મલ્હાર

(81)
  • 13.9k
  • 23
  • 6.3k

આપણો ભારત દેશ વિકસિત દેશોમાં નો એક.. આમ જોઈએ તો આપણો દેશ વિકાસના પંથે છે.. દિવસે ને દિવસે અનેક પ્રગતિઓ સાધી રહ્યો છે.. પરંતુ આજે પણ ભારતના અમુક અંતરિયાળ ગામડાઓ એવા છે જ્યાં વિકાસનું નામોનિશાન નથી.. આજે પણ ભારતના અમુક ગામડાઓ એવા છે.. જ્યાં પરિવહનની કોઈ સગવડો નથી, પાણીની અછત છે.. વીજળીની અનિયમિતતા છે, આરોગ્ય, શિક્ષણ કે કૃષિ જેવી પાયાની કોઈ પણ અદ્યતન સેવાઓ પોહચી જ નથી.. આવા જ એક ગામોમાં નું એક ગામ 'દેવધરા' દેવધરા એટલે કુદરતના ખોળે બેઠેલું નાનું બાળક જ જોઈ લો ને.. રળિયામણું ચારેકોર લીલાછમ ખેતરો, ઘનઘોર ઘટાદાર વૃક્ષો, પહાડોમાં થી ખળખળ વહેતા ઝરણાં.. ખળખળ વહેતી નદીઓ.. ચારેતરફ

Full Novel

1

મલ્હાર - ૧

આપણો ભારત દેશ વિકસિત દેશોમાં નો એક.. આમ જોઈએ તો આપણો દેશ વિકાસના પંથે છે.. દિવસે ને દિવસે અનેક સાધી રહ્યો છે.. પરંતુ આજે પણ ભારતના અમુક અંતરિયાળ ગામડાઓ એવા છે જ્યાં વિકાસનું નામોનિશાન નથી.. આજે પણ ભારતના અમુક ગામડાઓ એવા છે.. જ્યાં પરિવહનની કોઈ સગવડો નથી, પાણીની અછત છે.. વીજળીની અનિયમિતતા છે, આરોગ્ય, શિક્ષણ કે કૃષિ જેવી પાયાની કોઈ પણ અદ્યતન સેવાઓ પોહચી જ નથી.. આવા જ એક ગામોમાં નું એક ગામ 'દેવધરા' દેવધરા એટલે કુદરતના ખોળે બેઠેલું નાનું બાળક જ જોઈ લો ને.. રળિયામણું ચારેકોર લીલાછમ ખેતરો, ઘનઘોર ઘટાદાર વૃક્ષો, પહાડોમાં થી ખળખળ વહેતા ઝરણાં.. ખળખળ વહેતી નદીઓ.. ચારેતરફ ...Read More

2

મલ્હાર - ૨

ગાતંકથી ચાલુ.., થોડીજ વારમાં ગામ ભણી ગયેલો દોડતો પાછો આવ્યો.. 'મલ્હાર કેમ લ્યા શુ થયું.. પરસોતમભાઈ ક્યાં છે.. ' ચકો એક જ શ્વાસે બધું જ બોલી ગયો.. 'એ નોતા..ધીરે.. એની હોવ ધીરે છે.. ઇને કીધું ઇવડા ઇ બારગામ ગિયા સે.. બે દાડામાં આઈ જાહે..' મલ્હાર નિરાશ થઈ પોતાની જગ્યાએ થી ઉભો થયો.. 'આ પરસોતમભાઈ પણ..જ્યારે કામ પડે ત્યારે જ ગામતરે નીકળે..' પેલી યુવતીએ પૂછ્યું.. ...Read More

3

મલ્હાર - ૩

ગાતંકથી ચાલુ.., આ તરફ જેવી એસ,ટી. એ બસ્ટેન્ડ વટાવ્યું.. હર્ષિતા હસી.. ''સાવ ઇડિયટ છે આ માણસ તો..'' અને પછી દુપટ્ટાના એક ખૂણેથી સહેજ આંખો સાફ કરી.. એ જ વખતે એની આંખ સામે નજીકના ભૂતકાળના બે ચાર દ્રશ્યો આવી ગયા.. ''હર્ષિતા ચાવડા, પોતાની જાતને આવડી મોટી લેખિકા સમજે છે પણ હકીકત એ જ છે કે આ તારી એકપણ નવલકથાઓ ચાલવાની નથી.. આમાં એક તો મૌલિકતાનો અભાવ છે અને બીજું કશું સમજાય એવું જ નથી.. તું આને નવલકથા કહે છે.. હું તો શું શહેરમાં કોઈ તારી આવી નવલકથાઓ નહીં ...Read More

4

મલ્હાર - ૪ - છેલ્લો ભાગ

ગાતંકથી ચાલુ.., 'શુ વાત છે હર્ષિતાબહેન.. આખરે તમે તમારી કૃતિઓમાં મૌલિકતા ખરે..!' 'શુ કરું સર, પાછલા એક મહિનાથી ગામડાઓમાં રોજ ભટકું છું.. ત્યારે આટલું સારું લખી શકું છું..' 'તમારી આ નવલકથાઓ હું આજે જ પ્રેસમાં મોકલવું છું.. તમે ચિંતા શુ કામ કરો છો.. જોજો તમારી આ નવલકથાઓ તમને એકદિવસ બહુ ઉપર સુધી લઈ જશે.. ' આખરે હર્ષિતાને જે જોઈતું હતું એ મળી જ ગયું.. એ પછી એણે દેવધરા જઈ મલ્હારને મળવાનું પણ બંધ કરી દીધું.. મલ્હારની એક એક મૌલિક કૃતિઓ લખી લખીને એના પર પોતાનું નામ ...Read More