખુશ થઈ ગઈ કે હવે વેકેશન. પણ રિઝલ્ટનુ તો ટેન્શન જોડે જ હોય. એક દિવસ અદિતી અને કાવ્યા ઘરે હતા. હું કહીને ગયો હતો કે કામ હોય તો અત્યારે જ કહી દો મીટિંગમાં હું કોલ રિસીવ નહિ કરી શકુ અને આવીશ પણ મોડો. હું ઓફિસે ગયો. ઘરે સાંજે ધાનીને દાદરમાં ઠેસ વાગી દાઢીમાં વાગ્યુ. લોહી લોહી થઈ ગઈ. કાવ્યા અદિતી હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે સ્ટીચ લેવાનુ કહ્યુ પણ ધાનીએ ના લેવા દીધા એટલે ડ્રેસિંગ ...Read More

16

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 16

આગળ જોયુ એમ... રિઝલ્ટની સવારે... એ રાત જેમતેમ પસાર કરી સવારે બધા વહેલા જાગી ગયા. કેવુ રિઝલ્ટ આવશે એ જ ફિકર હતી. હું લેપટોપ ચાલુ કરીને બેઠો હતો, ધાની ટેન્શનમાં ચાલતી હતી, અદિતી એના કામમાં હતી. ઈશાન આવ્યો ઈશાન :- જોયુ રિઝલ્ટ? હું :- નહિ જોયુ હજુ, સાઈટ હેંગ છે અત્યારે. ઈશાન :- મને ખબર છે. ધાની :- ? ઈશાન :- 79 % ધાની :- ?? હું :- ધાની... તારા પેપર સારા ગયેલા ને? ધાની :- હા. આવુ રિઝલ્ટ ના હોય શકે. ? સ્કુલમાંથી કોલ આવ્યો. મેડમ :- હેલ્લો સર, ...Read More

17

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 17

આગળ જોયુ એમ... બીજા દિવસે મને ઓફિસે જ ના જવા દે. અદિતીને પણ કામ કરવા દે. મારા જોડે બેસો બસ એક જ વાત. એ દિવસે અદિતીને ફોઈના ઘરે જવાનુ હતુ એ વાત ધાનીને ખબર પડી ગઇ હતી એટલે... અદિતીએ ધાનીને પણ સાથે લઈ જવાનુ નક્કી કર્યું ત્યાં બીજા બધા પણ હતા એટલે. બપોરે એ બંનેને ડ્રોપ કરી હું ઓફિસે કામમાં લાગી ગયો. રાતે ઘરે આવ્યો ત્યારે અદિતી અને ધાનીને જોઈ અવાક બની ગયો. ઈશાન પણ ઘરે જ હતો. અદિતીના હાથમાં અને ધાનીના ગળા પર નિશાન હતા. હું :- અદિતી, આ શું થયુ? અદિતી :- એ... હું :- ...Read More

18

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 18

ધાનીની કોલેજના 3 વર્ષ તો બહુ જલ્દી પૂરા થઇ ગયા. ધાનીએ જોબ ચાલુ કરી દીધી. બધા કરતા અલગ થઈ હતી. બધાને ઘરેથી કોલ આવે તો ક્યારેક ના ગમે પણ અમે ધાનીને કોલ ના કરીએ તો એને ના ગમે. દિવસમાં કેટલીય વાર કોલ કરતી હશે. એક દિવસ મામા એક છોકરાને (વીર) લઈ ઘરે આવ્યા. ધાની ઉપરથી આવતી હતી. ધાની :- મમ્મા, હું આજે ગાડી લઈને જઉં છું. અદિતી :- નહિ. રિખીલે ના પાડી છે. ધાની :- મને લેટ થાય છે લઈ જવા દો ને. હું :- શું જોઈએ છે? ધાની :- ભાઈ મને ગાડી લઈ ...Read More