"ડર ,ભય, FEAR" ડર શૂ છે?? કેવો હોય છે ડર.?? ડર અથવા ભય આ શબ્દ ને વાસ્તવિકતા મા વ્યાખ્યાયીત નથી કરી શકાતો. પણ લોકો મા , આપણા મા કોઈ ને કોઈ રીતેે આ ડર અન ભય છૂપાયેલો હોય છે. જેમ કે ,અંધકાર થી ડર લાગવો, પાણી થી ડર લાગવો, ઉંચાઈ થી ડર લાગવો. આવી અનેેેક વસ્તુ / સ્થળથી ડર લાગતો હોય છે. પણ મારો ડર મોહબ્બત છે. છે ને અજીબ ડર..?? આમ જુઓ તો મારો એક સિદ્ધાંત છે. " ના મને અપમાન નો ડર છે. ના તો સન્માન નો મોહ." પણ
New Episodes : : Every Saturday
K.D. RAJODIYA ની ડાયરી
"ડર ,ભય, FEAR" ડર શૂ છે?? કેવો હોય છે ડર.?? ડર ભય આ શબ્દ ને વાસ્તવિકતા મા વ્યાખ્યાયીત નથી કરી શકાતો. પણ લોકો મા , આપણા મા કોઈ ને કોઈ રીતેે આ ડર અન ભય છૂપાયેલો હોય છે. જેમ કે ,અંધકાર થી ડર લાગવો, પાણી થી ડર લાગવો, ઉંચાઈ થી ડર લાગવો. આવી અનેેેક વસ્તુ / સ્થળથી ડર લાગતો હોય છે. પણ મારો ડર મોહબ્બત છે. છે ને અજીબ ડર..?? આમ જુઓ તો મારો એક સિદ્ધાંત છે. " ના મને અપમાન નો ડર છે. ના તો સન્માન નો મોહ." પણ ...Read More
K.D. RAJODIYA ની ડાયરી - 2
દોસ્તી...... એક દેખાવો ......આપણે કયારેય પણ અલગ નઇ એ ,એવી કસમ( promise) ખાઈએ. બધા એ આ વાત ને સ્વીકાર કરી અને કસમ ખાધી. હવે, તમને એમ થતું હશે કે બધા એટલે કોણ.??? તો હૂ તમને જણાવી દવ કે બધા એટલે અમે પાંચ મિત્રો. હૂ, જય, વિનય, કરણ, દેવાશં . * * * વાત ની શરૂઆત કોલેજ ના પહેલા વષૅ ની છે.મારુ એડમિશન વડોદરા ની કોલેજ માં થયું ...Read More
K.D. RAJODIYAની ડાયરી - ૩
હિટ એન્ડ રન કેસ .... ટ્રિંગ..... ટ્રિંગ.. ફોન ની રિંગટોન ધીમે અવાજે સભંળાઈ રહી હતી. મેં મારી ઉંઘ માં જ ફોન ઉઠાવ્યો અને વાત કરવાની શરૂઆત કરી.. હું :- હેલ્લો..વીરલ :- હા.. હેલ્લો કલ્પેશ હું વીરલ વાત કરું છું.હું. :- હા બોલ ... હું થોડા અણગમતા અવાજ સાથે બોલ્યો.. અને કહ્યું કેમ અત્યારે ફોન કર્યો સવાર સવારમાં.?વીરલ. :- કલ્પેશ ...(એ મારું નામ બોલ્યો .. ત્યારે મને એના ...Read More
K.D RAJODIYA ની ડાયરી - ૪
જાતિ ધર્મ - ધર્મ જાતિ.... પ્લીઝ આકાશ તું બીજું ના વિચાર તો . મારા પપ્પાએ આપણાં સબંધ ની જાણ ગઈ છે.અને તે આપણા સબંધ ની ચોખ્ખી ના પાડી દીધી છે. આપણી કાસ્ટ (જાતિ) અલગ છે. એટલે એમણે સખત વિરોધ કર્યો છે. અને કહ્યું જો તે આની સાથે કોઈ સંબંધ રાખ્યો છે તો તું મારું મરેલું મોં જોઇશ. એટલે હવે હું એમને દુઃખી કરવા નઈ માગતી એટલે એમની પસંદ ના છોકરા સાથે હું લગ્ન કરી રહી છું. સોરી, માફ કરજે મને. ભલે હું તારી સાથે લગ્ન કરી નઈ શકુ પણ પ્રેમ તો તને જ કરતી હતી અને તને જ કરીશ. ...Read More
K.D. RAJODIYA ની ડાયરી - ૫
સ્ત્રીત્વयत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवत:।यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।અર્થાત જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, દેવતાઓ રમન કરે છે અને જ્યાં તેમનો અનાદર થાય છે, બધી ક્રિયાઓ નિરર્થક હોય છે.જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પણ ત્યાં રહે છે. પણ અત્યાર ના સમય માં આપણે સ્ત્રી ઓ નું સન્માન કરતા ભૂલી ગયા છીએ.આજ ની સોશીયલ મીડીયા નિ દુનિયા માં નાના વિચારો ને કારણે મોટું કૃત્ય કરે છે . અને સોશીયલ મિડીયા જેવા કે વોટ્સ અપ, ફેસ બુક, ઇંસ્ટાગ્રામ પર છોકરી કે સ્ત્રી ...Read More
K.D. RAJODIYA ની ડાયરી - ૬
ઉમ્મીદ રાખવી કે નઈ.???? ઉમ્મીદ કેટલો સરસ મજાનો શબ્દ છે. જેટલો મસ્ત શબ્દ છે એટલો જ સરળ અને અટપટો છે. કેમ કે આ શબ્દ તમને અનહદ આનંદ / ખુશી આપી શકે છે એટલો જ તમને હતાશ અને નિરાશ કરી શકે છે. ઉમ્મીદ વગર આપણા જીવન ની કોઈ અહેમિયત રેહતી નથી કે નથી આપણે ખુશ રહી શકતાં. પણ ઉમ્મીદ રાખવા છતાં પણ આપણે ખુશ નઈ થઈ શકતા. આ શબ્દ નિ કરામત જુઓ તમે , જો તમે તમારા માતા - પિતા , ભાઈ , બહેન, દાદા અને બીજા પરિવાર પાસે ઉમ્મીદ રાખી ...Read More
K.D. RAJODIYA ની ડાયરી - ૭
કોરો કાગળ "અરે કોણ છે હવે , ક્યાં થી આવી છે,કોની છે ટપાલ,આ ટપાલ પાંચમી વખત આવી છે અને દર વખતે ટપાલ માં થી કોરો કાગળ નિકળે છે.અને દર વખતે આ ટપાલ તમે જ લઇ ને આવી છો, શું તમે પણ આ આધુનીક મોબાઇલ માં જમાના માં ટપાલ લઇ ને આવી જાવ છો."સૃષ્ટિ એ ગુસ્સા માં ટપાલી ને કહ્યું ,અને કહ્યું કે હવે હું ટપાલ માં થોડું લખી ને આપી છું એ તમે આ ટપાલ જ્યાં જ્યાં થી લાવ્યા છો એમને પાછો આપી દેજો. આટલુ કહી ને સૃષ્ટિ એ કોરો કાગળ કાઢ્યો ...Read More