એસ્કેપ રૂટ

(13)
  • 1.5k
  • 0
  • 708

એસ્કેપ રૂટઆનંદ(1)કહેવા માટે તો આ વાત ની વાત છે.”કરેલુ હોય તો કાયમ ભોગવે.”પણ એવુય થાયને “કાગળા નુ બેસવુ ને ડાળનુ ભાંગવુ.”આમા કયુ કોના માટે કયારે સાચુ ખોટુ હોય એ કહેવુ કદાચ અઘરૂ પડી જાય.ઉનાળા નો ધોમધખતો તડકો છે.બપોરના લગભગ અઢી વાગ્યા છે.કામથી ઘરે જવાનો આ મારો રોજ નો રસ્તો છે.પણ ઉતાવળ મા હોય એટલે મારે કાયમ ઓવરબ્રીજ પર થઇને નીકળી જવાનુ થાય.ઓવર બ્રીજની નીચેના રસ્તેથી મારે ભાગ્યે જ નીકળવાનુ થાય.મારો જન્મ થયો ત્યારથી હુ શહેરમા વસ્યો છુ;તોય મને યાદ છે ત્યા સુધીમા હુ બે કે ત્રણ વાર આ જગ્યા થી નીકળ્યો છુ.આજે કામ વહેલુ પુરુ થઇ ગયુ;પણ આજે ખબર નહી

New Episodes : : Every Sunday

1

એસ્કેપ રૂટ - 1

એસ્કેપ રૂટઆનંદ(1)કહેવા માટે તો આ વાત ની વાત છે.”કરેલુ હોય તો કાયમ ભોગવે.”પણ એવુય થાયને “કાગળા નુ બેસવુ ડાળનુ ભાંગવુ.”આમા કયુ કોના માટે કયારે સાચુ ખોટુ હોય એ કહેવુ કદાચ અઘરૂ પડી જાય.ઉનાળા નો ધોમધખતો તડકો છે.બપોરના લગભગ અઢી વાગ્યા છે.કામથી ઘરે જવાનો આ મારો રોજ નો રસ્તો છે.પણ ઉતાવળ મા હોય એટલે મારે કાયમ ઓવરબ્રીજ પર થઇને નીકળી જવાનુ થાય.ઓવર બ્રીજની નીચેના રસ્તેથી મારે ભાગ્યે જ નીકળવાનુ થાય.મારો જન્મ થયો ત્યારથી હુ શહેરમા વસ્યો છુ;તોય મને યાદ છે ત્યા સુધીમા હુ બે કે ત્રણ વાર આ જગ્યા થી નીકળ્યો છુ.આજે કામ વહેલુ પુરુ થઇ ગયુ;પણ આજે ખબર નહી ...Read More