નમસ્કાર , મારી બુક " The Hometown " નું ગુજરાતી version મારી રીતે ભાષાન્તર કરીને પ્રસ્તુત કરું છું, ગુજરાતી ભાષા માં ભૂલો હશે, તે માટે માફી માંગુ છું. તમને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવજો. આભાર - સંદીપ તેરૈયા . ચેપ્ટર - ૧ “ઓહમ” પોરબંદર ઓગસ્ત 2005 સાંજ ના 6 વાગ્યા છે, આકાશ માં વાદળાઓ એ જાણે કબ્જો કરી લીધો હોય તેમ એક થઈ ગયા છે. ધરા ને ધ્રૂજવી દે તેવા કડાકા સાથે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે, નાના શહેર ના નાના રસ્તાઓને પાણી પાણી કરી નાખ્યા છે, ઘણા લોકો આ વરસાદ નો આનંદ લઈ રહ્યા
New Episodes : : Every Tuesday
The Hometown - Gujarati version - 1
નમસ્કાર , મારી બુક " The Hometown " નું ગુજરાતી version મારી રીતે ભાષાન્તર કરીને પ્રસ્તુત કરું છું, ગુજરાતી માં ભૂલો હશે, તે માટે માફી માંગુ છું. તમને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવજો. આભાર - સંદીપ તેરૈયા . ચેપ્ટર - ૧ “ઓહમ” પોરબંદર ઓગસ્ત 2005 સાંજ ના 6 વાગ્યા છે, આકાશ માં વાદળાઓ એ જાણે કબ્જો કરી લીધો હોય તેમ એક થઈ ગયા છે. ધરા ને ધ્રૂજવી દે તેવા કડાકા સાથે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે, નાના શહેર ના નાના રસ્તાઓને પાણી પાણી કરી નાખ્યા છે, ઘણા લોકો આ વરસાદ નો આનંદ લઈ રહ્યા ...Read More