આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સંબંધીઓ સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ન હોવાનો દાવો કરીયે છીએ. પરંતુ હકીકત એ છે કે આપણા મનમાં થોડોઘણો ડર તો હોય જ છે કે ભૂતપ્રેત નું અસ્તિત્વ દુનિયા માં છે !... એનું કારણ એ છે , કે જો દુનિયામાં ભગવાન છે તો શેતાન પણ હોય શકે !. પણ જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પોતાને દિલાસો આપતા રહીયે છીએ. આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી. આ વાત છે,
New Episodes : : Every Wednesday
બેબી.. - 1
આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ન હોવાનો દાવો કરીયે છીએ. પરંતુ હકીકત એ છે કે આપણા મનમાં થોડોઘણો ડર તો હોય જ છે કે ભૂતપ્રેત નું અસ્તિત્વ દુનિયા માં છે !... એનું કારણ એ છે , કે જો દુનિયામાં ભગવાન છે તો શેતાન પણ હોય શકે !. પણ જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પોતાને દિલાસો આપતા રહીયે છીએ. આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી. આ વાત છે, ...Read More
બેબી.. - 2
ક્રમશ : ( પહેલા અંક " બેબી..! - ૧ " નું ચાલુ ) આમ તો આકાશને પણ ડર લાગી રહ્યો હતો ,પણ પૂછવું જરૂરી હતું, કારણકે પાંચ મિનિટ થઈ ગઈ હતી અને બેબી કશું હલનચલન કરી રહી ન હતી...આથી આકાશે પછ્યું... આકાશ : ક્યાં હુઆ સંધ્યા...પાની નહિ ચાહિયે ક્યાં ? બેબી : હ...ઉ....ઉ....ઉ....મ....મ....! તેણીએ નકાર માં માથું ધુણાવ્યું...તો આકાશે ફરીથી પૂછ્યું.... આકાશ : તો...? બેબીએ કોઈ જવાબ ન આપ્યો તો આકાશ પોતાના સ્ટાફ તરફ ફર્યો....પણ જેવો તે બેબી તરફ ફર્યો....બેબી તેની એકદમ નજીક આવી ગઈ હતી...તેણે આકાશ નો કોલર પકડીને પોતાની તરફ ખેંચ્યો...અને તેની આંખોમાં આંખ નાખી ...Read More
બેબી.. - 3
ક્રમશ: ( બીજા અંક - બેબી..! - ૨ નું ચાલુ ) જેવો ડોક્ટર ની બહાર નીકળ્યો , આકાશ તેની જ રાહ જોઈ ને ઉભો હતો . તેણે તરત જ ડૉક્ટર સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું , આકાશ : હેલો ડોક્ટર , આઈ એમ આકાશ મેહતા...! ડોક્ટર : હેલો આકાશ , માય સેલ્ફ ડો. પિયુષ.... આકાશ : બધું બરાબર છે ડોક્ટર ? ડૉક્ટર : હા...કોઈ પ્રોબ્લેમ નથી...! આકાશ ને નવાઈ લાગી.ફરી એક વખત આકાશે પૂછ્યું,, આકાશ : આર યુ સ્યોર ડોક્ટર? ડોક્ટર : હા, એબ્સોલ્યૂટલી...પણ કેમ આવું પૂછે છે...? આકાશ ને લાગ્યું તેમને હકીકત કહી દેવી જોઈએ , ...Read More