કબીર ઝોયા કે જીયા

(97)
  • 26.7k
  • 5
  • 10.2k

કબીર બાળપણ થી જ થોડો રમતીયાળ અને વધારે ગંભીર સ્વભાવ નો હતો.બાળપણ માં ક્રિકેટ રમવી એને બહુજ ગમે.તહેવારો માં પણ મોજ થી આનંદ લે.બધા બાળકો ની જેમ એને પણ શાળા એ જવું ઓછું ગમે.શાળા માં લેસન આપે જે એને રોજ રોજ કરવું પડે અને પરીક્ષા માં તો એ વિશેષ ગંભીર.કબીર ભણવામાં મધ્યમ.કબીર દેખાવે પણ એકદમ સ્માર્ટ વાળ પણ લાંબા રાખે. પહેલી નજર મા જ એ સહુ ને ગમી જાય એવો.કબીર ને ગુજરાતી અને સમાજ શાસ્ત્ર માં વિશેસ રસ.ગણિત અને વિજ્ઞાન થી એને નફરત થાય.હા કબીર ને બાળપણ થી વાંચવાનો શોખ એને મંદિર જવું પણ બહુ ગમે.ભોળપણવાળું બાળપણ !!!કબીર હવે એના

Full Novel

1

કબીર ઝોયા કે જીયા - 1

કબીર બાળપણ થી જ થોડો રમતીયાળ અને વધારે ગંભીર સ્વભાવ નો હતો.બાળપણ માં ક્રિકેટ રમવી એને ગમે.તહેવારો માં પણ મોજ થી આનંદ લે.બધા બાળકો ની જેમ એને પણ શાળા એ જવું ઓછું ગમે.શાળા માં લેસન આપે જે એને રોજ રોજ કરવું પડે અને પરીક્ષા માં તો એ વિશેષ ગંભીર.કબીર ભણવામાં મધ્યમ.કબીર દેખાવે પણ એકદમ સ્માર્ટ વાળ પણ લાંબા રાખે. પહેલી નજર મા જ એ સહુ ને ગમી જાય એવો.કબીર ને ગુજરાતી અને સમાજ શાસ્ત્ર માં વિશેસ રસ.ગણિત અને વિજ્ઞાન થી એને નફરત થાય.હા કબીર ને બાળપણ થી વાંચવાનો શોખ એને મંદિર જવું પણ બહુ ગમે.ભોળપણવાળું બાળપણ !!!કબીર હવે એના ...Read More

2

કબીર ઝોયા કે જીયા - 2

એક દિવસ પછી એણે ઝોયા ને પ્રકાશ નો નંબર આપ્યો અને ટાઈમપાસ માટે મેસેજ કરવા કહ્યું.પેલા તો ઝોયા આનાકાંની કરી પછી રિયા એ કહ્યું તું એના જોડે ફક્ત ફ્રેંડશીપ રાખજે.એટલે ઝોયા એ મેસેજ કરવાના ચાલુ કર્યા.થોડા દિવસ પછી પ્લાન પ્રમાણે એને ઝોયા ને ફોન કરવા માટે કહ્યું..પછી રિયા જયારે ઝોયા ને લઇ ને પોતાના પ્રેમી ને મળવા જાય ત્યારે પ્રકાશ પણ હાજર જ હોય. એણે ઝોયા ને મોબાઈલ ગિફ્ટ આપ્યો. પેલા ઝોયા એ આના કંઈ કરી પણ રિયા એ મોબાઈલ લઇ ને ઝોયા ને આપી દીધો. આમ પ્રકાશ અને ઝોયા બીજાની નજીક આવતા ગયા. ...Read More

3

કબીર ઝોયા કે જીયા - 3

કબીર ને પણ 6 મહિના જેટલો સમય વીતી ગયા પછી થોડું ભાન આવ્યું કે પોતાને ભણવાનું છે , પોતાના સપના પુરા કરવાના છે.પણ એ હજી મોટાભાગ નો સમય ઝોયા ની યાદ માં જ વિતાવતો.કબીર ના દોસ્ત જય ને એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ના ધ્યાન શિબિર માં નિયમિત જતો.એને કબીર ને આવવા કહ્યું કબીર ને ધર્મ અને અધ્યાત્મ માં રુચિ હતી માટે એણે પોતાના મિત્ર જોડે 7 દિવસ ની શિબિર કરી.એ શિબિરે કબીર ને ઘણા અંશે તણાવ માંથી બાર આવવા માં મદદ કરી. કબીર રોજ થોડા સમય માટે ધ્યાન કરતો. કબીર એક દિવસ બેઠો બેઠો મ્યુઝિક સાંભતો હતો એવા માં એને ...Read More

4

કબીર ઝોયા કે જીયા - 4

કબીર ના જીવન માં માંડ માંડ સારો સમય આવવાનો હોય ત્યાં બહુ વધારે ખરાબ કહેવાય એવો સમય એની રાહ જ હોય.આ વખતે જય પોતાના દોસ્ત કબીર ને ગોવા ફરવા લઇ જાય છે 7 દિવસ માટે.કબીર ફરી શરાબ અને સિગારેટ પીવાનું ચાલુ કરી દે છે.આમાં ઓછું હોય તો કબીર ને અહીં પેહલી વાર સેક્સ નો અનુભવ કરે છે એ પણ વિદેશી મહિલા સાથે.એના જીવન માં સિગાર અને શરાબ એમ બે નશા તો હોય જ છે સેક્સ એ એનો 3 જો નસો બની જાય છે.બંને દોસ્તો 7 દિવસ ત્યાં ખુબ મજા કરે છે અને પાછા ઘરે આવી જાય છે.કબીર નોકરી ચાલુ ...Read More

5

કબીર ઝોયા કે જીયા - 5

થોડા સમય નોકરી શોધ્યા પછી કબીર ને સુરત નોકરી મળી જાય છે. પગાર પણ 11,000 રૂપિયા મહિને.કબીર ને નોકરી છે.હવે એને થોડી રાહત થાય છે એના ઘર વાળા એને છોકરી જોવા માટે લઇ જાય છે. ઘર ના લોકો છોકરી બતાવવાનું ચાલુ કર્યું.એક રવિવાર છોકરી જોવા ગયા.કબીર જોઈ ને વાતચીત કરીને બહાર આવ્યો.છોકરી નું નામ કાવ્યા.કાવ્યા દેખાવે મધ્યમ પણ સ્વભાવ અને સમજદારી માં અવ્વલ.ઘર સાંભળી લે એવી.કબીરે થોડું વિચાર્યું પોતાના મિત્રો જોડે તાપસ કરાવી.છેલ્લે કબીરે સંબંધ માટે હા પાડી.અને 6 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી સાદાઈ થી કબીરે લગ્ન કરી લીધા.કબીર નું સાફ સાફ માનવું હતું કે લગ્ન ના ખોટા ...Read More

6

કબીર ઝોયા કે જીયા - 6

કબીર વિચારમાં પડયો કે સોલા સિવિલ મને શું કામ બોલાવે છે ???એને તરત જ પોતાના મિત્ર ને ફોને કર્યો ત્યાં આવવા માટે કહ્યું.કબીર સીધો સોલા સિવિલ પહોંચ્યો.ત્યાં એને જાડેજા સર મળ્યા.સાહેબે પેલા એને પાણી પીવડાવ્યું.જુઓ કબીર વાત જરા એમ છે કે તમારી પત્ની અને દીકરી કઈ કામ થી ઘર ની બહાર નીકળ્યા હતા એવા માં એક ગાડી એ એમને ટક્કર મારી છે …ત્યાં હાજર લોકો બંનેને હોસ્પિટલ લઇ આવ્યા.ઓપેરશન ચાલુ છે ચિંતા કરતા નહિ.ડૉક્ટર સાહેબ ને બહાર આવવા દો એટલે ખબર પડશે , કબીર ની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા સાહેબે એને એક ખુરસી માં બેસાડયો.એનો મિત્ર પણ ...Read More

7

કબીર ઝોયા કે જીયા - 7

કબીર ને ગુરુજી ના બેસવાના સ્થાન પાર કંઈક લખેલું જોવા મળે છે.કબીર જાય છે તો ત્યાં વાંચે છે ભ્રમણ.કબીર ખુબ લાગણીશીલ બની જાય છે અને અંતર થી ગુરુજી ને પુકાર કરે છે એને અંદર થી જ જવાબ મળે છે અધ્યાત્મ ના આ માર્ગ પાર તું મોહ કે લાગણીમાં ખેંચાઈ ના જઈશ.તારા મન ને સંયમિત કર.તારા લક્ષ પાર ધ્યાન આપ.કબીર ચારે બાજુ અને આકાશમાં પ્રણામ કરીને અલખ નિરંજન નો નાદ કરીને ભારત ભ્રમણ કરવા નીકળી જાય છે.એ પોતાના માર્ગ પાર ચાલતા ચાલતા બધાજ પવિત્ર ધામ , શક્તિપીઠ , મંદિર , મસ્જિદ , ગુરુદ્વારા , બધે જ જાય છે.ત્યાં એને મળતા ...Read More