ચાલને પરણી જઈએ

(143)
  • 11.5k
  • 1
  • 4.2k

A social story..(part 1)ચાલને, પરણી A social story..(part 1)ચાલને, પરણી જઈએ...?थोड़ी सी कर गए चूक,ए इश्क तेरी इबादत में ।खुदा मुकम्मल था,लम्हा गर वोह सम्हल जाता ।ડો.સમીર,...લોનાવાલા ની તમારી એ ટુર દરમિયાન મળેલા શોપિંગ ટાઈમ માં તમે ટુરિસ્ટ સ્ટ્રીટ માર્કેટ માં તમારા દશ વર્ષ ના ચારમિંગ દીકરા અંશ ની આંગળી પકડી ને બધા જ સ્ટોલ તરફ જોતા જોતા આગળ વધી રહ્યા હતા.... શરૂઆત ના સ્ટોલ પરથી થી જ ચોકલેટ/ ચીક્કી ની ખરીદી કરેલી બે ત્રણ હેન્ડ બેગ હાથ માં હોવા છતાં પણ,એક પછી એક આવતી ચીક્કી અને ચોકલેટો ના એ હારબંધ લાગેલા સ્ટોલ અન્ય ટૂરિસ્ટો ની જેમ જ નાનકડા અંશ ને

New Episodes : : Every Sunday

1

ચાલ ને પરણી જઈએ - 1

A social story..(part 1)ચાલને, પરણી A social story..(part 1)ચાલને, પરણી જઈએ...?थोड़ी सी कर गए चूक,ए इश्क तेरी इबादत में मुकम्मल था,लम्हा गर वोह सम्हल जाता ।ડો.સમીર,...લોનાવાલા ની તમારી એ ટુર દરમિયાન મળેલા શોપિંગ ટાઈમ માં તમે ટુરિસ્ટ સ્ટ્રીટ માર્કેટ માં તમારા દશ વર્ષ ના ચારમિંગ દીકરા અંશ ની આંગળી પકડી ને બધા જ સ્ટોલ તરફ જોતા જોતા આગળ વધી રહ્યા હતા.... શરૂઆત ના સ્ટોલ પરથી થી જ ચોકલેટ/ ચીક્કી ની ખરીદી કરેલી બે ત્રણ હેન્ડ બેગ હાથ માં હોવા છતાં પણ,એક પછી એક આવતી ચીક્કી અને ચોકલેટો ના એ હારબંધ લાગેલા સ્ટોલ અન્ય ટૂરિસ્ટો ની જેમ જ નાનકડા અંશ ને ...Read More

2

ચાલ ને પરણી જઈએ - 2

A social story..... Part 2 (ચાલ ને પરણી જઈએ...) Part 1, માં આપણે જોયું કે, ડૉ સમીર પોતાની ડોકટર સ્વાતિ અને દસ વર્ષ ના દીકરા અંશ ને લઈને લોનાવાલા ની ટુર પર હોય છે.. લોનાવાલા ની એ સ્ટ્રીટ માં શોપિંગ કરતી વખતે એક બૂટિક સ્ટોલ પર પત્નીના ડ્રેસ ની ખરીદી વખતે સ્ટોલ ની એ સેલ્સ વુમન ને જોયા પછી ડૉ સમીર એને ઓળખી જાય છે કે કદાચ એ ખુશ્બુ જ હતી અને ડો સમીર, ઘણા અપસેટ થઈ જાય છે, ટુર માંથી પાછા આવીને પોતાના ક્લિનિક પર બેઠા બેઠા લોનાવાલા ના બૂટિક સ્ટોલ ના વિસીતિંગ કાર્ડ પર નંબર ડાયલ કરે ...Read More

3

ચાલ ને પરણી જઈએ - 3

Part 3..(last) (ચાલ ને પરણી જઈએ...) A social story... આજે ખુશ્બુ કઈક અલગ જ અંદાજ માં હતી, એવું તમે લગાવી દીધું...સમીર જુવાની નો નશો ખુશ્બુ ના મગજ પર આજે બરાબર સવાર થઈ ગયો હોય એવું તમને લાગ્યું...સમીર પણ મક્કમ મનોબળ વાળા તમે તો ક્ષણિક આવેગો અને એની દૂરગામી અસરો નું અનુમાન લગાવી લીધું હતું...સમીર, એટલે,તમે તમારી જાત ને ખુશ્બુ થી થોડી દૂર કરતા બોલ્યા.... "ખુશ્બુ, કંટ્રોલ યોર સેલ્ફ...યાર, આ મારી હોસ્ટેલ નો રૂમ છે... અને, મારે રીડિંગ વેકેશન છે... "પ્રેમ કરવા માટે તો આપણ ને પૂરતો સમય મળી જ રહેવાનો છે"..... "યુ ડોન્ટ માઈન્ડ ખુશ્બુ, પણ આ કેરિયર નો ...Read More