પ્રેમ નો ઈઝહાર

(30)
  • 10.3k
  • 0
  • 2.2k

પ્રિય વાંચક મિત્રો... આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂઆત કરી રહી છુ.. આ મારી પહેલી શરૂઆત છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. અને આપના અભિપ્રાય જણાવા વિનંતી... સરળ ભાષા માં લખાયેલી એક સુંદર પ્રેમ કહાની.. પ્રેમ નો ઈઝહાર જેમાં મિત્રતા, પ્રેમ, દર્દ.. અને લાગણી નુ મુલ્ય દર્શાવાનો પ્રયત્ન કરેલો છે.. આ કહાની બે પ્રેમી ઓ ની છે.. બંને એકબીજા ને ખૂબ જ પ્રેમ કરે છે.. પરંતુ લાગણી નો ઈઝહાર તેમની કહાની બદલી નાખે છે.... વધુ જાણવા વાંચો.. પ્રેમ નો ઈઝહાર.. સૂરજ આથમી રહયો હતો. આથમતા સૂરજ ની રોશની તળાવ ના પાણી પર પથરાઈ રહી હતી.

New Episodes : : Every Tuesday

1

પ્રેમ નો ઈઝહાર - 1

પ્રિય વાંચક મિત્રો... આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂઆત કરી રહી છુ.. આ મારી પહેલી શરૂઆત છે. આશા છે કે તમને જરૂર પસંદ આવશે. અને આપના અભિપ્રાય જણાવા વિનંતી... સરળ ભાષા માં લખાયેલી એક સુંદર પ્રેમ કહાની.. પ્રેમ નો ઈઝહાર જેમાં મિત્રતા, પ્રેમ, દર્દ.. અને લાગણી નુ મુલ્ય દર્શાવાનો પ્રયત્ન કરેલો છે.. આ કહાની બે પ્રેમી ઓ ની છે.. બંને એકબીજા ને ખૂબ જ પ્રેમ કરે છે.. પરંતુ લાગણી નો ઈઝહાર તેમની કહાની બદલી નાખે છે.... વધુ જાણવા વાંચો.. પ્રેમ નો ઈઝહાર.. સૂરજ આથમી રહયો હતો. આથમતા સૂરજ ની રોશની તળાવ ના પાણી પર પથરાઈ રહી હતી. ...Read More

2

પ્રેમ નો ઈઝહાર - 2

( આગળ ના ભાગ માં આપણે જોયું કે આધ્યા અને આરવ મુલાકાત બાદ અલગ થઇ જાય છે. ઘરે જઇ પોતાને રૂમ માં બંધ કરી દે છે.) હવે વાંચો આગળ... એક બાજુ આરવ પણ પોતાની બાઈક ને ઘર આગળ લાવી ને નાખી દે છે. અને ચાવી ને ગુસ્સા માં હાથ માં થી ફેંકી દે છે. અને ઘર નો દરવાજો ખોલીને ઘર ની અંદર ભાગે છે. અને સીધા જ ઘર ના ટેરેસ પર જઈ ને રોકાઈ જાય છે..ત્યારબાદ પોતાના ખિસ્સા માં થી મોબાઇલ નીકાળે છે. અને ગુસ્સા માં મોબાઈલ નો ઘા કરવા જાય છે. પરંતુ ત્યાં જ તેની નજર મોબાઇલ ની ...Read More