આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું એક સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્યાન સચી પર જ. સચી ની માતા કશે પણ એકલાં ના જવા દે. સચી પણ એવી હતી કે એ ભલી ને એનું કામ ભલું.કોલેજ માં પણ એ કોઈ જોડે ખાસ બોલે નહી . એની એક જ ખાસ બહેનપણી નિનિયા . એ બંને જોડે જ હોય. સચી કોલેજ પુરી થયાં પછી આગળ ભણવાનું નકકી કરે છે . નિનિયા એ થોડો સમય ફરવા માં અને પછી જોબ કરવાં નું નકકી કર્યુ
Full Novel
સચી - 1
આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્યાન સચી પર જ. સચી ની માતા કશે પણ એકલાં ના જવા દે. સચી પણ એવી હતી કે એ ભલી ને એનું કામ ભલું.કોલેજ માં પણ એ કોઈ જોડે ખાસ બોલે નહી . એની એક જ ખાસ બહેનપણી નિનિયા . એ બંને જોડે જ હોય. સચી કોલેજ પુરી થયાં પછી આગળ ભણવાનું નકકી કરે છે . નિનિયા એ થોડો સમય ફરવા માં અને પછી જોબ કરવાં નું નકકી કર્યુ ...Read More
સચી - 2
આગળ આપણે જોયું કે સચી નું ભોળપણ એક અંધારી આલમ ના ગુંડા ની નજર માં આવી ગયું હતું. ટ્રેન વધી રહી હતી એમ એમ સચી પણ ધીરે ધીરે બધાં સાથે વાતો કરવાં લાગી હતી . એની વાતો નો વિષય ભણવાને લગતો જ હતો. નિનિયા બધાં સાથે હસી બોલતી એટલે એ ટ્રેન માં દરેક ગૃપ માં મળી આવતી. બીજે દિવસે સવારે તો બધાં અંબાલા પહોંચવા ના હતાં . શેખર પણ વારે વારે સચી જોડે થોડી થોડી વાત કરી આવતો. આ બાજુ પેલો ગુંડો પણ સચી ને ઉપર નજર રાખી રહયો હતો . બીજે દિવસે સવારે બધાં ટ્રેન માંથી અંબાલા ઉતર્યા ત્યારે મંદ મંદ સૂસવાટા ...Read More
સચી - ૩
આગળ આપણે જોયું કે સચી કોલેજ ગૃપ સાથે કૂલુ પહોચે છે.....કૂલુ માં હોલ્ટ લઈ બીજા દિવસે સવારે મનાલી જવા છે. સચી એની દુનિયા માં ખોવાયેલી હોય છે.કુદરત ના સૌંદર્ય નું રસપાન કરતી હોય છે. બધાં પહેલાં દિવસે સવારે બ્રેકફાસ્ટ કરી એક જગ્યાએ એકઠાં થાય છે ને પ્રોફેસર અને સ્ટાફ આગળ નો કાર્યક્રમ કહે છે . સૌ પ્રથમ એ બધાં જગત સુખ ગાયત્રી ટેમ્પલ દર્શન કરી પર્વત પર ટ્રેકીંગ કરવાં જવાનું હોય છે.સચી અને નિનિયા એકબીજા સાથે વાતો કરતાં હોય છે ત્યા જ શેખર આવી જાય છે.. શેખર સચી ને છંછેડવા નો મોકો છોડતો નથી. એ બંને ની નોકજોક ચાલું ...નિનિયા પણ ...Read More
સચી - 4
આગળ આપણે જોયું કે પ્રોફેસર શ્રીકાંત બધાં ને રાત પણ પર્વત પર રહેવું પડશે એવું જણાવે છે . બધાં સર ની વાત માં તથ્ય લાગે છે. એમની સાથે આવેલો ગુરખો સારી જગ્યા જોઈ ટેન્ટ બાંધવાનું કામ ઉપાડી લે છે . શેખર , સચી , કાવ્યા , વિહાન, દિપ, જિનામેમ, ધૃવી, ચિનાર,શહેનાઝ, ૠચા, ફોરમ,મધુ, શૈલ, લવ,પંડ્યા સર , રુહી,બંદગી,વિશ્વાસ આટલાં જણા ફટાફટ કામ પર લાગ્યા . નિનિયા ને ટેન્ટ માં સુવાડી ..બધાં ઓલમોસટ ટેન્ટ માં . બધાં ના મન માં એ જ ફફડાટ હતો કે રાત માં કોઈ તોફાન ના આવે .સવાર પડે ને વાતાવરણ ખુલ્લુ જોવાં મળે.કોઈ ને આંખ ...Read More
સચી - 5
આપણે આગળ જોયું કે સચી ની નજર અચાનક પર્વત ની ટોચ પર કંઈક હિલચાલ ચાલી રહી હોય એવો ભાસ છે . એ શેખર ને એ ક્ષણ માંથી દૂર નહતી કરવાં માંગતી જેમાં એ નાના બાળક ની જેમ એનું જીવન ખુલ્લુ મુકી રહયો હતો. .. એ જ સચી ની મોટી ભૂલ હતી એવું કહી શકાય..સચી થાકી હોય છે ચાલીને તો એ બેસી જાય છે .. શેખર અચાનક જ સચી નો હાથ પકડી લે છે ને સચી ને કહે છે કે.. તું મારી જીવનસંગીની બને તો .. મને સાચવી લે જે સચી ..કેમકે મારું કહેવાય એવું આ દુનિયા માં કોઈ નથી. ...Read More
સચી - 6
આપણે આગળ જોયું કે સચી ના મમ્મી પપ્પા મનાલી જવા નિકળી ગયા હોય છે..... આ બાજુ શેખર ગબડતો ગબડતો આવે છે એ ફટાફટ દોડીને હાફળો ફાફળો કેમ્પ સુધી આવે છે. બધાં ચિંતા થી બન્ને ની રાહ જોતાં હોય છે . વિહાન ખૂબ જ પસ્તાવો કરતો હોય છે કે મે કેમ કીધું ?? ને શું થયું હશે ? શેખર કેમ હજુ સુધી સચી ને લઈને આવ્યો નહી? નિનિયા ને તો આ બધી કંઈ જ ખબર હોતી નથી કેમકે એને દવા આપી હોય છે તો એ ઊંઘતી હોય છે. શેખર ને જોઈ ને દરેક ના મન માં કંઈક અમંગળ થયું છે એવી ખબર ...Read More
સચી - 7
આપણે આગળ જોયું કે ... સચી હવે કેવી રીતે બહાર આવશે? એનો વિચાર કરતી હોય છે.આ બાજુ માફિયા લોકો મિટિંગ શરું થઈ ગઈ હોય છે એમની મિટિંગ નો પણ કાલે પાંચમો દિવસ થશે. આ દિવસોમાં એના બધાં જ લોકો ને કામ સોંપાય ગયાં હતાં અહી થી બધાં છૂટા પડશે ને કોણ કેવી રીતે ડૃગસ વિદેશમાં પહોચાડશે એના તબક્કાવાર માણસો નકકી કરયા . મેઈન બોસ તો હજી સામે નહોતો આવ્યો . કાલે રાત્રે બધાં ને કનટેન નિકળી ને માણસો સાથે પહોંચતા થશે . એ પછી એમની મિટિંગ બે દિવસ ચાલશે એવું એનાઉન્સમેન્ટ થાય છે. અને બધાં રાત ના થોડા , ...Read More
સચી - 8
આપણે આગળ જોયું કે સચી ને બહાર લઈ જવા માટે તૈયાર જ હોય છે..અને લવને શૂટ કરવાનું હોય છે બાજુ શેખર અંદર જ રહેવાનો નિર્ણય કરે છે . અને પંડ્યા સરની શોધખોળ કરવાની હોય છે. આ બાજુ સચી એ બહાર લઇ જાય છ..ે એની સાથે કમાન્ડો હોય છે રાતનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હોય છે. સચી ની ગાડી બહાર નીકળે છે અને ત્યાં બહાર બેઠો વિહાન બાયનોક્યુલર થી સચિને બરોબર દેખી જાય છે.. અને એ ફટાફટ ગાડીનો નંબર નોટ કરી લે છ.ે અને એ દોડીને નીચે જાય છે એને જે વાહન મળે એમાં બેસવાનું ...Read More
સચી - 9
આપણે આગળ જોયું કે... સચી ને લઈને કાર આગળ વધી રહી છે .વિહાન એની કારનો નંબર નોટ કરી રાખ્યો અને સચી કારમાં ચિલ્લાઈ રહી હતી્્પણ એનું કંઈ ચાલ્યું નહીં અને કાર મનાલીથી કોઈક અજાણ્યા રસ્તેથી બાર જઈ રહી હતી. સચીની કાર સાથે બીજી ચાર પાંચ કાર પણ આગળ પાછળ હતી્ સચી વચ્ચેની કારમાં હતી આગળ આગળ પહોંચ્યા રોડ પર તો જોવે છે કે ખૂબ જ પેટ્રોલિંગ હોય છે.બધા ? બધા વાહન ચેક કરતા હોય છે એટલે પછી લોકોની કાર દૂરથી જ પાછળ રહી ગઈ અને એ લોકો જંગલના રસ્તે થી આગળ વધી રહ્યા હોય છે. પણ એ લોકોને ખબર ...Read More
સચી - 10
આગળ આપણે જોયું કે સચી ને અલગ અલગ રીતે દિલ્હી પહોંચાડવામાં આવે છે .આ બાજુ સવાર પડતા જ પોલીસ પણ હરકતમાં આવી જાય છે . ગુફાની અંદર રહેલા શેખર, લવ, પંડ્યા સર પણ ધીંગાણું માં પોતાનો કરતબ દેખાડતા હોય છે. બસ બધા જ પકડાઈ જાય છે .પણ એ લોકોને રહસ્ય ખબર નથી પડતી કે અહીંયા સિક્યુરિટી ગાર્ડ ના માણસો આપણને કેમ બચાવે છે ્૩ જણા બહાર આવી અને વિહાન ની રાહ જોતા હોય છે .વિહાનક્યાં ગયો હશે ?એની એ લોકોને ચિંતા થાય છે .આ બાજુ વિહાન ...Read More
સચી - 11
આપણે આગળ જોયું કે બધા નીચે પહોંચી રહ્યા હોય છે અને બધા ભેગા થઈને સચી ને કેમ બચાવવી એ હોય છે આ બાજુ ગુંડા લોકો સચી ને દિલ્હીમાં રાખે છે ..અને બીજી સવારે એ લોકો મુંબઈ પહોંચવાના હોય છે. અને ત્યાંથી સચીને લન્ડન લઈ જવાની હોય છે. પણ દિલ્હી પોલીસ એટલી બધી જાગૃત હોય છે કે લોકોને સચિ ના ઠેકાણા ની ખબર પડી જાય છે્. પણ એ લોકો જોવા માગતા હોય છે કે સચી ને ક્યાં લઈ જાય છે એકદમ એમના પત્તા ખોલતા નથી એ લોકો વોચ રાખે છે .બીજે દિવસે સવારે જ ત્યાંથી નીકાળીને બોમ્બે રવાના થઈ જાય છે ...Read More
સચી - 12
આગળ આપણે જોયું કે સચી ને પાછી લેવા માટે દિલ્હી પોલીસ ઓફિસર અને એમની ટીમ જઈ રહી હોય છે.. શેખર... લોકો પણ સાથ આપે છે. સચી ના મમ્મી પપ્પા ખૂબ ચિંતા સાથે ને રડતી આંખે શેખર ને વિદાય આપે છે. અમારી સચી ને હેમખેમ મળી જાય એ જ પ્રાર્થના. શેખર.. લવ.. અને વિહાન ને એમની સલામતી ની સલાહ આપે છે. તમે લોકો તમારું ધયાન રાખજો. દિલ્હી પોલીસ ઓફિસર સાથે આ બધા લંડન જવાં ફ્લાઈટ માં જવાં બેસે છે. તો બીજી બાજુ લંડન માં એક નાનકડી મિટિંગ મળી ને આગળ શું કરવું ? એ માટે ...Read More
સચી - અંતિમ ભાગ
આપણે આગળ જોયું કે શેખર ને સચી જેવા ભાગવા જતા હતાં... ત્યાં જ એ લોકો સામે ગન લઈ ને ને ગુંડા લોકો આવી ગયાં. સચી પળ માટે તો ધબકારો ચૂકી ગયું હર્દય એનું. શું થશે.. ગયા કામ થી.પણ શેખર ને જબરજસ્ત ટ્રેનિંગ આપી હોય છે.. તરત જ શેખર ના હાથ માં રહેલી વોચ માંથી આંખો માં પ્રકાશ પાડવા લાગ્યો.. પેલો કંઈ વિચારે તે પહેલાં તો ઇ બંને ભાગ્યા. પેલા લોકો એ તરત ફાયરિંગ કર્યું તો એમના જ લોકો ઘાયલ થયાં અંધારા માં. એનો લાભ શેખરે લઈ લીધો.. એણે તરત જ ઓફિસર ને એલર્ટ કરી દીધાં. અહીંયા મેઈન ગેટ એક જ હતો ...Read More