માનવીની જીવન ગાથા

(3)
  • 3.3k
  • 0
  • 869

વિજય તું અને તારી બહેન વિજય અને એની મોટી બેન એક દિવસ એના પાપા સાથે ખેતર માં ગયા ખેતર ખેડવા માટે તો વિજય ના પાપા બોલ્યા કે, 'બેટા અહી બેસો હું ખેતર ખેડીને આવું.' તો વિજય કહે, 'સારું પપ્પા.' વિજય ના પપ્પા ખેતર ખેડતા હોય છે, લહેરાતાં ઠંડા પવનના અને સુંદર મધુર પક્ષીઓના અવાજ સાથે વિજય અને એની બહેન આરામ કરતાં હતા એવા માં જ સાપ આવતો હોય છે કાળો ભમર... અને ખૂબ જ મોટો આ સાપ વિજયની બહેન પાસે જાય છે અને જેવો સાપ વિજય ની બહેન પાસે જાય એ પહેલા વિજય ઉઠી જાય છે અને સાપ ને જોઈ

New Episodes : : Every Saturday

1

માનવીની જીવન ગાથા - 1

વિજય તું અને તારી બહેન વિજય અને એની મોટી બેન એક દિવસ એના પાપા સાથે ખેતર માં ગયા ખેડવા માટે તો વિજય ના પાપા બોલ્યા કે, 'બેટા અહી બેસો હું ખેતર ખેડીને આવું.' તો વિજય કહે, 'સારું પપ્પા.' વિજય ના પપ્પા ખેતર ખેડતા હોય છે, લહેરાતાં ઠંડા પવનના અને સુંદર મધુર પક્ષીઓના અવાજ સાથે વિજય અને એની બહેન આરામ કરતાં હતા એવા માં જ સાપ આવતો હોય છે કાળો ભમર... અને ખૂબ જ મોટો આ સાપ વિજયની બહેન પાસે જાય છે અને જેવો સાપ વિજય ની બહેન પાસે જાય એ પહેલા વિજય ઉઠી જાય છે અને સાપ ને જોઈ ...Read More