ક્યારે મળીશું હવે ?

(26)
  • 8.6k
  • 0
  • 2k

નમસ્તે મિત્રો...મે લખેલી story વિદેશ ને સારો response મળ્યો છે તે બદલ આપ સૌ વાંચક મિત્રો નુ આભાર માનું છું અને આશા છે કે ક્યારે મળીશું હવે ? આ story પણ તમને ગમશે।આ કહાની નો કોઇ end નથી । બસ interval સુધી ની જ કહાની છે i means "kahani on the way છે.કહાની જીવીત પાત્રો ની છે એટલે જેમ જેમ કહાની ને નવા મોડ મલતા રહેશે તેમ તેમ કહાની mb પર આગળ વધતી રહેશે.આ કહાની ના મુખ્ય બે પાત્રો સત્ય છે અને હા તમારા મન મા કોઇ પ્રશ્ન ઊભો થાય તો બેશક પુછી શકો છ........ચાલો કહાની સાંભળી લો નેઆ કહાની

New Episodes : : Every Tuesday

1

ક્યારે મળીશું હવે ? - 1

નમસ્તે મિત્રો...મે લખેલી story વિદેશ ને સારો response મળ્યો છે તે બદલ આપ સૌ વાંચક મિત્રો નુ આભાર માનું અને આશા છે કે ક્યારે મળીશું હવે ? આ story પણ તમને ગમશે।આ કહાની નો કોઇ end નથી । બસ interval સુધી ની જ કહાની છે i means "kahani on the way છે.કહાની જીવીત પાત્રો ની છે એટલે જેમ જેમ કહાની ને નવા મોડ મલતા રહેશે તેમ તેમ કહાની mb પર આગળ વધતી રહેશે.આ કહાની ના મુખ્ય બે પાત્રો સત્ય છે અને હા તમારા મન મા કોઇ પ્રશ્ન ઊભો થાય તો બેશક પુછી શકો છ........ચાલો કહાની સાંભળી લો નેઆ કહાની ...Read More

2

ક્યારે મળીશું હવે ? - 2

ભાવેશ ની આંખો મા અઢઙક સ્મિત રૂપી પ્રેમ દેખાતો હતો.એ પ્રેમ ની ભાવેશ ને ખબર નોતી કારણ કે તે પ્રેમ વિષે ની સમજણ ઓછી હતી। પણ હા.પ્રેમ સાચો હતો.તે સમયે તેઓ માંડ ૧૩ કે ૧૪ વર્ષ ના હતા...મારા અનુભવ પ્રમાણે સાચા પ્રેમ નો આભાસ ત્યારે જ થાય જ્યારે આપણે તેનાથી વિખુટા પડી જઇયે.ત્યારે જ તે માણસ ની જેની સાથે પ્રેમ ની દોરીએ બંધાયા છો તેમના વીરહ નું દુખ નો અનુભવ થાય...ભાવેશ અને નિકીતા ના જીવન મા પણ સમય આવ્યો હતો પરંતુ એનાથી પહેલા જે હતુ એ સરલ જીવન હતુ, અણસમજ હતી આવા સંજોગ મા પ્રેમ ને સમજવુ મુસ્કેલ હોય ...Read More