ભીંજાયેલો પ્રેમ

(4k)
  • 153.7k
  • 146
  • 61.2k

ભીંજાયેલો પ્રેમ એવી બે વ્યક્તિની કહાની છે જે કદાચ દુનિયાના અંદાજથી અલગ છે.ભીંજાયેલો પ્રેમ આ બે વ્યક્તિની એવી પરિસ્થિતિ રજુ કરે છે જ્યાં નાની નાની બાબતોમાંથી ઘણું બધું શીખવા મળે છે અને હા છેલ્લી વાત આ એક સસ્પેન્સ ભરી લવ સ્ટોરી છે..આશા રાખું આપ સર્વોને મારા શબ્દો કરતા જજબાત વધારે ગમશે અને અક્ષરો કરતા કલમ વધારે જ ગમશે. Thank you

Full Novel

1

ભીંજાયેલો પ્રેમ

ભીંજાયેલો પ્રેમ એવી બે વ્યક્તિની કહાની છે જે કદાચ દુનિયાના અંદાજથી અલગ છે.ભીંજાયેલો પ્રેમ આ બે વ્યક્તિની એવી પરિસ્થિતિ કરે છે જ્યાં નાની નાની બાબતોમાંથી ઘણું બધું શીખવા મળે છે અને હા છેલ્લી વાત આ એક સસ્પેન્સ ભરી લવ સ્ટોરી છે..આશા રાખું આપ સર્વોને મારા શબ્દો કરતા જજબાત વધારે ગમશે અને અક્ષરો કરતા કલમ વધારે જ ગમશે. Thank you ...Read More

2

ભીંજાયેલો પ્રેમ

મેહુલની લાઈફમાં કેવી રીતે ઈમોશન સમજવાની આવડત આવે છે તે મેહુલ આ ભાગમાં મહેસુસ કરે છે. જેમ રાહી તરફ આકર્ષાતો જાય છે તેમ તેમ તેના પ્રેમ પાગલ બનતા મેહુલની લાઈફમાં કેવા વળાંક આવે છે તે મેહુલ આલેખે છે. ...Read More

3

ભીંજાયેલો પ્રેમ

રાહીની સાથે દરિયા કિનારે જવાની ઘટનામાં મેહુલ અને રહી રાહી વચ્ચે કેવી વાતો થાય છે અને બંને બીજા પ્રત્યે કેવા ભાવનાઓથી આકર્ષાય તે જાણવા માટે ભીંજાયેલો પ્રેમ ભાગ-3 જુઓ. ...Read More

4

ભીંજાયેલો પ્રેમ

મેહુલ અને રાહી વચ્ચે પ્રેમનો ખુલાસો અને બંનેના સંબંધોનું વિસ્તૃતિકરણ તેમજ બંનેની એકબીજા માટેની દર્શાવતી ઘટનાઓનો સંપૂર્ણ ઉલ્લેખ જાણવા જુઓ ભીંજાયેલો પ્રેમ - 4 અને તમે પણ પોતાની આવી ઘટના અથવા મંતવ્યો મને જણાવી શકો છો. ...Read More

5

ભીંજાયેલો પ્રેમ

મેહુલ અત્યાર સુધી તેની અને રાહીની જિંદગીમાં કેવા પરિવર્તનો આવ્યા તેની વાતો કહેતો હતો હવે મેહુલ બધી જ વાતો રાહીને યાદ અપાવીને કહેવા માંગે છે તો આ ભાગમાં મેહુલ રાહીને યાદી આપતા બોલવાના લહેકા અને પદ્ધતિ બદલે છે.તમને સારી લાગશે મેહુલે કહેલી વાતો,તેને જરૂર તમારા મંતવ્યો આપજો. ...Read More

6

ભીંજાયેલો પ્રેમ ભાગ - 6

ભીંજાયેલો પ્રેમ સંપૂર્ણ સત્ય ઘટના પરથી મેહુલ દ્વારા બનાવવામાં આવેલ કાલ્પનિક સ્ટોરી છે જેમાં રાહી મેહુલ વચ્ચે કેવી નોક જોક થાય છે અને સમજણ ગેરસમજણથી કેવી મુશ્કેલી થાય છે તે આલેખવામાં આવેલું છે...આ ભાગ -6 છે જેમાં મેહુલ અને રાહીએ સાથે પ્રવાસ કરેલો અને પછી કેવી ઘટના બને છે તે બતાવવામાં આવ્યું છે. ...Read More

7

ભીંજાયેલો પ્રેમ ભાગ - 7

ભીંજાયેલો પ્રેમ ભાગ 1 થી 6 માં મેહુલ અને રાહીની લવ સ્ટોરી બતાવવામાં આવેલી છે,મેહુલ અને રાહી વચ્ચે થયેલી અને ગેરસમજણ દૂર થયેલી ત્યારબાદ અર્પિત અને મેહુલ વચ્ચે સંઘર્ષ થયો અને તે સંઘર્ષે કેવું પરિણામ લીધું અને અર્પિત અને મેહુલ વચ્ચે કેવી રીતે સુલેહ થયો જેથી રાહીની મુસીબત દૂર થયેલ તે આ ભાગમાં જોવા જેવું છે... Mer Mehul ...Read More

8

ભીંજાયેલો પ્રેમ ભાગ - 8

ભીંજાયેલો પ્રેમ નવલકથામાં આ આઠમો ભાગ છે જેમાં મેહુલનું અને રાહીન મુખ્ય પાત્ર છે,રાહીથી થયેલી એક તેના માટે કેટલી દુઃખ દાયી બને છે અને આવા સમયમાં મેહુલ તેને કેવી રીતે સમજાવે છે જેથી રાહી ડીપ્રેશનમાંથી બહાર આવી શકે છે અને બને સાથે કેવી નોક જોક થાય તે જોવા માટે જોતા રહો .ભીંજાયેલો પ્રેમ ભાગ 1 થી 8. ...Read More

9

ભીંજાયેલો પ્રેમ ભાગ - 9

રાહી અને મેહુલ બંને કોલેજના પહેલા વર્ષથી જ એકબીજાને પસંદ કરવા લાગે છે.બંનેની મુલાકાતો દોસ્તીમાં પરિણામે છે અને મુલાકાતો પ્રેમમાં પરિણામે છે અને પછી આગળ આગળ શું શું થાય તે જાણવા ભીંજાયેલો પ્રેમ વાંચતા રહો.-Mer mehul ...Read More

10

ભીંજાયેલો પ્રેમ ભાગ - 10

ભીંજાયેલો પ્રેમએ એક નોવેલ છે મેહુલ અને રાહીના જીવનની આજુબાજુ ઘૂમે છે.સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલ આ નોવેલની શરૂઆત લવ સ્ટોરીથી થાય છે.ભાગ-10 માં મેહુલ પોતાની વ્યક્તિગત લાઈફના કેવા અનુભવો મેળવે છે તેની વાત કહેવામાં આવેલ છે.વધુ રસપ્રદ કિસ્સા સમજવા વાંચતા રહો ભીંજાયેલો પ્રેમ.. Mer Mehul ...Read More

11

ભીંજાયેલો પ્રેમ ભાગ - 11

આ ભાગ એ યુવતીને સમર્પિત છે જે યુવતી સમાજના દુષણો સામે લડત આપવાની હિંમત ધરાવે છે પણ પોતે એક હોવાથી તે આ લડત લડી શકતી નથી અને સલામ છે આ યુવતીને જેણે સહનશિલતાની એક નવી મિસાઇલ કાયમ કરી છે અને સાથે મેહુલ-રાહી અને સાથે અર્પિત-સેજલની વાતો પણ રસપ્રદ છે આ ખાસ ભાગમાં થોડામાં ઘણું કહેવામાં આવ્યું છે અને સાથે સ્ટોરી એક નવા વળાંક તરફ પણ જઈ રહી છે તો વાંચતા રહો ભીંજાયેલો પ્રેમ.-Mer Mehul ...Read More

12

ભીંજાયેલો પ્રેમ ભાગ - 12

કોલેજ લાઈફ પર બનેલી લવ સ્ટોરીમાં મેહુલ અને રાહીની સ્ટોરી કેન્દ્રમાં હોવાથી બંને માટે ખાસ મોકળાશ આપવામાં છે.પરીવર્તનો સાથે માણસ અને તેનું માનસ કેવું બદલાય છે અને બધાની જિંદગીમાં કેવા પરિવર્તનો આવે છે તે જાણવા જોતા રહો ભીંજાયેલો પ્રેમ. ...Read More

13

ભીંજાયેલો પ્રેમ ભાગ - 13

સીધી અને સિમ્પલ ચાલતી આ લવ સ્ટોરીમાં એક અદભૂત વળાંક આવે છે જેમ સમુન્દરની એક લહેર વિશાળકાય જહાજને પણ ડુબાવી શકે છે,જેમ નાની અમથી ચિનગારી વિશાળકાય આગનું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી જ રીતે નાનકડી એવી ભૂલ જ મોટી મુસીબતને આમંત્રણ આપે છે,હવે તે કઈ ભૂલ છે અને કઈ મુસીબત હશે અથવા ભ્રમ હશે તે જાણવા અંદરનું વાંચવું જરૂરી છે.-Mer Mehul ...Read More

14

ભીંજાયેલો પ્રેમ ભાગ - 14

સીધી અને સરળ ચાલતી કોલેજની લવ સ્ટોરીમાં એક ભયકંર વળાંક આવે છે,મેહુલ તેના ગ્રુપ સાથે દિવાળીના વેકેશનની મજા માણવા જંગલમાં આવેલ થારલ ગામની મુલાકત લે છે અને ત્યાં તેઓની સાથે અજીબઔ ગરીબ ઘટના બને છે જે બધાના માથે ઘુમતા મુશ્કેલીના વાદળોનું પ્રતીક હતું.હવે શું થાય છે બધા જોડે તે જાણવા વાંચતા રહો,.ભીંજાયેલો પ્રેમ -Mer mehul ...Read More

15

ભીંજાયેલો પ્રેમ ભાગ - 15

ભીંજાયેલો પ્રેમ એક સસપેંન્સ અને થ્રિલર લવ સ્ટોરી છે.આ ભાગમાં મેહુલ અને તેના દોસ્તો સાથે માનવામાં ન તેવી ઘટનાઓ બને છે.આખિર આવી ઘટના પાછળનું કારણ શું હશે તે જાણવા વાંચતા રહો ભીંજાયેલો પ્રેમ.- Mer મેહુલ તરફથી ...Read More

16

ભીંજાયેલો પ્રેમ ભાગ - 16

ભીંજાયેલો પ્રેમ નોવેલ પોતાના અંતિમ ચરણ આવી પહોંચી છે.આટલા ટ્વિસ્ટ્થી ભરપૂર આ નોવેલમાં મેહુલ અને રાહી ઉપરાંત સેજલ અને પણ શામેલ થયેલા છે અને ભરપૂર થ્રિલર જોવા મળ્યું છે.સ્ટોરીના અંતમાં શું થાય તે જાણવા વાંચતા રહો ભીંજાયેલો પ્રેમ- Mer Mehul ...Read More

17

ભીંજાયેલો પ્રેમ ભાગ - 17

ભીંજાયેલો પ્રેમ પોતાના અંતિમ ચરણ તરફ વળી રહ્યો છે ત્રણ વર્ષમાં મેહુલ અને રાહી દૂર રહ્યા છે અને કોઈને નથી મેહુલ ક્યાં છે ત્રણ વર્ષ પછી શું થાય તે જોવા જોતા રહો ભીંજાયેલો પ્રેમ-Mer Mehul ...Read More

18

ભીંજાયેલો પ્રેમ ભાગ - 18

ભીંજાયેલો પ્રેમ લવ સ્ટોરીનો આ અંતિમ ભાગ છે,આ ભાગમાં શું શું બને છે તે જાણવા માટે ભીંજાયેલો પ્રેમ વાંચતા અને આ સ્ટોરી શરૂઆતથી અંત સુધી જોડાયેલી છે તો પહેલા ભાગમાં શું થયું હતું તે અંતિમ ભાગમાં સમજી શકાય છે-Mer Mehul ...Read More