અઘોર કુકર્મ

(237)
  • 13.9k
  • 212
  • 9.2k

મારી એક ફ્રેન્ડ ની નાની બહેન....એની નાની દિકરી ની વાત છે.... રોજ વોટ્સએપ પર મારી ફ્રેન્ડ હું ગુડ મોર્નિંગ લખું કે ના લખું એનો રોજ મેસેજ હોય ગુડ મોર્નિંગ માય ડિયર..... છેલ્લા દશેક દિવસથી એના કોઈ મેસેજ ન હતાં.... મને ચિંતા થઈ કે આ ગઈ ક્યાં???? એની તબિયત તો સારી હશે ને??? મેં કાલે જ ફોન કર્યો ..... એણે ફોન ઉપાડયો.... મેં પુછ્યું મીતા તારી તબિયત તો સારી છે ને ??? એણે કહ્યું કે હા... તો મેં કહ્યું કે તો શું વાત છે તારા કોઈ મેસેજ નથી??? મારાથી નારાજ છે??? એ ફોનમાં જ રડી પડી.... પછી

Full Novel

1

અઘોર કુકર્મ - 1

*અઘોર કુકર્મ ભાગ:- ૧* વાર્તા... મારી એક ફ્રેન્ડ ની નાની બહેન....એની નાની દિકરી ની વાત છે.... રોજ વોટ્સએપ મારી ફ્રેન્ડ હું ગુડ મોર્નિંગ લખું કે ના લખું એનો રોજ મેસેજ હોય ગુડ મોર્નિંગ માય ડિયર..... છેલ્લા દશેક દિવસથી એના કોઈ મેસેજ ન હતાં.... મને ચિંતા થઈ કે આ ગઈ ક્યાં???? એની તબિયત તો સારી હશે ને??? મેં કાલે જ ફોન કર્યો ..... એણે ફોન ઉપાડયો.... મેં પુછ્યું મીતા તારી તબિયત તો સારી છે ને ??? એણે કહ્યું કે હા... તો મેં કહ્યું કે તો શું વાત છે તારા કોઈ મેસેજ નથી??? મારાથી નારાજ છે??? એ ફોનમાં જ રડી પડી.... પછી ...Read More

2

અઘોર કુકર્મ.. - 2

અઘોર કુકર્મ ભાગ :-૨ ૧૮-૧૨-૨૦૧૯સારા એ જોયું તો ધારા બેભાન પડી છે એણે એનાં મોં પરથી રૂમાલ કર્યો.... ધારા ને ગુપ્ત ભાગમાં થી લોહી નિકળતું હતું... સારા ધારા ને ઉંચકીને આઉટ હાઉસમાં લઈ ગઈ અને પલંગમાં સુવડાવી... મનીષા ને ફોન કરી રડતાં રડતાં જલ્દી આવી જવા કહ્યું... મનીષા એ રજની ને કાનમાં કહ્યું અને એ બંને ઘરે આવ્યા.... અને ધારા ની હાલત જોઈને મનીષા સમજી ગઈ ... અને સારા એ બધી વાત કરી...એણે એનાં જેઠને ફોન કર્યો અને પોલિસ સ્ટેશન જવું છું કહ્યું એ જ એની ભૂલ... મનીષા એ કેતન ને બે લાફા મારી દીધાં એટલે કેતને ગુસ્સો કરી ...Read More