લવ લેટર

(343)
  • 28.8k
  • 328
  • 15.2k

લવ લેટર (ભાગ-૧) ''तुम इतना जो मुस्कुरा रहे हो... क्या गम है जिसको छिपा रहे हो ???''અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને ? પણ શું કરું ? હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ''આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન'' આ કદાચ સૌથી અમૂલ્ય ક્ષણ છે જિંદગીની. અને મેં એ ક્ષણને કેટલીય વાર જીવી છે. સાચે જ. ખબર છે મને કે લોકો આવી

Full Novel

1

લવ લેટર - 1

લવ લેટર (ભાગ-૧) ''तुम इतना जो मुस्कुरा रहे हो... क्या गम है जिसको छिपा रहे हो ???''અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને ? પણ શું કરું ? હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ''આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન'' આ કદાચ સૌથી અમૂલ્ય ક્ષણ છે જિંદગીની. અને મેં એ ક્ષણને કેટલીય વાર જીવી છે. સાચે જ. ખબર છે મને કે લોકો આવી ...Read More

2

લવ લેટર (ભાગ-૨) સંપૂર્ણ

આગળના ભાગમાં જોયું કે એક કાગળ પોતાના એક સાદા સ્વરૂપમાંથી બહુમૂલ્ય પ્રેમપત્રમાં પરિવર્તિત થાય છે. સ્કૂલમાં ભણતા આશિષ અને જિંદગીનો મહત્વનો હિસ્સો બની જાય છે. આશિષ મહામહેનતે મુસ્કાન સુધી એ લવલેટર પહોંચાડી જ દે છે..હવે મુસ્કાનની સ્કૂલબેગમાં રહેલો એ લવલેટર પોતાની આગળની પરિસ્થિતિની રાહ જોઈ રહ્યો છે...મુસ્કાનનો જવાબ હજુ બાકી છે....છેક રાત સુધી હું એની સ્કૂલબેગમાં જ ગૂંગળાયો. ધીરેથી ફુલસકેપમાં હરકત થઈ અને હું બહાર આવ્યો. રૂમમાં કોઈ હતું નહીં કદાચ એ એનો એકલીનો અલગ રૂમ હતો. બારણું પણ બંધ હતું. મને કવરમાંથી કાઢીને સીધા એના ઓશિકા નીચે મૂકી દીધો. લગભગ કલાક પછી એણે મને બહાર કાઢ્યો ચારેબાજુ અંધારું ...Read More