અધૂરો પ્રેમ

(507)
  • 48.5k
  • 25
  • 20.5k

એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. "દાદુ......દાદુ, આ કોણ છે?" તેણે ફોટો બતાવતાં કહ્યું. "આ તને કયાંથી મળ્યો?" જયવીર ઉર્ફે દાદુ એ કહ્યું. "દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ?"ખુશીએ પુછયું. દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ. "દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.?" ખુશીએ કહ્યું. "એ....હું નથી જાણતો..."દાદુ એ કહ્યું. "ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે

New Episodes : : Every Friday

1

અધૂરો પ્રેમ - 1

એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક દાદુ......દાદુ, આ કોણ છે? તેણે ફોટો બતાવતાં કહ્યું. આ તને કયાંથી મળ્યો? જયવીર ઉર્ફે દાદુ એ કહ્યું. દાદુ.....પહેલાં એ તો કહો આટલી બ્યુટીફૂલ છોકરી છે કોણ? ખુશીએ પુછયું. દાદુ ફોટો જોતાં વિચારમાં ડૂબી ગયા. ખુશીએ બે વાર કહ્યું દાદુ....દાદુ ....ત્યારે તેનાં દાદુ નું ધ્યાન ખુશી તરફ ગયુ. દાદુ.....ક્યાં ખોવાઈ ગયા...કહોને...આ કોણ છે.? ખુશીએ કહ્યું. એ....હું નથી જાણતો... દાદુ એ કહ્યું. ઓહ્....દાદુ હું હવે નાની નથી રહી......તમારા કબાટમાં દાદીનાં ફોટા સાથે આ ફોટો પણ સાચવીને મુક્યો હતો..અને આને હું તો જાણતી નથી એટલે ...Read More

2

અધૂરો પ્રેમ - 2

આગળ જોયું કે જય અને આનંદ સ્ટીમરમાં લંડન જાય છે.તેઓ ત્યાં સાત દિવસ રોકાવાના હતા તેથી ત્યાં જલ્દી કામ બચેલા ત્રણ દિવસ લંડન ફરવાનું વિચારે છે. જય અને આનંદ તેમજ તેમના સાથીઓ લંડનનાં અલગ અલગ સ્થળોની મજા માણતા હતાં. ફરીને રાતે તેઓ હૉટલ જતાં જ હતાં કે રસ્તામાં એક બેફામ કાર આવીને જય અને આનંદને અડફેટમાં લઈ લે છે. આનંદને નાની એવી ઈજા થાય છે પણ જય ની હાલત એકદમ ગંભીર બની જાય છે. આનંદ ઊભો થઈ જય પાસે ગયો. જયનું લોહી વહેતું જોઈ આનંદ એ આજુબાજુ લોકો પાસે મદદ માંગી ત્યારે એક મહિલાએ એમ્બ્યુલન્સને બોલાવી અને જયને હોસ્પિટલમાં ...Read More

3

અધૂરો પ્રેમ - 3

આગળ જોયું કે જયનું એકસીડન્ટ થઇ જાય છે એટલે તેને ડોક્ટર લંડન માં જ રહેવાની સલાહ આપે છે. જયના ભારત જતા રહે છે. ડોક્ટર કાયરા (નર્સ) ને થોડી પગ ની કસરત કરાવવા કહી જાય છે.તેથી કાયરા જય ને કસરત કરાવે છે. "અહીં કોઈને જાણો છો.....?" કાયરા એ પૂછ્યું. "ના...." જય એ કહ્યું. "તો લંડન ફરવા આવ્યા છો....?" કાયરા એ પૂછ્યું. "ના...., હું સ્ટીમર માં જોબ કરું છું એટલે અહીં આવ્યો છું." જય એ કહ્યું. "ઓહ તો તમે તો અહીં કંટાળી જશો..." કાયરાએ કહ્યું. "હા, પણ બીજો કોઈ ઓપ્શન પણ નથી ને...." જયએ કહ્યું. "હમમ....ઓકે તો આ અજાણ દેશ માં ...Read More

4

અધૂરો પ્રેમ - 4

આગળ જોયું કે જય કાયરા ને પ્રેમ કરવા લાગ્યો હતો તેનો આભાસ જય ને થઈ ગયો હતો.તે કાયરા ને કરે છે. પણ કાયરા તેને જવાબ આપ્યા વિના જ પાછળ ફરી જતી રહે છે. કાયરા પાછળ ફરી ને જવા લાગે છે. જય ઉભો થાય છે. તે ઉદાસ થઇ જાય છે. કાયરા થોડી દુર જઈ ઉભી રહે છે અને હસે છે.ફરી ને તે પાછી જય તરફ આવે છે. જય ની આંખો માં તેને આંસુ દેખાય છે. "હેય , લાવ મારા રોઝ...." કાયરા એ હસીને કહ્યું. "વૉટ...." જય એ આશ્ચર્ય થી કહ્યું. "અરે ....., આ રોઝ મારા માટે છે ને.....તો લાવ ને.." ...Read More

5

અધૂરો પ્રેમ - 5

આગળ જોયું કે કાયરા અને જય એકબીજા ને પ્રેમ કરતા થઈ જાય છે અને જય કાયરાને પ્રપોઝ કરે છે કાયરા તે સ્વીકારે પણ છે. જ્યારે જય કાયરાને ઇન્ડિયા જવા ની વાત કરે છે ત્યારે કાયરા તેની વાત પર ધ્યાન આપતી જ નથી. હવે તેમના પ્રેમ ની નિશાની આવવાની છે. જય : હા....તું પ્રેગનેટ છે. કાયરા અને જય બંને ખુશ થઈ ગયા.અને જય તેને ભેટી પડયો. હું કેટલો ખુશ છું તને કહી નથી શકતો....આઇ લવ યુ કાયરા... જય એ કહ્યું. હા...જય આપનું બેબી આવવાનું છે.... મને તો વિશ્વાસ જ નથી થતો. કાયરા એ કહ્યું . કાયરા ની મમ્મી દરવાજા પાસેથી બધું ...Read More

6

અધૂરો પ્રેમ - 6

આગળ જોયું કે કાયરા માતા બનવાની છે એ વાત જાણી તેનાં માતા-પિતા જય નો વિરોધ કરે છે. કાયરા નાં વિવાહ કરાવવા પહેલા ત્રણ શરતો જય સામે મૂકે છે.ત્રીજી શરત સાંભળતાં જ જય કાયરા ને એકલા માં લઈ જઈ વાતચીત કરે છે.. જય : " તું મને પ્રેમ કરતી હોય તો ચાલ...હમણાં જ મારી સાથે બધું છોડી ને...!" કાયરા : " જય આ તું શું કહે છે.....શું કામ જાવ છોડી ને.. ?" જય : " તારા મોમ ડેડ ને આપણો પ્રેમ નથી દેખાતો એટલે આવી બધી શરતો રાખે છે..આપનો પ્રેમ કોઈ શરતો ને આધીન નથી....એટલે આપણે અહીં નથી રેહવાનું..." કાયરા ...Read More

7

અધૂરો પ્રેમ - 7

આગળ જોયું કે જય કાયરા ને છોડી ને જતો રહે છે...તેનું હૃદય તૂટી ગયું છે. જય નદી માં જ જતો હોય છે પાછળ થી અવાજ આવે છે. જય..... જય...... અજાણ્યો અવાજ સાંભળી જય પાછળ ફરી ને જુએ છે. પાછળ ડોક્ટર ઊભેલા હતા. તેમને જ જય ને બુમ મારી હતી. "જય આ શું કરે છે...?"ડોક્ટર એ ગુસ્સાથી કહ્યું. "જીવવાનું મારી પાસે કોઈ કારણ રહ્યું નથી એટલે હું સ્યુસાઇડ કરું છું.." જય એ ઉદાસ થઇ કહ્યું. "કેમ....કાયરા સાથે લડાઈ થઈ...?" ડોક્ટરે જય નાં ખભા પર હાથ મૂકી શાંતિ થી પૂછ્યું. "હા.....લડાઈ જ નહીં હું તો કાયરાને હંમેશા માટે છોડી ને આવ્યો ...Read More

8

અધૂરો પ્રેમ - 8

આગળ જોયું કે જય અને કાયરા‌ હવે અલગ થઈ ગયા છે. કાયરા‌ ને મનાવવાની જય ની બધી જ કોશિશ રહી હતી.છેવટે જય પાસે ઇન્ડિયા જવા સિવાય છૂટકો જ ન હતો. જય ઇન્ડિયા જવા નીકળી જાય છે પણ કાયરા‌ એને મળવા પણ નથી આવતી. [ વાર્તા વર્તમાન માં આવે છે.] "તો દાદુ તમે ઇન્ડિયા આવી ગયા.....?" ખુશી એ પૂછ્યું. " હા....હું ઇન્ડિયા આવી ગયો." જય દાદુ એ કહ્યું. " દાદુ એણે તમને આમ છોડી દીધા....તો શું એ તમને પ્રેમ ના કરતી હતી....?" ખુશી એ પૂછ્યું. "પ્રેમ તો એ મને ઘણો કરતી હતી પણ એ અમારા બેબી માટે વિચારતી હતી...."દાદુ એ ...Read More

9

અધૂરો પ્રેમ - 9

આગળ જોયું કે જય ઇન્ડિયા આવી જાય છે તેની ઉદાસી હજી દૂર થઈ ન હતી.તેવા માં જ જયના અને બાપુજી જય માટે છોકરી જોવા જાય છે. બંને ને છોકરી ગમી જાય છે. બાપુજી ઘરે આવે છે અને જય ને બોલાવે છે. "જય....એ જય..." બાપુજી એ બુમ મારી "હા....બાપુજી...શું કહો?" જય એ કહ્યું. "આજે હું ને આનંદ ના બાપુજી તારા માટે છોકરી જોવા ગયા હતા.અમને છોકરી ગમી ગઈ છે.... ડાહી, રૂપાળી અને સંસ્કારી છે એટલે એના બાપુજી ને મેં હા કહી દીધી છે."બાપુજી એ કહ્યું. "પણ બાપુજી હા પડતા પહેલાં મને એક વાર પૂછવું તો જોઈએ...." "એમાં પૂછવાનું શું.....ભલે તું ...Read More

10

અધૂરો પ્રેમ - 10

આગળ જોયું કે જય નાં બાપુજી જય માટે છોકરી જોવા જાય છે.છોકરી ગમી જતાં તેઓ તેના બાપુજી ને હા કહી દે છે . જય ને લગ્ન ન કરવા હોવા છતાં પિતા ની મરજી અને ઈજ્જત ને લીધે તે છોકરી ને જોવા જાય છે.જય નિશા ને હા કહી દે છે....પણ તેના મન માં હજીય કાયરા વસેલી છે. જય નિશા ને વિવાહ માટે હા કહી દે છે.રિવાજ મુજબ છોકરા છોકરી ની હા થાય તો તેમને ત્યાંથી જ મંદિરે એકલા મોકલવામાં આવે છે. એ જ જય અને નિશા સાથે પણ બન્યું. બંને પરિવાર એ એકબીજા ને મીઠાઈ ખવડાવી અને નિશા અને જય ...Read More

11

અધૂરો પ્રેમ - 11

આગળ જોયું કે જય નિશા સાથે લગ્ન કરવા માની જાય છે. તે નિશા ને લગ્ન પહેલાં કાયરા વિશે બધુ દે છે અને નિશા એ જાણ્યા પછી પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. . ચાર દિવસ પછી બંને નાં લગ્ન થઈ જાય છે. હાલ નાં સમય માં ખુશી દાદુ પાસે થી તેની દાદી વિશે જાણે છે અને તે લંડન જઈ કાયરા ને મળવાની જીદ કરે છે. ખુશી : "આપો ને દાદુ.....લંડન નું એડ્રેસ..." દાદુ : "ખુશી....આમ ખોટી જીદ ન કર...." ખુશી : "દાદુ...તમને મારી કસમ...હું છું ને હું બધું મેનેજ કરી લઈશ....ડોન્ટ વરી...." દાદુ : "તું આવું કરે ...Read More

12

અધૂરો પ્રેમ - ૧૨

આગળ જોયું કે જય અને ખુશી કાયરા ને શોધવાના પ્રયત્નો કરે છે....પણ તેમણે કશું મળતું નથી..છેવટે નિરાશ થઈ તેઓ માંથી જતા હોય છે ત્યાં જ બહાર જીયાના મળે છે.....અને તે હોસ્પિટલ માં કામ કરતી એક વૃદ્ધ નર્સ વિશે જણાવે છે. દાદુ અને ખુશી જિયાના સાથે હોસ્પિટલમાં જાય છે.ત્યાં એક રૂમ માં વૃદ્ધ મહિલા દીવાલ તરફ મોઢું કરીને ઉભી૊ હોય છે. જય ની હિંમત જ ન થતી હતી એની સામે જવાની એટલે એ ખુશી ને કહે છે કે તે એકલી એ વૃદ્ધ નર્સ ને મળી લે...તે બહાર ઉભો રહે છે. જીયાના : " આંટી...મારી કેબિન માં આવો...." વૃદ્ધ નર્સ પાછળ ...Read More

13

અધૂરો પ્રેમ - ૧૩

આગળ જોયું કે જય અને ખુશી જીયાના સાથે કાયરાને મળવા જાય છે. કાયરા પલંગ પર સુતેલી હોય છે.જીયાના જણાવે કે એ સાત વર્ષ પહેલા કોમા માં જતી રહી હતી. અત્યારે એ માત્ર જોઈ અને સાંભળી જ શકે છે અને જીયાના સિવાય બીજા કોઈ ને ઓળખતી નથી. જીયાના જણાવે છે કે એની આવી હાલત નું કારણ ઇન્ડિયા થી આવેલો ફોન હતો. જય : " ઇન્ડિયા થી ફોન.....પણ કોણે કર્યો.? જીયાના : "એ મને નથી ખબર....." જય : " તે કહ્યું કાયરા જોઈ અને સાંભળી શકે છે તો એ આમ સૂતેલી જ કેમ છે....?" જીયાના : " એમને દવા આપી છે ...Read More

14

અધૂરો પ્રેમ - ૧૪

આગળ જોયું કે જય કાયરાને તેની ખરાબ હાલત હોવા છતાં મૂકી ને જતો હોય છે ત્યારે જ જીયાના રોકે છે અને જણાવે છે કે તે એની જ છોકરી છે અને ઇન્ડિયા થી નિશા નો જ ફોન આવ્યો હતો. જય : "પણ નિશા કાયરાને ક્યાં મળી....?" જીયાના : "યાદ છે તમને.... નિશાના કાકાનાં છોકરાની છોકરી ના મેરેજ ક્યાં થયા છે....?" જય: "હા....એને તો લવ મેરેજ કર્યા હતા ...પણ એ તો ન્યૂયોર્ક રહે છે...." જીયાના: "હા....એનો હસબન્ડ જોબ માટે ન્યુ યોર્ક રહે છે....પણ એ મૂળ લંડન નો છે....અને એ છોકરો મારી મોમ ની ફ્રેન્ડ નો છોકરો છે.....એટલે જ્યારે તમે લોકો ન્યૂયોર્ક ...Read More