લાગણી ભીનો સંબંધ

(48)
  • 8.4k
  • 12
  • 2.6k

*લાગણી ભીનો સંબંધ* ભાગ :-૧.. .. ૧-૧૨_૨૦૧૯લાગણીઓ ની આંટી ઘૂંટી ક્યાં કોઈ ને સમજાય છે... ક્યારે કોને મળે છે ને કેવી રીતે જન્મ જન્મ ના સંબંધ રચાય છે... અનિતા ની જિંદગીમાં પણ આવી જ એક ઘટના ઘટી... પૂર્વ જન્મની કોઈ લેણદેણ થી એક ઔલોકિક સંબંધ બંધાયો...કોઈ ના હૃદય ની ભીતર પણ કોઈ અનમોલ સંબંધ એકલો એકલો ધબકતો હોય છે અને એ સમય આવે ત્યારે જ આવી મળતો હોય છે અને પછી રચાય છે એક લાગણીઓ નો ભીનો સંબંધ જે જિંદગી ભર ચાલ્યા જ કરે છે.... અનિતા અમદાવાદ ના અનાથાશ્રમમાં મોટી થયેલી પણ એને અંબાજી માતા માં બહું જ શ્રધ્ધા અને

Full Novel

1

લાગણી ભીનો સંબંધ - 1

*લાગણી ભીનો સંબંધ* ભાગ :-૧.. .. ૧-૧૨_૨૦૧૯લાગણીઓ ની આંટી ઘૂંટી ક્યાં કોઈ ને સમજાય છે... ક્યારે કોને મળે ને કેવી રીતે જન્મ જન્મ ના સંબંધ રચાય છે... અનિતા ની જિંદગીમાં પણ આવી જ એક ઘટના ઘટી... પૂર્વ જન્મની કોઈ લેણદેણ થી એક ઔલોકિક સંબંધ બંધાયો...કોઈ ના હૃદય ની ભીતર પણ કોઈ અનમોલ સંબંધ એકલો એકલો ધબકતો હોય છે અને એ સમય આવે ત્યારે જ આવી મળતો હોય છે અને પછી રચાય છે એક લાગણીઓ નો ભીનો સંબંધ જે જિંદગી ભર ચાલ્યા જ કરે છે.... અનિતા અમદાવાદ ના અનાથાશ્રમમાં મોટી થયેલી પણ એને અંબાજી માતા માં બહું જ શ્રધ્ધા અને ...Read More

2

લાગણી ભીનો સંબંધ - 2

લાગણી ભીનો સબંધ ભાગ :-૨... ૨-૧૨-૨૦૧૯આગળ વાત કરતા અમીબેન એ કહ્યું કે, તને જોઈ બેટા એવું લાગે છે કે કોઈ પૂર્વ જન્મનો સંબંધ છે માટે જ ભગવાને આપણને મેળવ્યા છે... હું રોજ બપોરે મંદિર જવું છું તું પણ હવે થી રોજ બપોરે મંદિર આવજે .... આમ કહી બને સાથે મંદિર જવા નીકળ્યા અને મંદિરમાં કામ પતાવી છૂટા પડ્યા..હવે તો અનિતા રોજ બપોરે જ મંદિર જતી અને અમી બહેન ને મળતી ત્યારે જ એના દિલની ભાવનાઓ ને રાહત થતી.... એક દિવસ અનિતા એ પુછ્યુ કે આપને જોયા છે ત્યાર થી આપને મા કહેવાનું મન થાય છે .... હું આપને મા કહી શકું???અમી ...Read More