હાઈ કેપ્લર

(44)
  • 22.6k
  • 1
  • 8.5k

આ ભાગમાં અમન તેનો ભાઈ ભાવિક અને અમનનો મિત્ર વેદ આ ત્રણેય કોઈ અજાણ્યા લોકો દ્વારા કેદ થાય છે...અને પછી ?? પછી શું થાય છે જાણવા એક વાર લેખ વાંચી જ નાખો..

New Episodes : : Every Thursday

1

હાઈ કેપ્લર

આ લેખમાં અમન તેનો ભાઈ ભાવિક અને અમનનો મિત્ર વેદ આ ત્રણેય કોઈ અજાણ્યા લોકો દ્વારા કેદ થાય છે...અને ?? પછી શું થાય છે જાણવા અેક વાર લેખ વાંચી જ નાખો.. ...Read More

2

હાઈ, કેપ્લર ભાગ - 2

મને આંખો થોડી ભારે લાગતી હતી. બે-ત્રણ વખત પ્રયત્ન કર્યા બાદ માંડ હું આંખો ખોલી શક્યો. અમે ક્યારે થયાં તેનો મને ખ્યાલ ન હતો, પણ જેવી આંખો ખોલી તો મારી બાજુમાં....... ...Read More

3

હાઈ, કેપ્લર ભાગ - 3

અમને કંઈ ને કંઈ સમજાતું ન હતું પણ અમે ચાલતા રહ્યા. મને થયું કે કોઈ ભ્રમ હશે. અહીં તો દેખાતા હતા તેના કરતાં પણ વધારે મોટા અને વિશાળ પથરાયેલા યંત્રો હતા અને પહેલા જેવી જ શાંતિ...... ...Read More

4

હાઈ કેપ્લર - ભાગ - 4

અમે તો બસ તેઓની સામે જોતા રહ્યા. તે જે કંઈ બોલતા તેમાંથી અડધાની પણ પણ અમને ખબર પડતી નહોતી અમે તેને સહન કરતા હતા. આ બધું બતાવીને અમને.... ...Read More

5

હાઈ કેપ્લર - ભાગ - 5

એક દિવસ અમે સુતા હતા ત્યાં અચાનક મારી ઘડિયાળ માંથી એલાર્મ વાગવા માંડ્યું. મારી બાજુમાં ભાવિક અને વેદ સુતા પણ એમને તે સંભળાતું ન હોય તેવું લાગતું હતું. ઘડિયાળ માંથી સાચ્ચે જ ખૂબ મોટો અવાજ આવતો હતો કે કોઈ પણ જાગી જાય. પણ કોઈ જાગતું ન હતું. મને કંઈ સમજાતું ન હતું...... ...Read More