પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... !.

(81)
  • 14.9k
  • 17
  • 6.4k

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૧: પ્રથમ શરત(ફ્રેન્ડ્સ ફોરેવર) એ.જી. હાઇસ્કુલ, કોમર્સ છ રસ્તા, અમદાવાદ... સવારનો દસ વાગ્યાનો સમય. 10th ક્લાસનો રિસેસનો ટાઈમ. ચારેકોરથી થતો દસમા ધોરણના એટલે કે બોર્ડ આપવા જઇ રહેલા છોકરાઓનો શોર બકોર.. ક્લાસરૂમની પહેલી બેન્ચ પર ચશ્મા પહેરીને એક છોકરી ઉંધુ ઘાલીને બુક વાંચી રહી હતી અને એક બેંચ છોડીને પાછળ બેઠેલી છોકરીઓ તેના વિશે ખુલ્લા દિલે પંચાત કરી રહી હતી હતી. "રેવતી" એ છોકરીનું નામ..! બોર્ડમાં રેન્ક લાવવાનો છે બસ એ જ એનું ધ્યાન. આજુબાજુના શોર બકોર ની અસર બહુ એના પર થતી ન હતી. તે એની જ તલ્લીનતાથી વાંચી રહી

Full Novel

1

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 1

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૧: પ્રથમ શરત(ફ્રેન્ડ્સ ફોરેવર) એ.જી. હાઇસ્કુલ, કોમર્સ છ રસ્તા, અમદાવાદ... દસ વાગ્યાનો સમય. 10th ક્લાસનો રિસેસનો ટાઈમ. ચારેકોરથી થતો દસમા ધોરણના એટલે કે બોર્ડ આપવા જઇ રહેલા છોકરાઓનો શોર બકોર.. ક્લાસરૂમની પહેલી બેન્ચ પર ચશ્મા પહેરીને એક છોકરી ઉંધુ ઘાલીને બુક વાંચી રહી હતી અને એક બેંચ છોડીને પાછળ બેઠેલી છોકરીઓ તેના વિશે ખુલ્લા દિલે પંચાત કરી રહી હતી હતી. "રેવતી" એ છોકરીનું નામ..! બોર્ડમાં રેન્ક લાવવાનો છે બસ એ જ એનું ધ્યાન. આજુબાજુના શોર બકોર ની અસર બહુ એના પર થતી ન હતી. તે એની જ તલ્લીનતાથી વાંચી રહી ...Read More

2

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 2

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! પ્રકરણ ૨: ક્યુટ બેબ ડીસેકશન હોલ 150 ડૉક્ટર સપના સાથે ઉતરેલા છોકરાઓથી ભરેલો હતો.. ક્યાંક કોઈને ઊલટીઓ થઈ તો કોઈ ચક્કર ખઇને પડ્યું .. ૬ ટીમમાં વહેંચાયેલો એક વર્ગ, 6 ડેડબોડીને ઘેરીને ઉભો હતો. આ આખા ટોળામાં છેલ્લા ટેબલની ફરતે એક છોકરી અને એક છોકર એમની મસ્તીમાં જ બેઠા હતા. ડિસેક્શન દરમિયાન કેટલાક ઉત્સાહી છોકરાઓ પોતાની જાતને સર્જન માનીને પેક્ટોરાલીસ મેજર મસલ્સના લીરે લીરા ઉડાડી રહ્યાં હતા. અને આ કપલ બધી વસ્તુઓથી દૂર પોતાની જ મસ્તીમાં મસ્ત હતું .. આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો તેની ભનક સુધ્ધાં ચિરાગ અને મુસ્કાનને ...Read More

3

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 3

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૩: "રોમેન્ટિક ત્રિકોણ " જેટલા જલ્દી પ્રેમના સમાચાર ફેલાય છે વધારે જલ્દી બ્રેકઅપ "ટોક ઓફ ધ ટાઉન" બની જાય છે. ચિરાગને અપર્ણા પહેલા દિવસથી લાઈક કરતી હતી, પણ મુસ્કાને ઊભા કરેલા સંજોગોના લીધે વાત આગળ જઈ ન હતી શકી. મુસ્કાન અને ચિરાગે સેપરેશન માટે એક મહિનાનો સમય લીધો. દોઢ વર્ષનો રિલેશનશિપ હતો, એટલે એક મહિનો તો આપવો જરૂરી હતો. હજી કમ્પલીટ બ્રેકઅપ થયું નહોતું .. અર્જિત સિંગ ના સોન્ગ્સ બન્નેને ક્યાંકને ક્યાંક કનેક્ટ કરી રાખતા જ હતા.. એ દિવસમાં કરમસદ થી અમદાવાદ ચિરાગ ટ્રેનમાં આવતો, અપર્ણા પણ એ જ ટ્રેનમાં ...Read More

4

પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - ૪

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૪: "અધૂરો પ્રેમ..! " નવરાત્રિમાં ધમાકો થયો હતો.. મુસ્કાન, ચિરાગ અપર્ણાની સામે ઉભી હતી.. "એક મિનિટ ચિરાગ, અર્જન્ટ છે , પર્સનલ વાત કરવી છે....!" મુસ્કાન એ રીતે બોલી કે ચિરાગ ના પાડી શક્યો નહિં. "ચિરાગ મારે અબ્રોડ નથી જવું, હું ઇન્ડિયામાં જ રહીશ. પ્લીઝ પણ તું મારી સાથે મેરેજ કરી લે, હું તારા વગર નહીં જીવી શકું, મને ખબર છે તુ હજી પણ મને પ્રેમ કરે છે...!" મુસ્કાન ભાવનાઓમાં બેકાબૂ બનીને શબ્દોથી વહી રહી હતી.. પણ ચિરાગ શાંત હતો.. "મુસ્કાન, તારી ભાવના પર થોડોક કાબૂ રાખ. અને દૂર રહેજે મારાથી.. ...Read More