અનોખી જીત

(55)
  • 7.4k
  • 7
  • 3.1k

આખરે ગણતરીનાં અંગત સ્વજનોની ઉપસ્થિતિમાં આશા અને સ્વપ્નીલના લગ્ન થઈ ગયા. અંતરમાં અનેક અરમાનો લઈને આશા સ્વપ્નીલને પરણીને સાસરે આવી ગઇ. આશા ખૂબજ સંસ્કારી અને સમજુ હતી. તેણે પોતાના નવા ઘર વિશે અનેક શમણાં સજાવ્યાં હતા. એ ખૂબજ ખુશ હતી કારણ કે અહીં એનું પોતાનું નવું ઘર હતું, નવો સંસાર શરૂ થવાનો હતો સાથે અહીં એને 'માં' મળવાની હતી. માનો પ્રેમ જેનાં માટે એ વરસો સુધી તડપી હતી એની માતા નાનપણમાં જ એને મૂકીને ચાલી ગઇ હતી અને ત્યારથી એ પિતા ના સહારે જ મોટી થઇ હતી અને માના

Full Novel

1

અનોખી જીત - 1

આખરે ગણતરીનાં અંગત સ્વજનોની ઉપસ્થિતિમાં આશા અને સ્વપ્નીલના લગ્ન થઈ ગયા. અંતરમાં અનેક અરમાનો લઈને આશા સ્વપ્નીલને પરણીને સાસરે ગઇ. આશા ખૂબજ સંસ્કારી અને સમજુ હતી. તેણે પોતાના નવા ઘર વિશે અનેક શમણાં સજાવ્યાં હતા. એ ખૂબજ ખુશ હતી કારણ કે અહીં એનું પોતાનું નવું ઘર હતું, નવો સંસાર શરૂ થવાનો હતો સાથે અહીં એને 'માં' મળવાની હતી. માનો પ્રેમ જેનાં માટે એ વરસો સુધી તડપી હતી એની માતા નાનપણમાં જ એને મૂકીને ચાલી ગઇ હતી અને ત્યારથી એ પિતા ના સહારે જ મોટી થઇ હતી અને માના ...Read More

2

અનોખી જીત - 2

આગળ ના ભાગ માં આપણે જોયું કે આશા અને સ્વપ્નીલ ના લગ્ન થયા પછી આશા ઘણા અરમાન સાથે સાસરે પરંતુ શીલા બહેન સાસુ પદ નો રોફ જતાવવાની એક તક જતી કરતા નહોતા જયારે આશા ને વિશ્વાસ હતો કે શીલા બહેન તેને જરૂર અપનાવી લેશે હવે વાંચો આગળ... એક દિવસ શીલા બહેેન મંદિરે દર્શન કરવા ગયા હતા અને અચાનક એક ગાડી ની હડફેટે આવી ગયા. ગાડી સાથે તેમનો એક્સીડન્ટ થયો હતો અને એમાં એમના બન્ને પગ માં ફેક્ચર થયુું હતું ત્યાંંથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરીને બંને ...Read More