અકબંધ રહસ્ય.

(95)
  • 8.2k
  • 18
  • 3.3k

#વાર્તા_ભાગ_એક#આંખો બંધ કરીને ઋત્વા પડી હતી, નીંદર તો આવવાની હતી નહીં પણ આંખો ખોલી જાગવાની ઈચ્છા પણ થતી ન હતી. આજે પ્રથમના માસી આવ્યા હતા. બે દિવસથી એમની આગતા સ્વાગતા તેમજ તેમને ભાવતા ભોજન બનાવવામાં સમય ક્યાં ચાલ્યો ગયો ખબર જ ના પડી. સવારથી માસી અને ભાણેજ જાણે યુગો પછી મળ્યા હોય એવી રીતે વાતોમાં મશગુલ હતા કે ઋત્વાની હાજરી પણ એમને વર્તાતી ન હતી. આમ તો માસી અને પ્રથમ વચ્ચે ઉંમરનો કોઇ જાજો ફેર હતો નહીં એટલે આ માસી ભાણેજ ઓછા અને મિત્રો વધુ લાગતા હતાં. સવારે વાતવાતમાં માસીએ એવો ટોપીક છંછેડ્યો કે રસોડામાં રસોઈ કરતી ઋત્વા રસોઈ છોડી દરવાજે

Full Novel

1

અકબંધ રહસ્ય - ૧

#વાર્તા_ભાગ_એક#આંખો બંધ કરીને ઋત્વા પડી હતી, નીંદર તો આવવાની હતી નહીં પણ આંખો ખોલી જાગવાની ઈચ્છા પણ થતી ન આજે પ્રથમના માસી આવ્યા હતા. બે દિવસથી એમની આગતા સ્વાગતા તેમજ તેમને ભાવતા ભોજન બનાવવામાં સમય ક્યાં ચાલ્યો ગયો ખબર જ ના પડી. સવારથી માસી અને ભાણેજ જાણે યુગો પછી મળ્યા હોય એવી રીતે વાતોમાં મશગુલ હતા કે ઋત્વાની હાજરી પણ એમને વર્તાતી ન હતી. આમ તો માસી અને પ્રથમ વચ્ચે ઉંમરનો કોઇ જાજો ફેર હતો નહીં એટલે આ માસી ભાણેજ ઓછા અને મિત્રો વધુ લાગતા હતાં. સવારે વાતવાતમાં માસીએ એવો ટોપીક છંછેડ્યો કે રસોડામાં રસોઈ કરતી ઋત્વા રસોઈ છોડી દરવાજે ...Read More

2

અકબંધ રહસ્ય - 2 (છેલ્લો ભાગ)

#વાર્તા_અંતિમ_ભાગ#વિચારમાં અને વિચારમાં આવેલ નીંદર એલાર્મ ના અવાજ થી ઉડી. ફટાફટ ઉઠી ચા નાસ્તો બનાવી નાખ્યા. આજે કોઈ રીતે માં થી રજા લેવાય એમ છે જ નહીં અને માસી ક્યાંક એમનાં રિલેટીવ ને ત્યાં જવાના હતાં ઍટલે રસોઈ બનાવવાની હતી નહીં. ઋત્વા ગુડ મોર્નિંગ , માસી ગુડ મોર્નિંગ ચા નાસ્તો રેડી જ છે તમે ફ્રેશ થઈને આવો ત્યાં હું રેડી થઈ જાવ. ઋત્વા એ ટેબલ પર તૈયારી કરતાં જણાવ્યું. પ્રથમ પણ બેડરૂમમાંથી બહાર આવ્યો , પ્રથમ હું રેડી થવા જાવ છું ત્યાં માસી ફ્રેશ થઈ આવે ત્યાર પછી નાસ્તો કરતાં કરતાં એમનો પ્રોગ્રામ જાણી લઈએ અને ડિનર માટે ક્યાંક જઈશું માસી ...Read More