ટોય જોકર

(525)
  • 70.7k
  • 22
  • 27.5k

અમેગા મોલ નો સમય હવે પૂર્ણ થવાના આરે હતો. શહેર ની મધ્ય માં આવેલા મોલ ના કારણે અહીં પબ્લિક સારું એવું એકઠું થતું. 11.30 થવા આવ્યા હતા માટે અહીંના નિયમ મુજબ આ મોલ 12 વાગ્યા સુધી જ ખુલો રાખી શકો તે નિયમ અહીં આવતા તમામ શહેરી લોકો જાણતા હોવાથી હવે ધીમે ધીમે મોલ ખાલી થતો જતો હતો. અમેગા મોલ માં ખાસ બાળકો માટેના રમત ના સાધન વધુ હોવાથી અહીં બાળકો ની ભીડ ખૂબ રહેતી. મોલ ત્રણ માળ નો હતો. ફસ્ટ ફ્લોર માં રેડીમેટ કપડાં અને એક અમેજોન ની બિગ બજાર

New Episodes : : Every Tuesday

1

ટોય જોકર

અમેગા મોલ નો સમય હવે પૂર્ણ થવાના આરે હતો. શહેર ની મધ્ય માં આવેલા મોલ ના કારણે અહીં પબ્લિક એવું એકઠું થતું. 11.30 થવા આવ્યા હતા માટે અહીંના નિયમ મુજબ આ મોલ 12 વાગ્યા સુધી જ ખુલો રાખી શકો તે નિયમ અહીં આવતા તમામ શહેરી લોકો જાણતા હોવાથી હવે ધીમે ધીમે મોલ ખાલી થતો જતો હતો. અમેગા મોલ માં ખાસ બાળકો માટેના રમત ના સાધન વધુ હોવાથી અહીં બાળકો ની ભીડ ખૂબ રહેતી. મોલ ત્રણ માળ નો હતો. ફસ્ટ ફ્લોર માં રેડીમેટ કપડાં અને એક અમેજોન ની બિગ બજાર ...Read More

2

ટોય જોકર - 2

પાર્ટ 02 આગળ જોયું કે અભી અને તેના ફેમેલીની એક નું રમકડું તેમને મૃત્યુ આપે છે. કોઈ ટોય ટાઈપના એલિયન પૃથ્વી પર આવે છે. જોકર ના પડછાયા માંથી અવાજ આવે છે કે તે પુરા શહેરનો નાશ કરશે. હવે આગળ “પુરા રૂમ ની સરખી રીતે તલાશી લ્યો.” એક ઘેરો આવાજ અભી, અનુષ્કા અને હેમ જે રૂમ માં મૃત્યુ થયું હતું તે રૂમ ના દરવાજા પાસેથી આવતા એસીપી ત્રિવેદી બોલ્યા. ત્રિવેદી જમાનો નો ખાધેલ એસીપી હતો. તે લાશ ને જોઈ ને અનુમાન લગાવી શકતો કે આનું મૃત્યુ થયા ના કેટલા કલાક ...Read More

3

ટોય જોકર - 3

ટોય જોકર પાર્ટ 03 આગળ તમે કે એક જોકર અભી ના ફેમેલીને મારી નાખે છે. એક અવકાશી ઉલ્કા નિચે પડે છે. ડીસીપી ત્રિવેદી અભી નો કેશ ની તપાસ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મળી નું એન્કાઉન્ટર કરે છે. દિવ્યા પોતાની ટોય શોપ માં જોકર ટોય ગુમ થવાથી ચિંતા કરે છે. હવે આગળ ચોકી માં ત્રિવેદીની ઓફીસ નું વાતાવરણ એકદમ શાંત હતું. પંખો ધીમી ગતિએ પૂછતો પૂછતો ચાલતો હતો. ત્રિવેદી પોતાની ચેર પર બેસીને ફાઈલમાં કશુંક વિગત જોતા જોતા ફાઇલના પન્ના ફેરવતા હતા. ...Read More

4

ટોય જોકર - 4

પાર્ટ 04 આગળ તમે જોયું કે એક જોકરનું ટોય એક ફેમેલીના સભ્ય નું મોત નું કારણ બને છે. એક યુએફઓ માંથી પૃથ્વી પર બે ટોય જેવા દેખાતા એલિયન ઉતરે છે. ત્રિવેદી સર અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞા ને સોંપે છે. દિવ્યાનો ભાઈ અક્ષર તેના એક્સિડન્ટ ના થોડીવાર પહેલા દિવ્યા ને કોલ કરીને ટોય જોકરની વાત કરે છે. રાકેશ ના પિતા સર્કસ માં જોકર હોય છે. હવે આગળ.. દિવ્યા પોતાના ભાઈ ના વિચાર માંથી નીકળી જ હતી ત્યાં એક ગ્રાહક આવ્યો. એક મેડમ ની સાથે 7 વર્ષ નો નાનો ...Read More

5

ટોય જોકર - 5

ટોય જોકર પાર્ટ 05 આગળ જોયું કે એક જોકર ના ટોયે એક ફેમેલેની નું મૃત્યુ કર્યું. પ્રતીક પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. દિવ્યાને તેની શોપમાં ટોય એલિયન દેખાય છે અને તે બેહોશ થઈ જાય છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ… દિવ્યાએ ધીમે ધીમે ભાનમાં આવતી હતી. ધીમે ધીમે તેને પોતાની આંખો મહાપરાણે ખોલી. હજી સ્પષ્ટ દેખાતું ન હતું. બધું આજુબાજુ ધુધળું ધુધળું દેખાતું હતું. મન ભારે ભારે લાગતું હતું. આંખો ...Read More

6

ટોય જોકર - 6

પાર્ટ 06 આગળ જોયું કે દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલેની નું મૃત્યુ કર્યું. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. હવે આગળ…રાકેશ આજુબાજુ બધા જ ટોય ને ધ્યાનથી જોતો હતો ત્યાં તેની નજર એક ટોય પર આવીને સ્થિર ...Read More

7

ટોય જોકર - 7

પાર્ટ 07 આગળ જોયું કે રાકેશ પોતાનો ભૂતકાળ યાદ કરે છે. જ્યાં તેને જંગલમાં ઝુંપડીમાં રહેતા દાદા તેને પોતાનો પ્રાણ લેવાનું કહે છે. દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલીનું મૃત્યુ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની વાત કરે છે. ...Read More

8

ટોય જોકર - 8

પાર્ટ 08 આગળ જોયું કે રાકેશ પોતાનો યાદ કરે છે. જ્યાં તેને એક જંગલમાં ઝુંપડીમાં રહેતા દાદા તેને પોતાનો પ્રાણ લેવાનું કહે છે. દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલીનું મૃત્યુ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર પર તુફાન આવવાની ...Read More

9

ટોય જોકર - 9

પાર્ટ 09 આગળ જોયું કે રાકેશ પોતાનો ભૂતકાળ કરે છે. જ્યાં તેને એક જંગલમાં ઝુંપડીમાં રહેતા દાદા તેને પોતાનો પ્રાણ લેવાનું કહે છે. દિવ્યા ટોય જેવા દેખાતા એલિયનની વાત સાંભળે છે અને તેનો સાથ આપવા સહમત થાય છે. ટોય દ્વારા દિવ્યાને જાણવા મળે છે કે તેના ભાઈ અક્ષરનું મર્ડર થયું છે. એક જોકરના ટોયે એક ફેમેલીનું મૃત્યુ કરે છે. પ્રતીક અને પ્રજ્ઞા એક સુરું મણી નામના ગુંડાનું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભી મર્ડર કેસ ની ફાઈલ પ્રતીક ને સોંપે છે. રાકેશ વૃંદા ટોય શોપમાં કુરિયર લેવા જાય છે. ત્રિવેદી કશીક શહેર ...Read More

10

ટોય જોકર - 10

પાર્ટ 10 આગળ તમે જોયું કે એક જોકર નું અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. હવે આગળ. ઘડિયાળમાં સાત વાગવા આવી રહ્યા હોય છે. પોલીસ શોકીના તમામ કર્મચારી ઘરે જવાની તૈયારીમાં હોય છે. અમુક ...Read More

11

ટોય જોકર - 11

પાર્ટ 11 આગળ તમે જોયું કે એક જોકર ટોય અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. ત્યાં અચાનક ટોય જોકર એક્ટિવ થઈ જાય છે. પ્રતીક એક યોજના અમલમાં મૂકે છે. હવે આગળ. ...Read More

12

ટોય જોકર - 12

પાર્ટ 12 શુભમ માથે આજે જાણે આભ તૂટી હોય તેવું દુઃખ પડ્યું હતું. રીના તો જાણે પૂતળું બનીને બસ તેના એક ને એક દીકરાની બોડી ની દહન થતી જોતી જ રહી. તેના સુખી જીવનમાં જાણે કોઈ બૉમ્બ નાખીને તબાહ કરી નાખી હોય તેવું લાગ્યું. શુભમ તો પોતાની જાત ને જ સંભાળી સકવાની હાલત માં ન હતો. પણ તે એક પુરુષ હતો. તેનામાં સ્ત્રી કરતા વધુ મનોબળ હોય છે. એક પુરુષ કોઈ પણ વિકટ સમયમાં પોતાના પરિવાર ને તરસોડી શકતો નથી. પોતાને જાણ હોવા છતાં કે હવે બધું તેની હાથમાં નથી ...Read More

13

ટોય જોકર - 13

ટોય જોકર પાર્ટ 13 આગળ તમે જોયું કે જોકર નું ટોય અભિના ફેમેલીને મારે છે. પ્રતીક અને પ્રજ્ઞા સુરું મણિ નામના ગુંડા નું એન્કાઉન્ટર કરે છે. ત્રિવેદી અભીનો કેસ પ્રતીક અને પ્રજ્ઞાને શોપે છે. દિવ્યા ટોય એલિયન સાથે સંધિ કરે છે. ત્યાં તેને જાણવા મળે છે કે તેના ભાઈનું મર્ડર થયું છે. રાકેશ એક ટોય શોપમાં જાય છે ત્યાં તેને પોતાની સાથે થયેલો એક બનાવ યાદ આવે છે. રાકેશ નીચે ગોદામ તરફ જાય છે. ત્યાં અચાનક ટોય જોકર એક્ટિવ થઈ જાય છે. પ્રતીક એક યોજના અમલમાં મૂકે છે. શુભમ અને તેના ફેમેલીને એક જોકર ...Read More

14

ટોય જોકર - 14

પાર્ટ 14 આગળ તમે જોયું કે શહેર માં સાત ફેમેલીનું એક સાથે હત્યા થાય છે. હેતુ ને જોકર પોતાની સાથે લહી ગયા હતા. સુરું મણીનો દીકરો જયરાજ બદલો લેવાની વાત કરે છે. રાકેશ આ જોકરને રોકાવાનું આયોજન બનાવે છે. હવે આગળ સવારે વહેલા ઉઠીને દિવ્યા પોતાની ટોય શોપે જવા માટે નીકળે છે. તેના માટે કાલની રાત મહામહેનત થી નીકળી હતી. તેની અધિરાય હવે શરમ સીમાએ પહોંચી હતી. તેને હવે જાણવુંજ હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે કે નહીં. બીજો એ સવાલ ઉતપન્ન થતો હતો કે જો મારા ભાઈ ની ...Read More

15

ટોય જોકર - 15

પાર્ટ 15 મયુર શોપની બહાર આવ્યો એટલે તેણે પ્રજ્ઞા ને કહ્યું જરૂર અહીં કંઈક ગડબડ છે. અહીં ધ્યાન રાખવું પડશે એ હેતુ થી મયુર ત્યાં આજુબાજુ નજર રાખવા લાગ્યો. પ્રજ્ઞા ને બીજી શોપે ચેક કરવા જવાનું કહ્યું. મયુર શોપની સામે એક ચાના કેબિને જઈને બેસી ગયો. શોપ પર આવતા લોકો અને શોપ પરથી જતા લોકો પર તે બારીકાઈથી ધ્યાન રાખતો રહ્યો. બે કલાક જેવો સમય થઈ ગયો પણ તેને કશું પણ એવું જોવા ન મળ્યું જેવું તે ઈચ્છતો હતો. મયુર ત્યાં આજુબાજુ કોઈને પણ શક ન પડે તેમ હરતો ફરતો ...Read More

16

ટોય જોકર - પાર્ટ 16

"તું એ જાણતો હોવા છતાં મને મારી પાસે ન આવ્યો. તે એક વખત પણ મને મળવાનો પ્રયત્ન ન કર્યો." ના આંખમાં આંસુ આવવા લાગ્યા હતા. દિવ્યા અને રાકેશ સ્કુલ સમયમાં એકબીજાને પ્રેમ કરતા હતા. રાકેશ દિવ્યા ના ભાઈનો દોસ્ત હતો. આ દોસ્તીના કારણે અવારનવાર દિવ્યા સાથે મળવાનું થતું હતું. સાથે જ બંને એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં અભિયાસ કરી રહ્યા હતા. આથી ધીમે ધીમે બંનેને પ્રેમ થવા લાગ્યો હતો. રાકેશ અને દિવ્યા નો પ્રેમ સંબંધની કોઈને જાણ ન હતી. પણ જ્યારે તે બંને કોલેજ આવ્યા ત્યારે દિવ્યા એ કોલેજ ...Read More

17

ટોય જોકર - પાર્ટ 17

તોય જોકર પાર્ટ 17 પ્રતીક અને જયદીપ એક કારખાને જોકર ટોય અંગે તપાસ કરવા આવ્યા હતા. પણ તેમને જોકર ટોય ના સ્થાને હેતુ મળે છે. આ હેતુ એ જ છોકરી હોય છે કે જે જોકર ભૂતની ચપટીથી મૃત્યું પામી ન હતી. જોતા એવું લાગતું હતું કે હેતુ બેહોશ છે. પણ તે બેહોશ ન હતી. તે જ્યારે પ્રતીક હેતુ પાસે ગયો ત્યારે હેતુ ઝબકીને ઉભી થઇ ત્યારે જાણ થઈ. હેતુ અચાનક આવેલા પ્રતીક અને જયદીપને જોઈને ડરી ગઈ. ડરના કારણે તેના શ્વાસોશ્વાસ તેઝ ગતિએ ચાલવા લાગ્યા હતા. ...Read More

18

ટોય જોકર - પાર્ટ 18

"શું કહ્યું બ્લેક ટોય એલિયન અહીં નથી. તે ક્યાં છે?" દિવ્યાએ કહ્યું. "મેં તેને ઇન્ફોર્મેશન એકઠી કરવા મોકલ્યો છે." વાઈટ ટોય એલિયન. "શાની ઇન્ફોર્મેશન." દિવ્યા સાથે રાકેશ પણ બોલ્યો. "મેં તને પહેલા પણ કહ્યું હતુ કે અમારી દુનિયા સંકટ મા છે. અમારો ગ્રહ અસુરક્ષિત છે. ત્યાં એક મહાદાનવે હુમલો કર્યો છે. જે ધીમે ધીમે અમારી પ્રજાતિનો વિનાશ કરી રહ્યો છે. તે અટકાવવા હું અને મારો સાથી બીજા ગ્રહ સાથે મદદ માંગી રહ્યા છીએ. ત્યાં અકસ્માતે અમે અહીં આવી પહોંચીયા." "પણ મને જ્યાં સુધી લાગે ...Read More

19

ટોય જોકર - પાર્ટ 19

દિવ્યા, રાકેશ અને વાઈટ ટોય એલિયન જંગલ મા આવી શુકયા હતાં. રાકેશ તે બંને ને જ્યાં પેલા દાદાની ઝુંપડી તે તરફ લહી આવ્યો હતો. અહીં ઝુંપડી હતી પણ તે ઝૂંપડીમાં કોઈ હોય તેવું દેખાતું ન હતું. આજુબાજુ જોયા છતાં પણ કોઈ નજરે ચડતું ન હતુઁ. "અહીં તો કોઈ નથી." દિવ્યા એ કહ્યું. "મેં એ દાદાને અહીં જ જોયા હતા. આ જ ઝુંપડી પર એમણે મને પોતાની માયા મા ફસાવી પેલી આત્માને આઝાદ કરાવી હતી." રાકેશે કહ્યું. "પણ હાલ મને અહીં કોઈ દેખાતું નથી." દિવ્યા. ...Read More