ખેતર ના ખૂણા ઉપર ના એક ટેકરા ની પાછળ થી એ લપતા છુપતા જોતો હતો. સામે ઉભો પાક હતો અને એમાં ચકલીઓ ચણતી હતી. ટેકરા પાછળ થી એક ૬-૭ વર્ષ ના છોકરાએ પોતાની ગુલેલ માં એક પથ્થર નાખી ને ખેંચી રહ્યો હતો ત્યાં એના ખભા પર કોઈએ હાથ મુક્યો. “જો જે દીકરા, આપડે એને રંજાડવાની નથી બસ ઉડાડવા ની છે” એક ઊંચા પુરા કદકાઠીવાળા દાદા નીચે જોઈ ને પોતાના પોત્ર ને કહી રહ્યા હતા. “હા આતા” એટલું કહી એણે પથ્થર ને છૂટો મુક્યો અને સનન કરતા અવાજ સાથે એ પથ્થર ક્યાંક ભટકાયો પણ એક ભી ચકલી ઉડી નહિ. પેલા બાળકે
New Episodes : : Every Monday
1
હવલદાર ગેલેલીઓ - 1
એક નાનકડા ગામ નો એક સામાન્ય હવલદાર જ્યારે નક્કી કરે છે કે રોજ રોજ નિયમને તોડતા બુટલેગરો ને પાઠ જોઈએ ત્યારે એ કૈક ઔર બની જાય છે. ...Read More