આ વાર્તા છે એક એવા જોકર ની જે બધા લોકોને ખુશીઓ આપે છે પણ તેની પોતાની જિંદગી માં દુઃખ અને માત્ર દુઃખ જ છે તો આવો જોઈએ શું છે તેના આ દુઃખ નું રહસ્ય"અરે નિખિલ તું હજુ સુધી તૈયાર કેમ નથી થયો" ૧નંબર નાટક કંપની માંથી એક છોકરો નિખિલ ને બોલવા આવે છે નિખિલ(જોકર અને આ વાર્તા નો નાયક) ખૂબ ચિંતા માં છે અને કૈક વિચારી રહ્યો છે.કુનાલ (૧ નંબર નાટક કંપની નો માણસ) "નિખિલ તું કયા વિચારમાં પડ્યો છે"અને થોડો ભાવુક થઈને કુનાલ નિખિલને કહે છે કે "ભાઈ તને ખબર છે ને આપણે કલાકાર છીએ આપણને પોતે રડવાનો કે દુઃખી થવાનો
Full Novel
જોકર - 1
આ વાર્તા છે એક એવા જોકર ની જે બધા લોકોને ખુશીઓ આપે છે પણ તેની પોતાની જિંદગી માં દુઃખ માત્ર દુઃખ જ છે તો આવો જોઈએ શું છે તેના આ દુઃખ નું રહસ્ય"અરે નિખિલ તું હજુ સુધી તૈયાર કેમ નથી થયો" ૧નંબર નાટક કંપની માંથી એક છોકરો નિખિલ ને બોલવા આવે છે નિખિલ(જોકર અને આ વાર્તા નો નાયક) ખૂબ ચિંતા માં છે અને કૈક વિચારી રહ્યો છે.કુનાલ (૧ નંબર નાટક કંપની નો માણસ) "નિખિલ તું કયા વિચારમાં પડ્યો છે"અને થોડો ભાવુક થઈને કુનાલ નિખિલને કહે છે કે "ભાઈ તને ખબર છે ને આપણે કલાકાર છીએ આપણને પોતે રડવાનો કે દુઃખી થવાનો ...Read More
જોકર - 2
પહેલા ભાગમાં આપણ જોયું કે નિખિલ ખૂબ જ ઉદાસ હોય છે તેનો દોસ્ત કુનાલ તેની ઉદાસીનતા નું કારણ પૂછે અને નિખિલ કુનાલ ને ભેટી પડે છે હવે આગળ...નિખિલ ની આંખ માં આંશુ હોય છે અને તે પોતાની ઉદાસીનતા નું કારણ કુનાલ ને જણાવતા કહે છે"કુનાલ મારી મા નું છેલ્લું સ્વપ્ન હતું કે હું એક મોટો કલાકાર બનું તેમના સૌથી વધારે મનપસંદ અભિનેતા અમિતાભ બચ્ચન હતા મારી મમ્મી મને તેમના જેવો જ અભિનેતા બનાવવા માગતા હતા પણ આજે હું માત્ર એક નાટક કંપની માં જોકર નું પાત્ર ભજવી રહ્યો છું મારી માતા કેટલા દુઃખી થતા હસે હું તેમનો નાલાયક દીકરો ...Read More
જોકર - 3
આગળ ના ભાગ માં આપણે જોયુ કે રાજદીપ નિખિપ ની એકટિંગ થી impress થઈને તેને પોતાના સાથે મહેતા ઇન્ડસ્ટ્રીઝ લઇ જાય છે ત્યાં જઈને પોતાના આસિસ્ટન્ટ મહેશ નો પરિચય કરાવે છે પણ જ્યારે મહેશ અને નિખિલ જોવે છે ત્યારે તે બંને સ્તબ્ધ બની જાય છે હવે આગળરાજદીપ "તમે લોકો એકબીજા ને ઓળખો છો"નિખીલ "ના ઓળખતો તો નથી પણ આમને જોઈને કોઇની યાદ આવી ગઈ"રાજદીપ "ohk મહેશ uncle આ છે નિખીલ અને કુનાલ ,નિખીલ ને આપણા નવા શૉ માંં મુખ્ય પાત્ર ભજવવા નું છે.અને કુનાલ માટે પણ એક રોલ નકકી કરી રાખજો.હવે તમે બંને ફ્રેશ થઇ જાઓ , ...Read More
જોકર - 4
સૌથી પહેલા તો દિલ થી તમને બધાને સોરી કહેવા માંગુ છું કેમ કે મારી આ નવલકથા જોકર ને તમે આપ્યો તો ખુબ જ પરંતુ મેં આને અધવચ્ચે જ રોકી કારણ કે ત્યારે મારાં કોઈ અંગત નું મૃત્યુ થયું હતું અને તેમાથી બહાર આવતા મને સમય લાગ્યો અને હવે લાસ્ટ ભાગ ના 17 મહિના પછી શુરુ કરવા જઈ રહ્યો છું આ સફર અને હવે આ પુરી કરીને જ રહીશ, જેવો તમે પહેલા મને પ્રેમ અને સાથ આપ્યો એવા જ સાથ ની અપેક્ષા રાખું છું And Sorry Again❤ અને હા તમે જો નવા વાંચકો હોય તો આગળ ના 3 ભાગ વાંચી ...Read More