પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે

(9)
  • 3.1k
  • 0
  • 880

પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે ભાગ : ૧ સવારે ૭ વાગીને ૩૦ મિનિટ થઈ હશે અને મમ્મી એ ચાદર ખેંચી અને કીધું બેટા ચાલ ઊભો થા ૮ વાગ્યા... મેં એક આંખ કાંણી કરીને ઘડિયાળ સામે જોયું તો ઘડીયાળમાં ૭ વાગીને ૩૦ મિનિટ થઈ હતી.... મેં મમ્મીને કીધું.... મમ્મી ક્યાં ૮ વાગ્યા છે અને એમબી આજે રવિવાર છે... મેં મમ્મીનાં હાથમાંથી ચાદર લઈ પાછો સૂઈ ગયો.... પછી મમ્મી એ ના તો ચાદર ખેંચી કે ના તો બુમ પાડી.. પરંતુ એટલું બોલી સારું સૂઈ રે તારા પપ્પા ને મોકલું છું.... જેવા પપ્પા શબ્દ મારા કાને પડ્યો તરતજ

New Episodes : : Every Monday

1

પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે - ૧

પ્રેમની પહેલી વર્ષા ટ્રાફિક સિગ્નલે ભાગ : ૧ સવારે ૭ વાગીને ૩૦ મિનિટ થઈ હશે અને મમ્મી એ ખેંચી અને કીધું બેટા ચાલ ઊભો થા ૮ વાગ્યા... મેં એક આંખ કાંણી કરીને ઘડિયાળ સામે જોયું તો ઘડીયાળમાં ૭ વાગીને ૩૦ મિનિટ થઈ હતી.... મેં મમ્મીને કીધું.... મમ્મી ક્યાં ૮ વાગ્યા છે અને એમબી આજે રવિવાર છે... મેં મમ્મીનાં હાથમાંથી ચાદર લઈ પાછો સૂઈ ગયો.... પછી મમ્મી એ ના તો ચાદર ખેંચી કે ના તો બુમ પાડી.. પરંતુ એટલું બોલી સારું સૂઈ રે તારા પપ્પા ને મોકલું છું.... જેવા પપ્પા શબ્દ મારા કાને પડ્યો તરતજ ...Read More