મીના આજે ખરેખર પરી જેવી લાગતી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી તે ખાસ તૈયાર થઈ ને ઓફીસ આવી હતી. આમતો તે કાયમ કપડાં માટે ખાસ ધ્યાન રાખતી. મીના એક એકાઉન્ટ ઓફીસ માં નોકરી કરતી હતી. તે છેલ્લા પાંચ વરસથી અહીં હતી. મીનાએ પ્રેમલગ્ન કરેલાં હતાં પણ માબાપની મરજી વિરૂદ્ધ નિર્ણય લીધો હોવાથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. પણ કૂદરતને આ મંજૂર નહી હોવાથી ફક્ત છ મહિન મા છૂટાં છેડા થયાં હતાં. તેને તેની ભૂલ સમજાઈ હતી પણ પોતે સાચી છે તે સાબિત કરવાં ધેર પાછી ફરી નહોતી અને એક ફ્લેટ ભાડે રાખી રહેત

Full Novel

1

પ્રેમ

મીના આજે ખરેખર પરી જેવી લાગતી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી તે ખાસ તૈયાર થઈ ને ઓફીસ આવી આમતો તે કાયમ કપડાં માટે ખાસ ધ્યાન રાખતી. મીના એક એકાઉન્ટ ઓફીસ માં નોકરી કરતી હતી. તે છેલ્લા પાંચ વરસથી અહીં હતી. મીનાએ પ્રેમલગ્ન કરેલાં હતાં પણ માબાપની મરજી વિરૂદ્ધ નિર્ણય લીધો હોવાથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. પણ કૂદરતને આ મંજૂર નહી હોવાથી ફક્ત છ મહિન મા છૂટાં છેડા થયાં હતાં. તેને તેની ભૂલ સમજાઈ હતી પણ પોતે સાચી છે તે સાબિત કરવાં ધેર પાછી ફરી નહોતી અને એક ફ્લેટ ભાડે રાખી રહેતી હતી. મીના જે દિવસ થી ...Read More

2

પ્રેમ - 2

રમીલા આજે સુડતાલીસ વરસની ઉંમરે પહોંચી છે. તે સવારની ચ્હા પીતા પીતા વિચાર કરેછે. કે આ કેવા ઊભા થયાં છે. જો નસીબ મારી સાથે હોત તો રાજુ મને દગો કરીને ભાગી ગયો ના હોત. અને આ ઉંમરે આમ હું એકલી ડાઇનીંગ ટેબલ પર ચ્હા પીતી ના હોત. મારી આજુબાજુ એક બે નાના ટાબરિયાં અને સાથે ખુરશી પર રાજૂ બેઠો હોત. આમ વિચારતી હતી તેમાં ચ્હા કપડાં પર ઢોળાઇ અને વિચારતંદ્રા તૂટી. વાત એમ હતી કે રમીલા કૉલેજમાં હતી ત્યારે તેન રાજૂ સાથે પ્રેમ થયેલો અને માબાપની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા અને અમદાવાદ ...Read More

3

પ્રેમ - 3

રેખા આજે કૉલેજ વહેલી આવીહતી. તેણે મનોજને મલવા માટે પ્રોમીસ આપ્યું હતુ. મનોજ કાયમ રેખાની આઞળ પાછળ ફરતો હતો પણ રેખાને સામેથી કહેવાની હિંમત કરતો નહીં. એક દિવસ તેણે તેની બહેનપણીને વાત કરી અને છેવટે મૂલાકાત ગોઠવાઈ ગઈ. આમેય રેખાનો સ્વભાવ ગરમ હતો.તે ભાગ્યેજ કોઈની સામે નજર નાખતી.થોડી આમતેમ વાતો થયાં પછી મનોજ કહે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે. રેખાએ તે વખતેેે જ રોકડો જવાબ આપી દીધો. એવી રીતે લગ્ન ના કરાય .તેતો મા બાપના આશીર્વાદ અને મરજી મૂજબ કરાય. મનોજને ખોટું લાાગ્યું. તેણે મનમાં ગાંઠ વાળી કે તને ...Read More