બ્રેકઅપ સ્ટોરી

(42)
  • 16k
  • 9
  • 7.1k

*Breakup* *Story* (After 2 cups of coffee, with 2 headphones and an hour of silence) Bf: કયું song સાંભળે છે?? (ચુપ્પી તોડતા) Gf: "Break up song" from 'ae dil he mushkil' અને તું?? (બેફિકરી થી) Bf(ખભો ઊછાળી): 'Let's break up' from 'Dear Zindagi'. Gf: ઓ..So, i think it is clear... (બે હોઠ દબાવતા) Bf: yup, it looks like that.. (ધીરે ધીરે હા માં માથું હલાવતાં) Gf: (એકદમ થી ટેબલ પર ઝૂકી, દયાજનક ચેહરા સાથે) Then let's not make it more awkward.. Bf: ya, right?? we are matured adults.. (ખોટી સ્વસ્થતા ન

Full Novel

1

બ્રેકઅપ સ્ટોરી

*Breakup* *Story* (After 2 cups of coffee, with 2 headphones and an hour of silence) Bf: કયું song સાંભળે (ચુપ્પી તોડતા) Gf: "Break up song" from 'ae dil he mushkil' અને તું?? (બેફિકરી થી) Bf(ખભો ઊછાળી): 'Let's break up' from 'Dear Zindagi'. Gf: ઓ..So, i think it is clear... (બે હોઠ દબાવતા) Bf: yup, it looks like that.. (ધીરે ધીરે હા માં માથું હલાવતાં) Gf: (એકદમ થી ટેબલ પર ઝૂકી, દયાજનક ચેહરા સાથે) Then let's not make it more awkward.. Bf: ya, right?? we are matured adults.. (ખોટી સ્વસ્થતા ના ડોળ જોડે) GF: yes, we are not some stupid ...Read More

2

બ્રેકઅપ સ્ટોરી - 2

અડધી રાત્રી થઈ ચૂકી હતી. શહેર એ ટ્રાફિક ની ભાગદોડ થી કાંટાળી ને વિરામ લેવાનો નો ચાલુ હતો. ચોકીદારો ની નોકરી ચાલુ થઈ ગઈ હતી. ચા ની કીટલી પર છૂટક ભીડ દેખાતી હતી. જેમ આકાશ માં તારા પથરાયેલા હોય એમ શહેર ની ધરતી પર પણ કુત્રિમ પ્રકાશ ચમકી રહ્યો હતો. આ બધા વચ્ચે રેડિયો એક એવી વસ્તુ હતી જે હજું એજ ગતિ થી દોડી રહી હતી. એજ frequency એજ ગીતો એજ જોશ. ત્યાં કોઈ એક FM પર Rj એ બોલવાનું શરૂ કર્યું.Rj: આજે આપણી જોડે આપણા એક મિત્ર પોતાની life નો એક પ્રશ્ન લઈ ને આવી ચુક્યા છે. અને સવાલ ...Read More

3

બ્રેકઅપ સ્ટોરી - 3 - (પૂર્ણવિરામ)

Closure (પૂર્ણવિરામ)Scene 1:( સુહાગરાત માટે રૂમ ને સજાવવામાં આવ્યો હતો. Husband શેરવાની માં રૂમ માં પ્રવેશે છે. Wife થી સજાવેલા પલંગ પર બેઠી છે, પિન્ક / લાલ રંગ ના દુલ્હન ના લિબાસમાં. Husband રૂમ માં આવી, એક વાર એના તરફ જોઈને પછી દરવાજો બંધ કરે છે.) Husband: Hy. ( શાંત બની ગયેલા વાતાવરણને તોડવા ઔપચારિક વાત શરૂ કરે છે.)Wife: (હસી ને)Hy.Husband: (ડ્રેસિંગ ટેબલ પાસે જાય છે. ઘડિયાળ કાઢી નાખે છે. શેરવાની ના ઉપર ના બે બટન કાઢી નાખે છે, થોડું comfortable થવા try કરે છે. એક નજર સામે પડેલા મોટા કાંચ માથી વાઇફ ને જુએ છે, અને વાત આગળ વધારે ...Read More