ચાલો કુદરતની કેડીએ

(18)
  • 18.4k
  • 2
  • 5.6k

પ્રકૃતિ પર આપણે એટલો બધો આધાર રાખીએ કે પુથ્વીના પર્યાવરણીય સંસાધનોનું રક્ષણ કર્યા વગર આપણે જીવી શકીએ નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને પ્રકૃતિ માતા તરીકે ઓળખીએ છીએ. અને પ્રકૃતિ રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા માટે ખૂબ જરૂરી છે. આપણી કથાઓ અને વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં પર્યાવરણનું જતન કરવા પેરણા તરફ ઇશારો કરે છે. આપણી ધાર્મિક વિધિઓ અને રોજિંદા કાર્યોમાં પણ પ્રાણી તેમજ પર્યાવરણ વણી લેવામા આવ્યું છે. દરેક ધર્મમાં એક જ વાત કહી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભૂતનું રક્ષણ કરવનો સંદેશ આપે છે. આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શસ્ત્રોએ દેવી -દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. વાયુના પવન દેવ, જળના વરૂણ દેવ, જંગલના વનદેવ, પૃથ્વી માટે ધરતીમાં, સમુદ્રના દરિયાલાલ આવું દરેક ધર્મમાં સ્વરૂપ આપી પર્યાવરણ સંરક્ષણની વાત કહી છે.

New Episodes : : Every Sunday

1

ચાલો કુદરતની કેડીએ ભાગ 1

પ્રકૃતિ પર આપણે એટલો બધો આધાર રાખીએ કે પુથ્વીના પર્યાવરણીય સંસાધનોનું રક્ષણ કર્યા વગર આપણે જીવી શકીએ નહીં. એટલે સંસ્કૃતિમાં પર્યાવરણને પ્રકૃતિ માતા તરીકે ઓળખીએ છીએ. અને પ્રકૃતિ રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા માટે ખૂબ જરૂરી છે. આપણી કથાઓ અને વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં પર્યાવરણનું જતન કરવા પેરણા તરફ ઇશારો કરે છે. આપણી ધાર્મિક વિધિઓ અને રોજિંદા કાર્યોમાં પણ પ્રાણી તેમજ પર્યાવરણ વણી લેવામા આવ્યું છે. દરેક ધર્મમાં એક જ વાત કહી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભૂતનું રક્ષણ કરવનો સંદેશ આપે છે. આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શસ્ત્રોએ દેવી -દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. વાયુના પવન દેવ, જળના વરૂણ દેવ, જંગલના વનદેવ, પૃથ્વી માટે ધરતીમાં, સમુદ્રના દરિયાલાલ આવું દરેક ધર્મમાં સ્વરૂપ આપી પર્યાવરણ સંરક્ષણની વાત કહી છે. ...Read More

2

ચાલો કુદરતની કેડીએ ભાગ - 2

વૃક્ષા રોપણ આવો સાથે મળીને સર્જીએ વન-ઉપવન ,ધરતી પર વાવીએ વૃક્ષોના વન. પર્યાવરણ પંચ મહાભૂતનું એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલ છે. ગીતાજીમાં ઉલ્લેખ છે તે મુજબ પંચ મહાભૂત એ ઈશ્વરનો જ અંશ છે. એટલે કે (પર્યાવરણ :પંચ મહાભૂત ઈશ્વર )પર્યાવરણને નુકશાન કરવું તે ઈશ્વરને દુ:ખ લગાડવા જેવું છે અને પર્યાવરણ જતન કરવું એ ઈશ્વરની ભક્તિ બરાબર છે. અને આજના સમયમાં આ શક્ય નથી પણ આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી છે. વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષ થકી જીવન ...Read More

3

ચાલો કુદરતની કેડીએ ભાગ 3

પક્ષીઓ ભયમાં સવાર -સાંજ પક્ષી જ્યારે આકાશે ઉડે છે , નીચે ધરતી અને ઉપર આકાશની હુફે ઉડે . પ્રકૃતિ કરોડો વર્ષની મહેનત બાદ એક સજીવ જાતિને જન્મ આપે છે અને મનુષ્ય પોતના સ્વાર્થ ખાતર એ સજીવ જાતિનો જોત જોતામાં ખાતમો બોલવી દે છે .પૃથ્વી પર આવા અનેક દાખલાઓ આજ સુધી નોંધાયેલ દરેક સજીવ પોતે લુપ્ત ન થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે .કુદરતે પણ બધા સજીવોને આ માટે ભરપૂર શક્તિ આપે છે.તમામ પ્રકારનાં કુદરતી પરિબળો સામે તથા અન્ય દુશ્મન સજીવોથી બચવાની શક્તિ કુદરતે તમામ જીવોમાં આપી છે .આપણે હવે એ ...Read More

4

ચાલો કુદરતની કેડીએ - 4

*ગુજરાત નો પ્રાકૃતિક વારસો* ગૂજરાતમાં વૈવિધ્યસભર વનવિસ્તારો ઊંચી નીચી ટેકરીઓ અને ગિરિમાળાઓ ,જલપ્લાવિત વિસ્તારો ,ઘાસિયા મેદાનો વિશાળ જૈવિક સંપદા આપણી સાંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક ભાવનાને કારણે ગુજરાતે વિવિધ પક્ષીઓએ એક ઊંચુ ગૂજરાતમાં 498 જાતિઓ જોવા મળે છે.પક્ષીઓની સૈાથી વધારે જાતિઓ સૌરાષ્ટ વિસ્તારમાં અને કચ્છના રણમાં 'ફ્લેમિંગો સીટી 'આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અહીં જ્લપ્લાવિત મોટો વિસ્તાર છે.યાયાવર પક્ષીઓ માટે આ આંતરરાષ્ટ્રીયઅંગ છે. તો ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ કેમ ભૂલી શકાય આખાં એશિયા ખંડમાં ગૂજરાતમાં ગીરમાં જ આ સાવજ જોવા મળે છે .તાડ પાડતો ગુજરાતની ઓળખાણ બન્યો છે .ગીરના જંગલમાં સિંહ સિવાય અન્ય ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ ...Read More