સ્ટારડમ

(873)
  • 74.9k
  • 18
  • 24.3k

એક ટોપ ની અભિનેત્રી નૈના શર્મા ની ઝીરો થી લઈ નંબર 1 સુધી પહોંચવા ની અને નંબર 1 થી ફરી જમીન પર પટકાઈ ફરી ઉભી થવા ની એક અનોખી સફર. એ બધા પછી ફરી ઉભી થયેલ નૈના શર્મા . પાર્થ ના પ્રેમ અને મેઘા ની મિત્રતા સાથે નૈના શર્મા ની જિંદગી નો એક અનોખો સફર ચાલો આપણે પણ જીવીએ. આ સ્ટોરી માં તમને મિક્સ ઇમોશન્સ , મિક્સ લાગણીઓ મહેસૂસ થશે, તૈયાર છો મિક્સ લાગણી ને અનુભવા... તો ચાલો સાથે શરૂ કરીએ એક અનોખી સફર . સ્ટારડમ.

1

સ્ટારડમ

એક ટોપ ની અભિનેત્રી નૈના શર્મા ની ઝીરો થી લઈ નંબર 1 સુધી પહોંચવા ની અને 1 થી ફરી જમીન પર પટકાઈ ફરી ઉભી થવા ની એક અનોખી સફર. એ બધા પછી ફરી ઉભી થયેલ નૈના શર્મા . પાર્થ ના પ્રેમ અને મેઘા ની મિત્રતા સાથે નૈના શર્મા ની જિંદગી નો એક અનોખો સફર ચાલો આપણે પણ જીવીએ. આ સ્ટોરી માં તમને મિક્સ ઇમોશન્સ , મિક્સ લાગણીઓ મહેસૂસ થશે, તૈયાર છો મિક્સ લાગણી ને અનુભવા... તો ચાલો સાથે શરૂ કરીએ એક અનોખી સફર . સ્ટારડમ. ...Read More

2

સ્ટારડમ - 2

સુપર સ્ટાર નૈના શર્મા ની એક અનોખી જિંદગી ની સફર , શરૂ થઈ ગઈ છે....મેઘા ની મિત્રતા અને પાર્થ પ્રેમ સાથે ટોપ એક્ટ્રેસ નૈના શર્મા ની આ જર્ની માં ચાલો જોડાઇએ... ઝીરો થી શરૂ કરી ટોપ સુધી પહોંચી, સ્ટારડમ ના બોજ ને સાંભળવા માં નિષ્ફળ થયેલ નૈના શર્મા એ ફરી ટોપ પર પહોંચવા ની નવી સફર ચાલુ કરી પણ.............. શું બન્યું આગળ ..ભાગ 1 ની હાઇલાઇટ સાથે ભાગ 2 તમારી રાહ જોય છે, વાંચી ને કહેજો કેવો લાગ્યો.. ...Read More

3

સ્ટારડમ - 3

નૈના શર્મા ના જીવન ની એક અનોખી કહાની , ટોચ ની અભિનેત્રી બન્યા પછી સ્ટારડમ ના બોજ ને સાંભળવા નિષ્ફળ ગયેલ નૈના શર્મા મેઘા ની મિત્રતા અને પાર્થ ના પ્રેમ ના સહારે ફરી એક નવી સફર શરૂ કરે છે , એ નવી સફર પેહલા ની કહાની ચાલો આપણે નૈના શર્મા સાથે જીવીએ. તો તૈયાર છો, શરૂ કરીએ સ્ટારડમ ની સફર. સ્ટારડમ કહાની કેવી લાગી નીચે સ્ટાર આપી કોમેન્ટ કરી જરૂર થી જણાવજો. ...Read More

4

સ્ટારડમ - 4

5

સ્ટારડમ - 5

6

સ્ટારડમ - 6

7

સ્ટારડમ - 7

8

સ્ટારડમ - 8

નૈના શર્મા ની પેહલી ફિલ્મ હિટ રહી, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થી જ નૈના શર્મા નો જાદુ ચારેતરફ ધીરે ફેલાવા લાગ્યો, એટલા માં સુપરસ્ટાર આર્યન જોશી પણ નૈના પાસે એનો ઓટોગ્રાફ ના બહાને એને ફિલ્મ ઓફર કરવા પંહોચ્યો. ...Read More

9

સ્ટારડમ - 9

નૈના શર્મા ના જીવન ની એક અનોખી કહાની , ટોચ ની અભિનેત્રી બન્યા પછી સ્ટારડમ ના બોજ ને સાંભળવા નિષ્ફળ ગયેલ નૈના શર્મા મેઘા ની મિત્રતા અને પાર્થ ના પ્રેમ ના સહારે ફરી એક નવી સફર શરૂ કરે છે , એ નવી સફર પેહલા ની કહાની ચાલો આપણે નૈના શર્મા સાથે જીવીએ. તો તૈયાર છો, શરૂ કરીએ સ્ટારડમ ની સફર. સ્ટારડમ કહાની કેવી લાગી નીચે સ્ટાર આપી કોમેન્ટ કરી જરૂર થી જણાવજો. ...Read More

10

સ્ટારડમ - 10

નૈના છોડ એ બધું, આ જો,જોઈ ને તું ખુશ થઈ જઈશ. પાર્થ વાત ચેન્જ કરવા માટે ,એક મેગેઝીન ને આપતા બોલ્યો. નૈના એ તે મેગેઝીન જોયું , થોડું હસી અને મેગેઝીન ને બેડ ઉપર રાખી ઉભી થઇ ને બોલી , ચાલો હું ફ્રેશ થઈ આવું ,પછી ક્યાંક નાસ્તો કરવા જઈએ. નૈના , આર યુ સિરિયસ, આટલું નોર્મલ રિએક્શન , રાઇઝિંગ સ્ટાર મેગેઝીન માં ફ્રન્ટ પેજ માં તારો ફોટો છે , અને તું કાંઈ રિએક્શન પણ નથી આપતી. હું બોલી. નૈના ઉભી રહી મારા તરફ ફરી અને બોલી, મેઘા , આ વાત જૂની થઈ ગઈ, અને મને આ મેગેઝીન ની હેડલાઈન વાંચી ને જરા પણ ખુશી નથી થઈ, હા કાલે હું ખુશ હતી કારણકે વિકી દવે ને મારે એની જગ્યા દેખાડવી હતી. ...Read More

11

સ્ટારડમ - 11

તો મને કોઈ એવો ડર નથી કે હું તારી સાથે રહીશ તો મારું સ્ટારડમ તને ક્યાંક ન મળી જાય. કોઈ વિકી દવે નથી જેને પોતાના સ્ટારડમ પર જ ભરોસો નથી .મને મારુ સ્ટારડમ બિલ્ડ અપ કરતા આવડે છે. અને આઈ એમ સ્યોર તને પણ આવડી જશે. તો આ અટેનશન , સ્ટારડમ એ બધી વાતો ને આપણી વચ્ચે.... આર્યન હજુ બોલતો જ હતો ત્યાં નૈના આર્યન તરફ ફરી અને આર્યન ના બોલતા હોઠ પર પોતાના હોઠ મૂકી .... ...Read More

12

સ્ટારડમ - 12

બ્યુટીફૂલ , તારી આંખો ઘણી સુંદર છે. આકાશ પલક નો હાથ પકડી ને બોલ્યો. થેન્ક યુ.. પલક બીજું કાંઈ બોલવા માટે સુજ્યું નહિ. એટલા માં પલક નો ફોન રણક્યો. એસ્ક્યુસ મી.. કહી પલક ફોન માં વાત કરવા આકાશ ના હાથ માંથી પોતાનો હાથ અલગ કરી ને દૂર ચાલ્યી ગઈ. પણ આકાશ એકી નજરે એની સામે જોતો રહ્યો. આકાશ ને આવી રીતે જોઈ અને એની નિયત પારખતા નૈના બોલી પડી , આકાશ... કન્ટ્રોલ..., એ એવી છોકરી નથી દેખાતી જે.... , તો તારા વિચારો ને બ્રેક મારી દે. ...Read More

13

સ્ટારડમ - 13

ના , આર્યન એ નિશા સાથે બ્રેકઅપ કરી લીધું અને એનું કારણ ..... આ છે. પલક એક કાગળ તરફ ટેબલ પર ફેંકતા બોલી. નૈના એ તે કાગળ ઉપાડ્યો અને વાંચતા બોલી પડી , આ પ્રેગનેન્સી રિપોર્ટ છે. ....તો શું નિશા.... હા , નિશા પ્રેગ્નેટ હતી. એ આર્યન ના બાળક ની મા બનવા ની હતી. પણ આર્યન એ આ વાત નો ન સ્વીકાર કર્યો ન સાથ આપ્યો. બસ એને છોડી ને ચાલ્યો ગયો. કહ્યું કે તારા જેવી છોકરીઓ એ આવી આશા ન રાખવી જોઈએ. પલક ના અવાજ માં નમી આવી ગઈ. તારા જેવી છોકરીઓ મતલબ... નૈના એ પલક ને પૂછ્યું. ...Read More

14

સ્ટારડમ - 14

મતલબ કે વગર કારણ નો આર્યન જોશી સાથે પંગો શા માટે લે છે , મને ખબર છે આજ ના ઇન્ટરવ્યૂ વિસે. જેટલા વર્ષ તે આ ઇન્ડસ્ટ્રી ને આપ્યા છે ને એના ત્રણ ગણા વર્ષો થી હું અહીંયા છું. આકાશ બોલ્યો. તો હવે મારી જાસૂસી શરૂ થઈ ગઈ છે ના આને કોન્ટેક્સ કહેવાય નૈના , અને તારી ભલાઈ માટે કહું છું આ બધું છોડ અને જ્યાં છો જે પોઝિશન માં છો એને સાંભળવા માં અને આગળ વધારવા માં ફોકસ કર. આ બધું.... આકાશ હજુ બોલતો હતો. વચ્ચે નૈના બોલી પડી... ...Read More

15

સ્ટારડમ - 15

અહીંયા પણ મને એ જ ડર છે , આર્યન એના સ્ટારડમ નો ઉપયોગ કરી એની ફિલ્મ નું પ્રમોશન અત્યાર જ કરવા લાગ્યો છે. નૈના ઇટ્સ ટાઈમ કે હવે તું તારી ફિલ્મ ને પ્રમોટ કર , ઓફિશિયલી નહીં ,પણ તારી રીતે એવું કંઈક કર કે લોકો ને તારી લાઈફ માં ઇંટ્રેસ્ટ જાગે. અહીંયા પલક ને નૈના ના કરિયર ની ચિંતા નહતી ,પણ એ પલક ની પણ પેહલી ફિલ્મ હતી અને ક્યાંક આર્યન અને નૈના ના આ કોલ્ડ વોર વચ્ચે નૈના ની ફિલ્મ એટલે કે પોતાની ફિલ્મ જરા પણ ન ચાલે. એ ડર ને કારણે પલક અહીંયા નૈના ની ચિંતા કરતી હતી. આર્યન ના ફિલ્મ ની ન્યુઝ સાંભળી એક વખત પલક ને એ વિચાર પણ આવ્યો હતો કે , શા માટે કિશોર પંડ્યા ની ફિલ્મ એને નૈના ને સજેશટ કરી , હાથે કરી ને મેં મારા જ પગ માં કુહાડી મારી. ...Read More

16

સ્ટારડમ - 16

અને સ્વાર્થ ની વાત આવી તો નૈના શર્મા હજુ કેટલું જૂઠું બોલીશ આ બધું તે તારા સ્વાર્થ માટે તો છે. આકાશ તેના બંને હાથ વડે નૈના ના બંને ખભા પકડતા બોલ્યો. મેં કર્યું હતું કાંઈ તારી સાથે ,તને કોઈ ઓફર સાથે આ ઇન્ડસ્ટ્રી માં ચાન્સ આપ્યો હતો વિક્રમ પ્રજાપતિ ની શોર્ટ ફિલ્મ વખતે મેં આપી હતી તને કોઈ એવી ઓફર નહીં ને .....તો શા માટે આ તમાશો બનાવ્યો આકાશ ઊંચા અવાજ માં બોલી પડ્યો ...Read More

17

સ્ટારડમ 17

હાઇલાઇટ.- નૈના શર્મા એ પલક ની મદદ દ્વારા આકાશ ની પર્સનાલીટી અને એના ગંદા કામ ને પબ્લિક મૂક્યું. અંગત સ્વાર્થ ને કારણે નૈના એ આકાશ નું કરીઅર બરબાદ કરી નાખ્યું અને પોતે લોકો ની નજરો માં અને ન્યૂઝપેપર ની હેડલાઈન માં આવવા લાગી. એ અરસા માં નૈના એ સુમન ની આવનારી ફિલ્મ પણ સાઈન કરી. પણ આકાશ ને એક્સપોઝ કરવા નો આ સ્ટંટ સુમન ને પસંદ ન આવ્યો એ બાબત પર વાતચીત કરવા સુમન એ નૈના અને પલક ને તેના ઘરે બોલાવી. અને નૈના નો પીછો કરતા આકાશ અને આર્યન પણ સુમન ના ઘરે પહોંચ્યા. અને ...Read More