જવાબદારીથી સફળતા

(18)
  • 5.1k
  • 9
  • 2.2k

એક ખેડુત પરીવાર ખુબજ ગરીબ હતો, ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. પણ સતત બે વર્ષથી દુકાળ પડવાને કારણે તેઓ કશું ઉગાળી શક્યા નહી અને આખરે મસમોટા દેવા તળે દબાઇ ગયો. આટલુ બધુ દેવુ ઉતારવુ કેવી રીતે તેની ચીંતામાને ચીંતાતામા તે ખેડુત મૃત્યુ પામ્યો. હવે તેના ૫ બાળકોની જવાબદારી તેની પત્ની પર આવી પડી. પણ આવી કપરી પરીસ્થીતિમા હિંમત હારવાને બદલે તેણે પરીસ્થીતિઓ સામે લડી લેવાનુ નક્કી કર્યુ. તે સ્ત્રી આખો દિવસ ખેતરમા કામ કરતી, સાંજે ભેંસોની દેખરેખ કરતી અને પોતે વાસી ખોરાક ખાઇને પણ બાળકોને સારુ ભોજન ખવડાવી તેઓની પુરેપુરી કાળજી રાખતી. માતાનો આવો પ્રેમ જોઇને તેના બાળકો પણ તેને

Full Novel

1

જવાબદારીથી સફળતા - 1

એક ખેડુત પરીવાર ખુબજ ગરીબ હતો, ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. પણ સતત બે વર્ષથી દુકાળ પડવાને કારણે તેઓ ઉગાળી શક્યા નહી અને આખરે મસમોટા દેવા તળે દબાઇ ગયો. આટલુ બધુ દેવુ ઉતારવુ કેવી રીતે તેની ચીંતામાને ચીંતાતામા તે ખેડુત મૃત્યુ પામ્યો. હવે તેના ૫ બાળકોની જવાબદારી તેની પત્ની પર આવી પડી. પણ આવી કપરી પરીસ્થીતિમા હિંમત હારવાને બદલે તેણે પરીસ્થીતિઓ સામે લડી લેવાનુ નક્કી કર્યુ. તે સ્ત્રી આખો દિવસ ખેતરમા કામ કરતી, સાંજે ભેંસોની દેખરેખ કરતી અને પોતે વાસી ખોરાક ખાઇને પણ બાળકોને સારુ ભોજન ખવડાવી તેઓની પુરેપુરી કાળજી રાખતી. માતાનો આવો પ્રેમ જોઇને તેના બાળકો પણ તેને ...Read More

2

જવાબદારીથી સફળતા - 2

એક જવાબદાર વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળવા માગતો ન હોવાથી તે બીલ્કુલ શીષ્ટાચારથી વાતો કરશે, કોઇને પણ દુ:ખ, ઇર્ષા, કે અહમ ન ઘવાય તે રીતનુ વર્તન કરશે, વ્યસનો, અશ્લીલતા અને બદ્દીઓથી દુર રહેશે અને પોતાનાથી જેમ બને તેમ સમાજને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરતો હોય છે જ્યારે બેજવાબદાર વ્યક્તીનીતો વાતેય અલગ હશે અને કામ પણ અલગ હશે. આવી વ્યક્તીઓ સમાજમા કોઇની પણ પરવા કર્યા વગર એકદમ બે ફિકરાઇથી વર્તન કરતા અને જાહેરમા ઘાટા પાળીને નિમ્ન કક્ષાની વાતો કરતા, લોકોની ઠેકડીઓ ઉડાળતા જોવા મળશે. આવી વ્યક્તીઓને અભ્યાસ કરવાની, પરીવાર કે સમાજનીતો શું પોતાની જિંદગી વિશે પણ કશી પડી ન હોવાથી તે ...Read More