પ્રેમ કેમ તૂટ્યો.....

(38)
  • 7.2k
  • 3
  • 3.1k

એક દિવસ બંને રૂબરૂ મળવાનો પ્લાન કરે છે. બંને મળે છે ત્યારે કિશન રીયાને i love you કહે છે પણ રીયા જવાબ નથી આપતી પછી બંને ત્યાંથી નીકળી જાય છે.

Full Novel

1

પ્રેમ કેમ તૂટ્યો... - ૧

કિશન અને રીયા બંને નાનપણથી જોડે ભણતા. બંને નિશાળે એક જ પાટલીએ બેસતા. બંને હજુ અણસમજુ હતા એટલે પ્રેમ સંબંધ એવી બાબતે ઓછી સમજણ પણ ઉંમર વધવાની સાથે સમજણ થોડી ઓછી રહેવાની ? એવું જ કિશન સાથે થયું, કિશનને રીયા ગમવા માંડી હતી પણ કિશન રીયાને કંઈજ કહી શકતો નહોતો. બંને સારા મિત્રો હતા, બંને એક જ ગામમાં રહેતા હતા પણ જાતે અલગ હતા. કિશન રીયાને કહેવા માંગતો હતો કે "રીયા તું મને ગમે છે" પણ એ બાળદિમાગના કારણે કહેતા ડરતો હતો. એ સમયે એના ઘરે પપ્પા નવો મોબાઈલ લાવ્યા હતા, એ રમતા રમતા એણે મેસેજમાં લખી ...Read More

2

પ્રેમ કેમ તૂટ્યો... - ૨

આગળ આપણે જોયું કે કિશન રીયા સાથે ખૂબ જ પ્રેમથી જોડાયેલો હતો અને અચાનક જ રીયાએ કિશન સાથે બ્રેક-અપ દીધું પછી કિશન આ બ્રેક-અપ કેમ થયું એ જાણવા એ કારણની શોધમાં હતો, ખૂબ જ પ્રયાસ કરતો હતો છતાં સાચુ કારણ એ જાણી શકતો નથી પછી..... પછી કિશન તરત જ નોકરી કરવા માંડે છે અને રીયા તો આગળ ભણવાનું પણ ચાલુ રાખે છે. કિશન તો એ સમયે પણ રીયાને ફોન કરે રાખતો હતો પણ રીયા ફોન રીસીવ જ નહોતી કરતી. થોડાચાલ્યુંએકવારીયાનનને કિશન ફોન કરતો રહેતો હતો એટલે રીયાએ રીસીવકર્તોયયો પણ એ સમયે કિશન કંઈજ બોલી ના ...Read More

3

પ્રેમ કેમ તૂટ્યો... - ૩

આગળની વાર્તા ભાગ..૨ માં જોયા મુજબ કિશન રીયાના દોસ્તને એના બ્રેક-અપનું કારણ પૂછી એ જાણવા ફોન અને મેસેજ કરતો છે..હવે આગળ એકવાર પછી કિશન રીયાની બધી મિત્રોને આમ મેસેજ કરતો ફોન પણ કરતો, એમાંથી રીયાની ખાસ દોસ્ત જાગીને પણ મેસેજ કરેલો કે "રીયાએ મારી સાથે આવું કેમ કર્યું ?" તો રીયાની એ ખાસ દોસ્ત જાગી તો એવું કહી દે છે કે "જે કર્યું રીયાએ એ તારા માટે સારૂ જ કર્યું છે.એણે બીજો બોયફ્રેન્ડ બનાવી દીધો છે એની કોલેજમાં, તું પણ એને ભૂલી તારી લાઈફમાં આગળ વધવા પ્રયત્ન કર અને એ કારણ વિશે કંઈજ વિચારીશ નહીં, રીયાતો ખરાબ થઈ ...Read More