ટ્વિસ્ટ વાળો લવ

(990)
  • 137.8k
  • 81
  • 65.7k

આજે બધું કામ હડબડી માં કેમ કરે છે તું...? ... બધું સારૂ જ... થશે.... ચિંતા નહિ કર તું.... !!" - રિયા " પણ.... આજનો દિવસ.... " - મોક્ષિતા " અરે સારો જ જશે આજનો દિવસ...... " મોક્ષિતાને અટકાવતા રિયા બોલી... " આજે કોલૅજ નો પેલો દિવસ છે... !!" - મોક્ષિતા " એટલે જ તો હું વધારે એક્સાઇટેડ છું.... " - રિયા " હા... હવે... બસ... જલ્દી કર મારે... પેલા જ દિવસે મોડું નથી કરવું....ઓકે .... અરે જલ્દી કર.. ચિબાવલી.... "- રિયા નો હાથ પકડી ને ફટાફટ.. રૂમ ની બાર લઇ જતા મોક્ષિતા બોલે છે.... " ઓકે ચાલો ... મિસ મોક્ષિતા

New Episodes : : Every Wednesday

1

ટ્વિસ્ટ વાળો લવ - 1

આજે બધું કામ હડબડી માં કેમ કરે છે તું...? ... બધું સારૂ જ... થશે.... ચિંતા નહિ કર તું.... !!" રિયા " પણ.... આજનો દિવસ.... " - મોક્ષિતા " અરે સારો જ જશે આજનો દિવસ...... " મોક્ષિતાને અટકાવતા રિયા બોલી... " આજે કોલૅજ નો પેલો દિવસ છે... !!" - મોક્ષિતા " એટલે જ તો હું વધારે એક્સાઇટેડ છું.... " - રિયા " હા... હવે... બસ... જલ્દી કર મારે... પેલા જ દિવસે મોડું નથી કરવું....ઓકે .... અરે જલ્દી કર.. ચિબાવલી.... "- રિયા નો હાથ પકડી ને ફટાફટ.. રૂમ ની બાર લઇ જતા મોક્ષિતા બોલે છે.... " ઓકે ચાલો ... મિસ મોક્ષિ ...Read More

2

ટ્વિસ્ટ વાળો લવ - 2

ક્લાસ માં ગયા પછી..... એ જ છોકરો એની બાજુમાં આવી ને બેસ સે એની એને ધારણા પણ નોતી કરી.... એ એટલો હેન્ડસમ.. ગુડ લુકિંગ... અને પોતે.... એમ વિચાર કરતી.... એ એની સામું જોવે છે... અને પછી તરત જ પોતાની નઝર ફેરવીલે છે... પણ એ આખા ક્લાસ માં થોડી થોડી વાર માં એની સામું જોવે છે... અને રિયા એની સામે ની બેન્ચ માં બેઠી હતી.. એટલે એને પણ થયું કે નક્કી કઈક તો છે જ...કારણકે રિયા એને એકદમ સારી રીતે ઓળખતી હતી... અને બધુજ જાણતી હતી... મોક્ષિતા રિયા થી કઈ છુપાવી શક્તિ નહિ... અને એ બને હોસ્ટેલમાં પણ એક જ ...Read More

3

ટ્વિસ્ટ વાળો લવ - 3

બસ આમને આમ હવે ફર્સ્ટ યર ની લાસ્ટ એકઝામ આવી ગઈ..... હતી... અને કોલેજ ગ્રાઉન્ડ માં બેઠી બેઠી મોક્ષિતા... એના જ વિચાર માં હતી કે હવે શું..... હવે બે દિવસ... પછી પોતે અહીં થી ચાલી જશે..... મોક્ષિતા એક નાનકડા ગામમાં થી આવી હતી અને હોસ્ટેલ માં રહેતી હતી.... પણ હવે બેજ દિવસ.... એ વિચાર જાણે... એના મનમાં ધ્રાસ્કો પાડતો..... ત્યાંજ અચાનક આભાસ તેના દોસ્ત ની સાથે... ગ્રાઉન્ડ માં આવે છે.... એ વિચારે છે કે...... હવે.... હું એનો 1 ફોટો લઇ લવ.... કમ સે કમ એ ફોટો જોઈને 3 મહિના નીકળશે.... તે જ્યાં ફોટો લેવા ...Read More

4

ટ્વિસ્ટ વાળો લવ - 4

આભાસ ના ગયા પછી મોક્ષિતા ના ઘરે તેના મમી એન્ડ પાપા આવે આવે છે... એન્ડ આમ રીતે.... બધો... નાસ્તો.... જ્યુશ... ને બધૂ જોઈને... પૂછે છે... " આવી ગઈ મારી ઢીંગલી... " પાપા મોક્ષિતા દોડી ને એના મમી એન્ડ પાપા ને ગળે મળે છે..... " હા પાપા, આવી ગઈ..... તમે કેમ છો બને.....?.. " મોક્ષિતા.... " સારુ છે દીકરા "- મમ્મી " અને આ શું ચાલુ થઇ ગયું તમારું.... ભાઈ બહેન નું..... નાસ્તો.... ને જ્યુસને.... " મમ્મી " અરે મમી આ નાસ્તો... મેં આ ચિબાવલી માટે નથી મંગાવ્યો.... " કુલજીત તેની બેન ને માથે ટપલી ...Read More

5

ટ્વિસ્ટ વાળો લવ - 5

".. શું કરું....?... કરું.... કે નઈ એને ફોન.... કરું..... કે નય...... પણ એ મને ઓળખી જશે પણ હા માંડ હિંમત કરી ને ભાઈ ના ફોન માંથી નંબર લીધા છે..... કરું કે.... નઈ કોલ..... એને..... પણ આજે એનો બર્થડે છે.... કરું.... " એવુ મોક્ષિતા રાતે બેડ પર શુતી શુતી હાથમા ફોન લઈને.વિચારતી વિચારતી . આભાસ નો... નંબર ડાયલ કરે ને... કાઢી નાંખે ...... એવુ કરતી હોય છે..... ત્યાં..... જ.... " ત્યાં તેના ફોન ની રિંગ વાગે છે..... "હેલો.... હાય.... કે મ છે....? " - રિયા.. " હેલો... બસ મજા... "- મોક્ષિતા " બોલ ઓલા ને ...Read More

6

ટ્વિસ્ટ વાળો લવ - 6

આજે મોક્ષિતા ના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય છે..... તેથી મોક્ષિતા આજે બહુ જ બિઝી .. હોય છે..... એન્ડ... એ... માત્ર 2-3 વાર જ આભાસ જોડે વાત કરી હોય છે.... અને.... એ... પણ .. ઔપચારિક... રીતે.... સોરી અને થૅન્કસ ના... રૂપ માં.... બાકી... કઈ ખાસ વાત કરી હોતી નથી...... અને આભાસ સામે આવે એટલે તો..... મોક્ષિતા....... કઈ પણ ના કરી શકે....... એને ખબર જ ના પડે કે શું કરવું..... ને શું નય...... અને કોલેજ માં તો બસ એને દુર થી જ જોયા કરે બસ.... એટલુ જ..... પછી ભલે એ... એક ક્લાસ માં હોય .... કે... પછી.... પ્રોજેક્ટ માટે, ...Read More

7

ટ્વિસ્ટ વાળો લવ - 7

અને પૂજા પતિ ગયા પછી મોક્ષિતા પણ વિચાર કરતી હતી કે.... આભાસે પેલી વાર મારી જોડે વાત કરી...... ત્યાં પર.... "હેલો.....હાય... કેમ છે... તું કયા હતી... મારે તને ક્યાર ની વાત કેવી હતી પણ તું... ફોન ઉપાડે તોને..... બહુ જ મજા આવી યાર..... હું બહુજ ખુશ છું.... યાર.... "- મોક્ષિતા..બહુ જ ઉત્સાહ માં કહે છે..... બહુ જ ખુશ થઈને.... " હેલો... તું ઠીક તો છેને મોક્ષિતા... યાર... રાતનાં 2 વાગ્યે તું કોલ કરસ મને.... શું વાત છે...સવારે પણ કહી શક્તિ હતી તું... યાર ... "- રિયા થોડી નીંદર માં એન્ડ થોડા ગુસ્સા માં.... " ...Read More

8

ટ્વિસ્ટ વાળો લવ - 8

" અરે તું એમ કેમ આજે ઉદાશ છે..... કઈ થયું છે... અરે.. મામાં ના જઈએ છીએ.... તને તો બહુજ ગમે ને જવું..... ત્યાં... તો કેમ આટલી શાંત છો... નહિ તર આખા રસ્તા માં..... ખુશ.... થતી થતી... જા.... " - કુલજીત " અરે ના ભાઈ એવુ કઈ નથી.... બસ....મારે આ વખતે... નોતું આવવું.... "- મોક્ષિતા " કેમ.... શું થયું "- કુલજીત.. " કઈ નય.....બસ આ વખતે મમ્મી જોડે રેવું હતું... પણ કઈ નય.. ચાલો હવે તમે..... ગાડી ચલાવવા માં ધ્યાન આપો.... ઓકે.... "- મોક્ષિતા... " ઓકે...તો મારી વહાલી સિસ્ટર... તો અલે તારી ફેવરેટ..... ચોકલેટ......... અને આ. લે.... તારું ફેવરેટ સોન્ગ.... ...Read More

9

ટ્વિસ્ટ વાળો લવ - 9

" ચા લઈને... એ અંદર... આવી...."""" ઉઠો હવે....બધા ઉઠી ગયા તમારા... શિવાય.... કેટલી વાર હોય.... ઓફિસે જવું.... હવે.... તમારે... ઉઠો નહીંતર તમારાં પર.... આ પાણી છાટુ.... "" અરે નઈ નઈ..એમ આભાસ બોલે છે ત્યાં તો એના ઓર પાણી છટાયુ...... અને આભાસ સફાળા ઉભો થઇ ગયો..... "અરે ઉઠ ને ક્યાર નો જગાડું છું તને.... "-આભાસ ના પાપા. " અરે પપ્પા તમે.... મને.... એમ... કે.. "- આભાસ " શું તને થયું... અને હા... એમાં ક્યાર ના રોહિત ના કોલ આવે છે..... કંઈક કામ... છે એને.... "- પાપા " ઓહ.... હા... રોહિત... હા મારે એને આજે મળવા જવાનુ છે.... "-આભાસ એના ...Read More

10

ટ્વિસ્ટ વાળો લવ - 10

સવાર માં.... કુલજીત મોક્ષિતા ના રૂમ માં આવે છે.... અને એને ઉઠાડે છે.... અને કહે છે... " મોક્ષિતા... કામ છે "- કુલજીત " શુ કામ છે ભાઈ... શુંવા દો ને.... "- મોક્ષિતા " ઉઠ.... કામ છે એક વાર કીધું ને... તને નથી સમજાતું..... "- કુલજીત થોડા ગુસ્સા માં.... . એ ક્યારેય મોક્ષિતા જોડે આવી રીતે વાત નો કરે.... આજે કંઈક તો થયું છે... પછી કુલજીત વધારે ગુસ્સો કરે અને વધારે બીજું કંઈક બોલે એ પેલા મોક્ષિતા સફાળી ઉભી થઈ જાય છે..... " શુ થયું ભાઈ.... શુ કામ છે.? ... "- મોક્ષિતા " બસ... ખાલી મને એમ કે ...Read More

11

ટ્વિસ્ટ વાળો લવ - 11

સાવરે હજુ મોક્ષિતા ઉઠી હોતી નથી... કેમ કે રાત્રે એ મોડી સૂતી હોય છે ને એટલૅ... ત્યાં ખખડે છે.... અને મોક્ષિતા ની ઊંઘ ઉડે છે... તે દરવાજો ખોલે છે..... ત્યાં સામે એની મામાની દીકરી રુહીદીદી હોય છે.... " અરે દીદી.... તમે... અહીં..... " - મોક્ષિતા " હા... હું તો કાલે જ આવવા માંગતી હતી.... પણ મમ્મી એ મને ના આવવા દીધી.... "- રુહી " હા એતો ખબર છે... તો અત્યારે કે મ....?? "- મોક્ષિતા.. " અત્યારે મમ્મી એન્ડ પાપા બહાર ગયા છે.... એટલે હું આવી.... પેલા એ કે તું ઠીક તો છેને.... "- રુહી.. " હ... મ.... દીદી હવે ...Read More

12

ટ્વિસ્ટ વાળો લવ - 12

.................. કુલજીત અને મોક્ષિતા ઘરે આવ્યા ત્યારે... તેના મમ્મી - પાપા ઘરે તેના પાપા જોબ પર ગયા હતા.... અને મમ્મી બાજુમાં કોઈ ના ઘરે બેશવા ગયા હતા..... અને પછી...કુલજીત પાસે ઘરની બીજી ચાવી હતી.... તેથી તેઓ ઘરમાં ગયા........ અને ઘરમાં જઈને કુલજીત તરત જ બોલ્યો..... " જો મામાં ના ઘરે... જે કઈ પણ થયું છે.... એ મમ્મી અને પાપા ને કેવાની જરાં પણ જરૂર નથી ઓકે..કારણકે મમ્મી એન્ડ પાપા બંને ને બહુ જ દુઃખ લાગશે..... .... જે તે કાંડ કર્યા છે ને.... એ પ્લીઝ હવે મૂકી દેજે.... ત્યાં મામાં ના ઘરે... એવુ શું કામ કરવાની જરૂર હતી.???? ચાલ ...Read More

13

ટ્વિસ્ટ વાળો લવ - 13

" શું થશે... હવે ...... ભાઈ શું કરશે..... એને કેસે. બધું જે થયું એ.... ... કે....નય.... ઓહ.... હવે હું શું કરું.... યાર... મારે દરવાજો ખોલવાનો જ નોતો... .... " મોક્ષિતા પોતાના મનમાં ઘરમાં એકલી એકલી વિચાર કરતી હોય છે... ...... અને ત્યાં એને.... થોડો થોડો... બહાર થી અવાજ આવતો સંભળાય છે... કોઈ બોલતું હોય છે.....ત્યાં એ પોતાના ઘભરાટ ભરાયા વિચારો થી બહાર આવે છે.... અને... બહાર આવી ને સાંભળે છે તો..... ભાઈ જ બોલતા હતા કોઈ સાથે...... અને બહાર જઈ ને જુવે છે... તો... " મેં તને કીધું ને...... કે..... તારે...બસ ખાલી... મારવાનો જ છે એને.... એટલે પછી કોઈ દિવસ... ...Read More

14

ટ્વિસ્ટ વાળો લવ - 14

" બસ હવે રડીશ નઈ.... યાર... બહુ રડી લીધું તે.... "- રિયા " પણ નથી રોકાતા આંશુ યાર.... "- " પણ યાર.... તું... આમને આમ રડીશ રાખીશ... તો બીમાર પડી જઈશ.... યાર... અને હવે... પ્લીઝ બંધ કરી દેને રડવાનું નહિ તો હવે... મને રડું આવશે... પ્લીઝ... "- રિયા " ના... ના... તું ના રડીશ.... હું નહિ રડું.... પણ મારે કારણે તું ના રડીશ ઓકે.... "- મોક્ષિતા " ઓકે.. તો પ્લીઝ... બંધ કરી દે પ્લીઝ.... "- રિયા " ઓકે ઓકે... ચાલ.. મેં ક્યાર ની ઓલી મટકા કુલ્ફી નથી ખાધી.... ચાલ.. એ ખાવા જઈએ.... ચાલ "- રિયા નો મૂડ ઑફ ના ...Read More

15

ટ્વિસ્ટ વાળો લવ - 15

સવાર પડે છે.. અને કુલજીત ને તો નીંદર જ નોતી આવી.... કેમ... કે.. એની લાડકી... બહેન ને દૂખી કરી છે... જ્યાં શુધી એને સાચી વાત ની ખબર ના પડે ત્યાં શુધી... એને ચેન નથી પાડવાનું.... ઘડિયાળ માં જોવે છે.. તો.. સાવર ના 9:00 વાગ્યાં છે... હવે એ ઉઠી ગઈ હશે.... ચાલ હવે કોલ કરું એને.... ... અને આ બાજુ... મોક્ષિતા ની કોલેજ ચાલુ થવાની 2 દિવસ ની વાર હતી... આતો મોક્ષિતા વેલી જ આવી ગઈ હતી.. હોસ્ટેલે.... તો એ પોતાના રૂમ માં પોતાનું કામ પતાવી ને.. શુતી હતી... ત્યારે કોલ આવે છે.... ભાઈ નો... ત્યારે એને પાછી ફાળ પડે ...Read More

16

ટ્વિસ્ટ વાળો લવ - 16

" કાલ સાવર થી કોલેજ શરૂ થવાની છે..... તો... એ પણ કોલેજે આવશે... ને.... તો તું... "- રિયા " મારે હવે.... એના વિશે નથી વિચારવું.... હું એને ભૂલી જઈશ.... એન્ડ હવે તું પણ ભૂલી જા... એને... એ વાત ને.... એન્ડ એ પણ ક્યાં મને લવ કરે છે.....?? "- મોક્ષિતા રિયાની વાત ને કાપતા બોલે છે... " પણ.. જો એ તને લવ કરતો હશે તો...??... "- રિયા " એ નથી કરતો મને... લવ..... નથી કરતો.... એન્ડ હવે જો એ મને કરતો હશેને.. તોય મારે નથી કરવો એને લવ.... "- મોક્ષિતા રડવાની તૈયારી માં જ જાણે હમણાં આંશુ પડી જશે... એવી ...Read More

17

ટ્વિસ્ટ વાળો લવ - 17

આજે તો એ મળી જ નહિ.... એવુ આભાસ વિચાર કરતો હોય છે... ત્યાં... જ રોહિત નો ફોન આવે છે.... હાય.. મળ્યો એને....? "- રોહિત " ના યાર.. નથી મળ્યો... "- આભાસ " કેમ.... શું થયું.... યાર...?? "- રોહિત " હું ગયો હતો કોલેજ પણ....એ નોતી આવી..... શાયદ કોલેજ નો પેલો દિવસ હતો એટલે.... કાલે આવશે.... "- આભાસ " ઓકે... ઓકે.. સારૂ...મને એમ કે.. તને એ મળી હશે.... એન્ડ તું મને કહીશ.... . "- રોહિત " અરે મને મળી હોત.... તો.. મેં તને ક્યાર નું કહી દીધું હોત... કાલે કહીશ.. ઓકે... ભાઈ "- આભાસ " ઓકે ઓકે... સારુ ચાલ કાલે ...Read More

18

ટ્વિસ્ટ વાળો લવ - 18

મોક્ષિતા, રિયા અને મિસ માધવી પોતાની હોસ્ટેલે પોંચે છે... ત્યારે.... " તમે બને જમી લો થોડુંક.... તે નું કઈ જ નહિ ખાધું હોય... અને આ રિયા એ પણ કઈ જ નથી ખાધું.... ઓકે તો જમી લો બંને ...... માય ચાઈલ્ડ..., "- મિસ માધવી " હા ઓકે મેમ.... "- મોક્ષિતા.... મોક્ષિતા નું મન તો નોતું જમવાનું.....પણ શું કરે... એ... જો એ નહિ જમે તો રિયા પણ નહિ જમે એટલૅ એને જમવું જ પડશે.... પછી બને જમી ને... પોતાના રૂમ માં જાય છે... " તું ઠીક છે ને.. મોક્ષિતા... " રિયા મોક્ષિતા ના ખભા પર હાથ મુકતા કહે છે.... " ના.... ...Read More

19

ટ્વિસ્ટ વાળો લવ - 19

સાવર પડી ગઈ... પણ શાયદ મોક્ષિતા માટે નઈ.... એ હજુ શુતી હતી.... રિયા કોલેજ જવા માટે નીકળે છે... એ તેને ઉઠાડતી નથી... કારણકે એ જાણતી હતી.. મોક્ષિતા ની સ્થિતિ... રાત્રે પણ વારંવાર ઉઠી જતી હતી.... એને થયું કે અત્યારે શુતી છે તો શુવા દવ.... એન્ડ ઓમેય કાલે જે થયું લાયબ્રેરી માં એના પછી તે આજે કોલેજ ના આવે જ સારુ છે... એટલે રિયા મોક્ષિતા ને ઉઠાડતી નથી.. એન્ડ કોલેજ જતી રહે છે..... પણ રિયા ને કઈ બીજી ખબર નથી... તેને એ ચિન્ટુ-ચકલી વિશે જાણતી નોતી...... પછી તે કોલેજ જતી રહે છે.... એન્ડ આ બાજુ આભાસ તો શુતો જ નોતો... ...Read More

20

ટ્વિસ્ટ વાળો લવ - 20

આભાસ એન્ડ રોહિત અત્યારે કોલેજ માં જ હોય..છે... તે બંને રિયા ની રાહ જોતા હોય છે... કારણકે આભાસ ને હોય.. છે.. કે... મોક્ષિતા.. એને.. એમ કેમ... બોલી કે તું મારી લાઇફ માંથી જતો રહે... એમ..... ને.. એ.. બધું.... પછી.. " અરે... યાર આ રિયા આજે આવશે કે નય.... "- રોહિત.. " ના... ના.. એ આવશે જ.. મને.. એવુ લાગે છે.... "- આભાસ.. "ઓકે.. તને.. તો બધું સારુ હોય... એવુ જ લાગે છે.. પણ.. યાર રિયલ માં એવુ નથી.... આ પરિસ્થિતિ જ કંઈક અલગ છે.. યાર... "- રોહિત.. " હું જાણુ છું... યાર.. કે.. આ અલગ પરિસ્થિતિ છે... એન્ડ કાલે ...Read More

21

ટ્વિસ્ટ વાળો લવ - 21

" ઓય... તું થઇ ગઈ તૈયાર.... આવવાની છો કોલેજ..... કે.. હું જાવ... "- રિયા.. " અરે... આવવાની જ હોય શું તું પણ.... અને.. તારે ક્યાં.. ગાડી ભાગી જાય છે..... ઉભીરે... 2 મિનિટ..... ઓકે... આવુજ છું.. હું... "- મોક્ષિતા.. " ઓહ.. ઓકે.. પ્લીઝ જલ્દી કર... " રિયા.. " અરે.... તું ક્યારથી.... કોલેજ જવા માટે...આટલી બધી.... વધારે. એકસાઇટેડ.. થઇ ગઈ.... હે.. બોલ.. "- મોક્ષિતા.. " અરે.. ના.. ના.. પણ મારે થોડું કામ.. છે... એટલે.. બસ.. "- રિયા.. " એમ... તો પણ ઉભીરે.... ઓકે... " મોક્ષિતા... " જલ્દી.... " રિયા.. " હા હા હવે... બસ.. ચાલ.... ચિબાવલી ... ચાલ.. "- મોક્ષિતા.. બને ...Read More

22

ટ્વિસ્ટ વાળો લવ - 22

આજે ફંક્શન છે... આજે શું થવાનું છે.... એની ના.. તો આભાસ.. ને ખબર છે... કે... ના.. તો.. મોક્ષિતા..... બંને આજનો.. દિવસ... શું લાવશે... એની બંને ને નથી ખબર.... પણ આજ નો દિવસ બંને ના... માટે કંઈક અલગ હતો..... સાવરે.. આભાસ અને રોહિત વેલા જ કોલેજ પોચી જાય છે...અને.. પહોંચીને તરત જ રિયા ને કોલ કરે છે... અરે... યાર ક્યાં છે તું નીકળી કે નઈ... - આભાસ અરે હા હા... નીકળું જ છું....... - રિયા. શું...?? હજુ હવે નીકળશ....તું... હું અહીં... 20 મિનિટ થી તારી રાહ જોવ છું..... તું.. જલ્દી આવ.... આભાસ.. અરે... સોરી...સોરી...... ...Read More

23

ટ્વિસ્ટ વાળો લવ - 23

અહીં આ બાજુ.... પરાણે પરાણે... આભાસ અને રિયા ને.. રોકાવું પડે છે... કોલેજ.. માં.. અને નાટક પણ કરવું પડે જેની માટે નાટક કરવાનું હતું એને જ ના જોયું આ નાટક..પણ .અત્યારે એના મનમાં શું ચાલતું હશે... એ ખુબ જ દુઃખી હશે..... અને શું વિચારતી હશે.... હવે એ મને સમજશે... કે નઈ... ચાલતા નાટક પણ એ એજ વિચારતો હોય છે.... યાર... આતો એવુ જ થયું કાગડા નું બેશવું અને ડાળ નું ભાંગવું એ કહેવત આજે સાચી લાગી રહી છે..... પણ હવે શું થાય... જલ્દી જ મળી લવ એને ને બધું જ ક્લીયર કરી નાખું...... નાટક પૂરું થતા... જ... " ચાલ એ ...Read More

24

ટ્વિસ્ટ વાળો લવ - 24

આખું માર્કેટ જોવે છે આભાસ મોટા માર્કેટ પોંચે છે.. એન્ડ.. ત્યાં...પણ તે ત્યાં નોતી.... ત્યારે.. " યાર... આતો પણ નથી... "- આભાસ.. " હા.. શાયદ નીકળી પણ ગઈ હસે... "- રોહિત.. " પણ.. ક્યાં....?? " - આભાસ.. " એ તો.. નથી સમજાતું... કે આખિર ગઈ ક્યાં...?? " - રોહિત. " હા... ના જાણે... આ છોકરી... ક્યાં શુધી પોતે ભાગ્યા રાખશે... એન્ડ મને પણ ભગાવ્યા રાખશે... કેમ નથી સમજતી મને.... "- આભાસ... " એટલે જ તો... મેં નામ રાખ્યું છે.... ભાગમ ભાગ.. !!" રોહિત... " અત્યારે સમય છે મસ્તી નો.... " - આભાસ થોડો ચિડાઈ ને બોલે છે... " ઓકે ...Read More

25

ટ્વિસ્ટ વાળો લવ - 25

દરવાજા ની ડોર બેલ વાગે છે.. ત્યારે.. કુલજીત દરવાજો ખોલવા જાય છે.. અને દરવાજો ખોલે છે.. અને... ત્યારે તો વિચાર માં પડી જાય... છે...... કે.. મોક્ષિતા.. અહીં... અત્યારે... કેમ.?? ..... ત્યારે.. મોક્ષિતા.. કહે છે.. " અરે ભાઈ... અંદર આવવા તો દો.... બાર જ ઉભી રાખવી છે... મને..... એવો જ વિચાર છે.. તમારો...?? "- મોક્ષિતા... " અરે... ના... ના... આતો.. તને..આમ.. અચાનક... અહીં... આવી એટલે... બીજું કઇ.. નઈ.. આતો તારું જ ઘર છે.. આવ આવ... "- કુલજીત " અરે.. મમી... મોક્ષિતા આવી છે.... " - કુલજીત... તેની મમ્મી ને કહે છે... " અરે ભાઈ... આવવા નૂ મન થયું તો.. આવી.... ...Read More

26

ટ્વિસ્ટ વાળો લવ - 26

ટ્વિસ્ટ વાળો લવ.. ( ભાગ 26 ) કુલજીત ને શક તો હતો જ કે કંઈક થયું છે.. મોક્ષીતા આમ અહીં આવી ગઈ.. એટલે જરૂર કંઈક તો વાત છે જ...એને ઘણી બધી વાર મોક્ષીતા ને પૂછ્યું પણ મોક્ષીતા એ વાત ટાળી દીધી.. અને એની ફ્રેડ રિયા ના એટલા બધા કોલ આવે છે.. એટલે તો નક્કી જ કંઈક વાત છે... આજે તો મોક્ષીતા ને પૂછવું છે કે શું થયું છે.... એન્ડ બધી જ વાત જાણવી છે.... કુલજીત એવું વિચારતો વિચારતો બાઈક લઈને પોતાના ઘર તરફ જતો હોય છે.. .... કુલજીત ઘરે પોંચે છે .... તરત જ આવી ને મમ્મી ને શક ...Read More

27

ટ્વિસ્ટ વાળો લવ - 27

ટ્વિસ્ટ વાળો લવ.. ( ભાગ 27 ) " ગુડ મોર્નિંગ મારી વહાલી ઢીંગલી.. ઉઠી ગઈ... " - કુલજીત " ઉઠું છું... "- થોડી હજુ. ઊંઘ બાકી હોય.... એન્ડ હજુ સૂવું હોય એ રીતે મોક્ષિતા એ જવાબ આપ્યો.. " ઓકે.. તો ચાલો.. હવે.. ઉઠી જાવ.. ઢીંગલીબેન... આજે.. હજુ પેકીંગ પણ કરવાની છે... ને.. ચાલો.. ઉઠો હવે.. "- કુલજીત " ઓકે.. ભાઈ.... "- મોક્ષિતા ઉઠી.. " થૅન્ક્સ ભાઈ... તમે.. " - મોક્ષિતા " તને મેં કેટલી વાર કીધું કે ... મને થૅન્ક્સ નઈ કેવાનું... ઢીંગલી!!. " - કુલજીત મોક્ષિતા ને અટકાવતા બોલે છે... "ઓહ.. ઓકે ભાઈ.. "- મોક્ષિતા " ઓકે.. ચાલ ...Read More

28

ટ્વિસ્ટ વાળો લવ - 28

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 28 ) "અરે... હજુ આભાસ નો ફોન કેમ નથી આવ્યો.... યાર શું થયું હશે.... ત્યાં પહોંચ્યા.... પછી પણ 3 કલાક થઇ ગઈ . છે.. યાર...... ! " રિયા.. કૅન્ટીન માં આંટા મારતી મારતી બોલે છે.. "ઓહો... રિયા.. તું ખોટી ચિંતા કરસ.... કઈ નઈ.. હજુ તો એ ત્યાં પોંચ્યો છે...ફ્રેશ થઇ ને પછી મળી ને કરશે મેસેજ અથવા ફોન... ડોન્ટ વરી યાર... " - રોહિત... " પણ... યાર.. એક બાજુ મોક્ષિતા સાથે પણ વાત નથી... થઇ... કે.. આભાસ ત્યાં આવ્યો છે... એમ... " -રિયા.. હવે બેશી ને બોલે છે... " પણ હવે તે ત્યાં ગયો ...Read More

29

ટ્વિસ્ટ વાળો લવ - 29

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 29 ) આભાસ ને એવી રીતે જતો જોઈને.. ના તો રિયા ને અને ના રોહિત ને.. પણ હવે શું થાય બંને ની લાઈફ માં.. કેવા ચેન્જીસ આવે છે.. અને બંને પોતાની રીતે એ ચેન્જીસ સામે લડી રહ્યા.. છે.. વાત નથી થઇ શક્તિ... ત્યાં જ પ્રોબ્લમ છે.. બાકી તો ક્યાર ના.. મળી ગયા હોત બંને...... અને હવે આભાસ દરોજ મોક્ષિતા ની રાહ જોવે છે...અને એને એવી રીતે જોઈને રોહિત અને રિયા ને નથી ગમતું... કેવો થઇ ગયો છે .... રિયા અને રોહિત ઘણી કોશિશ કરે છે.. મોક્ષિતા સાથે વાત કરવાની...... એના ભાઈ ને પણ ખબર ...Read More

30

ટ્વિસ્ટ વાળો લવ - 30

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 30 ) સાંજના સમયે આભાસ દરિયા કિનારે બેઠો હતો... થોડીક લોકો ની અવર જવર ડાબી બાજુ 3 છોકરા પકડામ-પટી રમતા હતી એની ચહલ પહલ હતી.. જમણી બાજુ 2 ફેરિયા આંટા મારતા હતા આ બધું હતું છતાં એ માત્ર દરિયા ખુબ ઊંચા ઉછાળતા મોજા ને હજારો સવાલ એને કહી રહ્યો હતો.. પણ એનો જવાબ એ પણ નોતી આપી શકતો એ દરિયો ખુદ જ આટલી ગહેરાઈ સમાવીં ને બેઠો હતો...આજુ બાજુ માં કોઈ છે કે નઈ એનો વિચાર કર્યા વગર .. એ હલકો શ્વાશ છોડી ને હલકું એને ગીત ગાવા નું મન થયું એટલે એ આંખું ...Read More

31

ટ્વિસ્ટ વાળો લવ - 31

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 31 ) હવે આ ત્રણ વર્ષ ઉપર પણ 2 વર્ષ થઇ ગયા હતા...... પણ આભાસને મોક્ષિતા ની જ રાહ હતી કે ક્યારે આવે...?? આભાસ ને ઘણી વાર એના મમ્મી પાપા કહેતા કે બેટા લગ્ન કરી લે હવે પણ એ તો સીધી ના જ પડી દેતો.. મારે હજુ વાર છે એમાં કહીને વાત ટાળી દેતો.... અને રોહિત પણ કેતો કે હવે મને નથી લાગતું કે એ આવે..... પણ એને સ્પષ્ટ કહી દેતો.. કે આવશે જ..... !!! " હેય મોક્ષિતા ... વેર આર યુ.... મોક્ષિતા " વિલિયમ્સ ગાર્ડન માં આવી ને મોક્ષિતા ને ગોતતા બોલે છે ...Read More

32

ટ્વિસ્ટ વાળો લવ - 32

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 32 ) આભાસ અને અક્ષ બંને ન્યૂ યોર્ક પહોંચી ગયા... અને એ કોન્ટેસ્ટ વાળા માં આવી ને પોતાના રૂમ માં આવી ને હજુ બેઠા.... અને ફ્રેશ થઇ ને અક્ષ નીચેના ગાર્ડનમાં જ્યાં તૈયારી થતી હતી ત્યાં તેબાજુ વાળી દીદી સાથે ગયો.હોય છે .. અને આભાસ ફ્રેશ થઇ ને રોહિત ને કોલ કર્યો.. રિંગ જાય છે.. રોહિત રિસીવ કરે છે... " હેલો મિસ્ટર... રોકસ્ટાર...કેમ છે? પોંચી ગયા ન્યૂ યોર્ક.... . " - રોહિત " હાઈ.... બસ સારુ છે.. ! હા... પહોંચી ગયો... ! " આભાસ વાત કરતો કરતો રૂમ ની બાલ્કની માં આવે છે.. ! ...Read More

33

ટ્વિસ્ટ વાળો લવ - 33

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 33 ) પછી રાત ના ડિનર બાદ અક્ષ અને આભાસ બંને એના રૂમમાં હોય છે અક્ષ ફોનમાં ગેમ રમી રહ્યો હોય છે... અને આભાસ પોતાનો સમાન સરખો કરી રહ્યો હોય છે....અને ત્યાં અચાનક અક્ષ બોલે છે .. " પાપા.... " - અક્ષ.. " શું બોલો ને... અક્ષ... ક્યુટી " આભાસ " પાપા.. હું હમણાં ગાર્ડન માં જેમની છાથે ( સાથે ) વાત કલતો ( કરતો ) હતો ને.. એમને મેં મમ્મા કહી ને બોલાવ્યા હતા ! " અક્ષ " અક્ષ... એવુ કરાય... પછી એમને સોરી કીધું હતું...? એમને ખોટું તો નથી લાગ્યું ને.. " - આભાસ ...Read More

34

ટ્વિસ્ટ વાળો લવ - 34

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 34 ) ઓહ માય ગોડ.. આભાસ અહીં.. કેમ..?? . અને આવી રીતે અચાનક મારી આવી જશે એવું મેં ક્યારેય વિચાર્યું નોતું... હવે... શું થશે...? . અને એનો.. તો એક બેબી પણ છે..અને એ કેટલો ક્યુટ છે... અને એની સાથે એવુ થયું કે એની મમ્મી પણ આ દુનિયા માં નથી...આ વિચાર આવતા એ એકદમ સ્તબધ થઇ જાય.છે......... અને થોડીવાર પછી એ બોલે છે.. ઓહ... હે ભગવાન.... આશુ થયું.....? અક્ષ આભાસ નો બેબી છે.. અને એની મમ્મી.. આ દુનિયા માં નથી.. એનો મતલબ કે.. મારી રી...... યા..... !!!!! મારી બેસ્ટ ફ્રેન્ડ..... રી....... યા... !!!!..........એની આંખ માંથી ...Read More

35

ટ્વિસ્ટ વાળો લવ - 35

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 35 ) સાવર ની પહેલી કિરણ અક્ષ અને મોક્ષિતા પર પડે છે... પણ.. એ તો સુતા જ છે.. એકેય ની ઊંઘ ઊડતી નથી.. રાતે કરેલી.. વાર્તા થી એમની ઊંઘ હજુ ઉડી નથી... અને આ બાજુ.. રિયા અને રોહિત રાત ના સમયે બીચ પર ગયા હોય છે.. " ચાલ ને કેટલા દિવસ થયાં આભાસ અને અક્ષ જોડે વાત નથી થઇ.... કરને એને કોલ.. " - રોહિત " હા.. યાર... એની યાદ તો આવે જ છે.. આપડી કોફી પાર્ટી... અક્ષ ના કાલાઘેલા શબ્દો.. અને આભાસ ની પોએટ્રી... કરું ચાલ કોલ એને.. " રિયા " હા... ઓકે.. ...Read More

36

ટ્વિસ્ટ વાળો લવ - 36

આભાસ કોન્ટેસ્ટ ની તૈયારી માટે ગયો હોય છે.. આજે રાત્રે એનો કોન્ટેસ્ટ હોય છે... અને અક્ષ કહે છે કે નથી આવવું... એટલે એ કહે છે કે હું નીચેની ઓફીસ માઁ છું કઈ કામ હોય તો મને કેજે ઓકે.... અને આલે ફોન... કઈ કામ... હોય તો મને ફોન કરજે.... પછી તે જાય છે... અને મોક્ષિતાને ફક્ત કોન્ટેસ્ટ નું ડેકોરેશન કરવાનું હોય છે..એ અને વિલીયમસ બને એ ડેકોરેશન કરતા હોય છે... અને એ આભાસ જોવે છે.. આભાસ ને બહુજ ગુસ્સો આવે છે... મારું નથી સાંભળવું પણ બીજાનું સાંભળવું છે... પછી તે ત્યાંથી જતો રહે છે.. ઓફીસમા.. અને આ બાજુ.. અત્યારે ફરીથી ...Read More

37

ટ્વિસ્ટ વાળો લવ - 37

કોન્ટેસ્ટ પૂરો થયો પછી... આભાસ અને અક્ષ પોતાના રૂમ ની બાલ્કની માઁ બેઠા હોય છે.. અને અક્ષ કહે છે. " પાપા તમે મમ્મા સાથે કેમ ઝઘડો કર્યો..? . " - આભાસ " અરે કઈ નઈ.. એતો એમજ...જવાદે ને... એ વાત.. તારે આજે કઈ પોએમ સાંભળવી છે.. એ બોલ " - આભાસ " પાપા.. એત.( એક ) વાત તવ ( કહું )..? " અક્ષ " બોલને...... એમાં પૂછવાનું શું હોય.. " આભાસ.. " પાપા મમ્મા સાથે જેવી રીતે ઝઘડયા એવી લિતે ( રીતે ) મમ્મી સાથે તો નોતા ઝઘડતા ને?..... " અક્ષ.. એ વખતે આભાસે અક્ષ ની આંખમાં એની મમ્મી ...Read More

38

ટ્વિસ્ટ વાળો લવ - 38

રિયા અને રોહિત સવારે ન્યૂ યોર્ક પોચી જાય છે... અને એરપોર્ટ થી બહાર નીકળે ને... રિયા કહે છે " ઓય..પાગલ... એડ્રેસ. ક્યુ છે..? ખબર છે..? " રિયા " ના.... નથી ખબર.... તને ખબર છે....? .. " - રોહિત " શું યાર.. તું પણ... મને નથી ખબર... આભાસના કોન્ટેસ્ટ નો લેટર તો તારી પાસે હતો.. ને... તું નથી લાવ્યો? ... " - રિયા.. થોડી ચીડાઈ ને અને થોડી નિરાશ થઇ ને બોલે છે... " અરે....... એતો હું... ટેબલ પર જ ભૂલી ગયો.... !! " - રોહિત... " શું તું પણ... હવે.. આપડે આભાસ ને જાણ કરવી પડશે કે આપણે ન્યૂ ...Read More

39

ટ્વિસ્ટ વાળો લવ - 39

" ઓય.. હજુ એ ના આવ્યા.... શું થયું હશે....? " - આભાસ " કઈ નઈ.. તું ચિંતા ના અને તે જોયું ને.. કે રિયા ને એની ચિંતા છે.. એટલે જ તો... અને એ ફ્રેન્ડ 5 વર્ષ પછી મળ્યા.. છે.. કંઈક તો થાય ને... યાર... " - રોહિત " હાં.. એ પણ છે... પણ.. " - આભાસ " પણ.. પણ... કઈ નઈ.. તું એ બધું મૂક... અને આપડે આઈસક્રીમ ખાવા જઈએ... ચાલો ચાલો.. અક્ષ... " - આભાસ " હાં... " - આભાસ " યે..... આઈસ્ક્રીમ... " - અક્ષ પણ આભાસ હજુ એજ વિચાર માં હતો... અને એને એમ હતું કે.. ...Read More

40

ટ્વિસ્ટ વાળો લવ - 40

આભાસના રૂમ માં.. અક્ષ સૂતો હોય છે.. અને આભાસ એના રૂમ ની બાલ્કનીમાં રહેલી ચેર પર બેઠો હોય છે.. ત્યાં રોહિત આવે છે... " તારો દિમાગ ખરાબ છે..? આવી રીતે અવાય...? આમ આવવું કઈ સારુ લાગે... તું જ વિચાર... " - રોહિત નિરાશ થઇ ને બોલે છે " મારું મન થયું એટલે હું આવ્યો.. ! અને મારે કઈ સારુ લગાડવું નથી... " - આભાસ ચિડાઈ ને.. " અરે આ તારા મનનું મૂક.. અને દિલ નું સાંભળ.. " - રોહિત " અત્યાર સુધી એજ સાંભળ્યું છે... પણ હવે નથી સાંભળવું... અમે જયારે દિલ નું સાંભળીયે ત્યારે કોઈ ક્યાં સાંભળે છે...? ...Read More

41

ટ્વિસ્ટ વાળો લવ - 41

મોક્ષિતાની નઝર એ બુક પર પડી... એ બુક લેવા જાય છે... અને પેલા એ ચાવી પણ લે છે... અને ચાવી.. એને કંઈક આકર્ષક લાગી.. એ ચાવી હતી પેલા લોકેટ ની જે લોકેટ મોક્ષિતા પાસે છે.. અને એ બુક વાંચવા જાય છે.. અને બુક ના પૂઠા પર લખેલુ છે. ... ચિન્ટુ - ચકલી... અને... આ નામ વાચીને એને હૃદય જોરથી ધબકવા લાગે છે. અને આ નામ જે રીતે લખેલુ છે એજ રીતે પોતાની પાસે રહેલી .ડાયરી માં પણ લખેલુ છે.. . અને એને તરત જ યાદ આવે છે.. કે.. મારાં ભૂતકાળ માં પણ કોઈ ચિન્ટુ નામ ની વ્યક્તિ હતી.... પણ ...Read More

42

ટ્વિસ્ટ વાળો લવ - 42

" ઓકે.... ચાલો.. કાલ નું કઈ જ નથી ખાધું .... ખાઈએ.... ! " મોક્ષિતા " હાં ચાલો.. ને.. હું એજ કેવાનો હતો.. !" - રોહિત બધા હાસ્યા.... " આભાસ આ બેય ને બહુજ ભૂખ લાગે...! " રિયા... " હાં..એની તો ખબર છે...... " - આભાસ... પછી ચારેય કૅન્ટીનમાં જાય છે... અને રિયા અને મોક્ષિતા પ્લેટ કરે છે... એ બધા જમતા હોય છે.... " સોરી હો.. રિયા મેં તારી વાત પણ ના સાંભળી... " -મોક્ષિતા " કઈ વાંધો નઈ.... હવે જવાદે એ વાત... " - રિયા.. " અને આને તો બહુજ હેરાન કર્યો... છે... " - મોક્ષિતા આભાસ ને ટપલી ...Read More