લીલા વટાણાની વાનગીઓ સં- મિતલ ઠક્કર લીલા વટાણાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો લીલા વટાણાની વેબ સોર્સથી સંકલિત કરી રજૂ કરેલ પ્રચલિત અને કેટલીક નવી મટરની મસ્ત મજાની વાનગીઓ. ગેસની સમસ્યા હોય તો વટાણાનું સેવન ટાળવું જોઇએ. રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે. વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. વટાણામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ અને જિંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તે સિવાય તાજા લીલા વટાણામાં
New Episodes : : Every Wednesday
લીલા વટાણાની વાનગીઓ
લીલા વટાણાની વાનગીઓ સં- મિતલ ઠક્કર લીલા વટાણાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. જાણો લીલા વટાણાની વેબ સોર્સથી સંકલિત કરી રજૂ કરેલ પ્રચલિત અને કેટલીક નવી મટરની મસ્ત મજાની વાનગીઓ. ગેસની સમસ્યા હોય તો વટાણાનું સેવન ટાળવું જોઇએ. રોજ વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરને ઓછું કરીને લોહીમાં કોલેસ્ટ્રોલ સંતુલિત બનાવી રાખે છે. વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. વટાણામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ અને જિંક હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તે સિવાય તાજા લીલા વટાણામાં ...Read More
લીલા વટાણાની વાનગીઓ - 2
લીલા વટાણાની વાનગીઓ - મિતલ ઠક્કર વટાણા બટાકાના સમોસા સામગ્રી: બટાકા, 6 લીલા વટાણા, 1 2 કપ પાઉડર, 2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન આમચૂર, 2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 2 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર. રીત: બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા. તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી ...Read More
લીલા વટાણાની વાનગીઓ - ૩
લીલા વટાણાની વાનગીઓભાગ-૩ સંકલન અને રજૂઆત- મિતલ ઠક્કર લીલા વટાણાના અગાઉના અને બીજા ભાગમાં તેના વિશે કેટલીક જાણકારી અને વાનગીઓ રજૂ કરી હતી. લીલા વટાણાની જુદી – જુદી વાનગીઓ બનાવી તેના ગુણોનો લાભ લઇ શકાય છે. આ ત્રીજા ભાગમાં આપણે વાનગીની રીત જાણતાં પહેલાં રસપ્રદ જાણકારી મેળવીશું.એક કપ વટાણાના દાણામાં ૧૦૦ જેટલી કેલેરી હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધુ હોવાથી ફાયદાકારક છે. વટાણામાં રહેલા પોલિફેનોલ નામના તત્ત્વથી પેટના કેન્સરથી બચી શકાય છે. વટાણામાં એન્ટીઓક્સીડેંટ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરીર અનેક બીમારીઓથી મુક્ત રહી શકે. લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે ...Read More