કૉલેજ લાઈફ

(6)
  • 3.2k
  • 0
  • 1k

માંડ માંડ હજુ ૧૨સાયન્સ ની પરિક્ષા પૂરી કરી હતી.પરિક્ષા પૂરી થવા ની અનેરો આનંદ હતો.અને એમાં પછી હવે તો કૉલેજ માં આવી ગયા હતા. કૉલેજ ના વિચારો માં કેમ જૂન આવી ગયો અને જેની બધા વિદ્યાર્થી ને બીક હોય એ પરિક્ષા ની પરિણામ આવી ગયું પણ પરિણામ પણ મારી જેમ નબળું જ આવ્યું.એટલે સરકારી કૉલેજ માં તો એડમિશન મળવાની આશા ને અને મારા મમ્મી પપ્પા એ છોડી j દીધી હતી. એટલે હવે તો સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ માં જ ટ્રાય કરવા નું હતી.ઓમ પણ માટે સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ માં જ એડમિશન લેવું હતું.કારણ કે ને સાંભળ્યું હતું કે ગોવરમેન્ટ કૉલેજ

New Episodes : : Every Friday

1

કૉલેજ લાઈફ - 1

માંડ માંડ હજુ ૧૨સાયન્સ ની પરિક્ષા પૂરી કરી હતી.પરિક્ષા પૂરી થવા ની અનેરો આનંદ હતો.અને એમાં પછી હવે તો માં આવી ગયા હતા. કૉલેજ ના વિચારો માં કેમ જૂન આવી ગયો અને જેની બધા વિદ્યાર્થી ને બીક હોય એ પરિક્ષા ની પરિણામ આવી ગયું પણ પરિણામ પણ મારી જેમ નબળું જ આવ્યું.એટલે સરકારી કૉલેજ માં તો એડમિશન મળવાની આશા ને અને મારા મમ્મી પપ્પા એ છોડી j દીધી હતી. એટલે હવે તો સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ માં જ ટ્રાય કરવા નું હતી.ઓમ પણ માટે સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ માં જ એડમિશન લેવું હતું.કારણ કે ને સાંભળ્યું હતું કે ગોવરમેન્ટ કૉલેજ ...Read More