સિક્સ રેન્જર્સ

(92)
  • 19.8k
  • 19
  • 7.8k

પ્રતીક જય(નાનો ભાઈ) પ્રતીક:-ભદો યુસુફ વૈભવ નિધિ પ્રતીક:- જય આ ભદા ને ફોન કર ને, કેમ હજી સુધી નથી આવ્યો? જય:- એણે ફોન કાપી નાખ્યો. ભદો:- આ આવી ગયો ભાઈ એટલે ફોન કાપી નાખ્યો. પ્રતીક:- કેટલી વાર હોય ભદા, વૈભવ,યુસુફ,નિધિ ત્યાં રાહ જોવે છે. હવે ઉતાવળ કર તો સારી વાત છે. ભદો:-ok,ભાઈ હવે ચાલો નેતર ઇ બધા હજી ઘીચકાવસે મોડું થશે તો. નિધિ:- આ તો સાવ ખંડેર જેવી જગ્યા છે,કેમ બધા ને અહીં બોલાવ્યા તે? પ્રતીક:-ભદો,યુસુફ,વૈભવ,નિધિ,જય બધા સાંભળો આજ થી આ જૂની ખંડેર પોલીસ લાઈન ના ભાગ ને આપડો અડ્ડો ઘોષિત કરવા માં આવે છે. બધા એ 4થી6 આ અડ્ડા

New Episodes : : Every Sunday

1

સિક્સ રેન્જર્સ-1

પ્રતીક જય(નાનો ભાઈ) પ્રતીક:-ભદો યુસુફ વૈભવ નિધિ પ્રતીક:- જય આ ભદા ને ફોન કર ને, કેમ હજી સુધી નથી જય:- એણે ફોન કાપી નાખ્યો. ભદો:- આ આવી ગયો ભાઈ એટલે ફોન કાપી નાખ્યો. પ્રતીક:- કેટલી વાર હોય ભદા, વૈભવ,યુસુફ,નિધિ ત્યાં રાહ જોવે છે. હવે ઉતાવળ કર તો સારી વાત છે. ભદો:-ok,ભાઈ હવે ચાલો નેતર ઇ બધા હજી ઘીચકાવસે મોડું થશે તો. નિધિ:- આ તો સાવ ખંડેર જેવી જગ્યા છે,કેમ બધા ને અહીં બોલાવ્યા તે? પ્રતીક:-ભદો,યુસુફ,વૈભવ,નિધિ,જય બધા સાંભળો આજ થી આ જૂની ખંડેર પોલીસ લાઈન ના ભાગ ને આપડો અડ્ડો ઘોષિત કરવા માં આવે છે. બધા એ 4થી6 આ અડ્ડા ...Read More

2

સિક્સ રેન્જર્સ - 2

(રવિવારે સવારે) ભદો:- (whatsapp મા) કોની પાસે કઈ-કઈ વસ્તુ છે જે આપણને ઉપયોગ માં આવી શકે.જલ્દી થી ગ્રુપ મા કરો. મારી પાસે 8 વોકી-ટોકી,કરંટ આપવાનું મશીન, શૂટિંગ કેમેરો છે. પ્રતીક:- શુ વાત છે ભદા ભારે ઉતાવળો.??? ભદો:- આ બધી છે ને તારી આડોળાઈ ને લીધે કરવું પડે છે.? નિધિ:- હવે મજાક મૂકી ને જે વસ્તુ ની જરૂર પડશે તે પહેલાં એકઠી કરો. પ્રતીક:-?ok યુસુફ:- જો મારે ઘર ની ચકકી છે,(ઘંટી કે જ્યાં બધા લોટ દળાવવા આવે)તો હું ત્યાંથી લાલ મરચાં નો પાવડર અને છરો હું લયાવીસ. પ્રતીક:- હું એક ધોકો લયાવીસ. વૈભવ:- હું મારી દુકાને થી 4-5 ટોર્ચ લેતો ...Read More

3

સિક્સ રેન્જર્સ - 3

(તમે આગળ જોયું કે કઈ રીતે પ્રતીક અને તેના દોસ્ત તે બંને તાંત્રિકો થી બધા બાળકો ને બચાવે છે.) માં પ્રતીક ના જોર થી બચાવો ના અવાજ ના કારણે યુસુફ ચિંતા મા પડી જાય છે, તે વોકી-ટોકી કાઢી ને નિધિ સાથે વાત કરે છે અને તે બધા ને જલ્દી અહીંયા આવી જવાનું કહે છે. સાથે પ્રતીક ના પપ્પા અને ambulance ને પણ અહીંયા જેમ બને એમ જલ્દી બોલાવાનું કહે છે. (આ બાજુ) પરિસ્થિતિ નો અંદાજો આવી જતા નિધિ તાત્કાલિક પ્રતીક ના પપ્પા ને કોલ કરી ને તાત્કાલિક તેમની ટુકડી સાથે લોકેશન પર આવી જવા નું જણાવે છે,વૈભવ એમ્બ્યુલન્સ વાળા ...Read More

4

સિક્સ રેન્જર્સ - 4

બધા અઘોરીઓ અને પ્રતીકના દાદા, ગુરુ બાળીનાથ ને પ્રણામ કરે છે. કાન્તિલાલ (પ્રતીકના દાદા)- હે અઘોર ગુરુ બાળીનાથ તમારા કરી હું ધન્ય થયો. પણ આવી રીતે મને બોલવાનું કારણ? ગુરુ બાળીનાથ- કાન્તિલાલ કે પછી કાલીનાથ કહીને સંબોધુ તમને! તમારી વાસ્તવિકતા થી પાછા અવગત કરાવવાનો સમય આવી ગયો છે. કાન્તિલાલ- માફ કરજો પણ હું કશું સમજ્યો નહીં! 72 ની ઉંમરે પહોંચેલા કાન્તિલાલ નું મગજ થોડા ક્ષણ માટે બહેર મારી ગયું. ગુરુ બાળીનાથ- મારી બાજુ ના આ આસનમાં બેસો તમને બધા જ જવાબ મળી જશે અને મન માં મહાદેવ નો જાપ કરો. કાન્તિલાલ- ગુરુ બાળીનાથ આદેશાનુસાર કાંતિલાલે તેમની બાજુનું આસન ગ્રહણ ...Read More

5

સિક્સ રેન્જર્સ - 5

કાળીનાથ:- હે, ’ગુરુ બાળીનાથ’, મને બધુ સ્મરણ કરાવવા માટે આપનો ખૂબ આભાર. પણ હું મારા પૌત્ર ને આ વાસ્તવિકતા કેવી રીતે અવગત કરાવીશ? બાળીનાથ:- એ સમય પણ નજીક છે. થોડા સમય પછી એવિ ઘટના બનવાની છે કે જેના કારણે તેને પણ વિશ્વાશ આવી જસે. પ્રતીક:- તો દાદા એનો મતલબ આ બને અઘોરીઓ તેજ હતા? કાળીનાથ:- હા હવે આપડે બને એટલુ જલ્દી જવું જોશે. તારા પપ્પા ને મે કહી દીધું છે કે હું તને અને તારા મિત્રો ને ભવનાથ મહાદેવ ના દર્શન કરવા લઈ જાવ છું અને 1,2 દિવસ ત્યાજ રહીસું. મહાઅમસ્યા ને માત્ર બે દિવસ જ શેષ રહિયા છે અને ગુરુ બાળીનાથ ...Read More