ડાકણનો પ્રકોપ

(190)
  • 25k
  • 11
  • 8.7k

કહેવાય છે જ્યાં ડાકણનો વાસ હોય ત્યાં ખુશી વધારે સમયે ટકી શકતી નથી. ત્યાં અવશ્ય તેની કાળી નજરથી થોડીક ક્ષણોમાં માતમના વાદળ છવાઈ જાય અને પછી શરૂ થાય છે તેની આસપાસના વિસ્તારમાં મૃત્યુનો ખરેખર તાંડવ ખેલ , જેને નજરો સમક્ષ જોઇને સામન્ય માણસનું ધબકતું હ્રદય પણ એક ઘડી બંધ થઈ જાય. એટલો ડાકણનો ખૌપ અને પ્રકોપ એ વિસ્તારમાં આગની જ્વાળામુખી જેમ લગાતર સરળગતો રહે છે જેને નિહાળી ને પશુ-પંખીઓ પણ આવતા જતાં પ્રત્યેક અને પરોક્ષ ડર અનુભવે છે કારણે ડાકણ કોઈ પણ વેશ ધારણ કરી લેં તો પણ કોઈપણ વ્યક્તિ તેનું અસલી વાસ્તવિકતા તરતજ જાણી શકતું નથી પણ પશુ-પંખીઓ તરત

New Episodes : : Every Monday

1

ડાકણનો પ્રકોપ - 1

કહેવાય છે જ્યાં ડાકણનો વાસ હોય ત્યાં ખુશી વધારે સમયે ટકી શકતી નથી. ત્યાં અવશ્ય તેની કાળી નજરથી થોડીક માતમના વાદળ છવાઈ જાય અને પછી શરૂ થાય છે તેની આસપાસના વિસ્તારમાં મૃત્યુનો ખરેખર તાંડવ ખેલ , જેને નજરો સમક્ષ જોઇને સામન્ય માણસનું ધબકતું હ્રદય પણ એક ઘડી બંધ થઈ જાય. એટલો ડાકણનો ખૌપ અને પ્રકોપ એ વિસ્તારમાં આગની જ્વાળામુખી જેમ લગાતર સરળગતો રહે છે જેને નિહાળી ને પશુ-પંખીઓ પણ આવતા જતાં પ્રત્યેક અને પરોક્ષ ડર અનુભવે છે કારણે ડાકણ કોઈ પણ વેશ ધારણ કરી લેં તો પણ કોઈપણ વ્યક્તિ તેનું અસલી વાસ્તવિકતા તરતજ જાણી શકતું નથી પણ પશુ-પંખીઓ તરત ...Read More

2

ડાકણનો પ્રકોપ - 2

હવે જેણે-જેણે કાળુની લાશ ઉપાડવાની કોશિશ કરી તે બધા ભયભીત થઈને એકદમ આશ્ચર્ય પામ્યા કારણ કે કાળુનો ધાર્યા કરતા મૃત શરીરનો વજન એકાએક ડબલ થઈ ગયો હતો. એટલે લાલજી અને ધનાને લાગ્યું હતું કે કાળુના લાશ ઉપર અવશ્ય કોઈ ડાકણ આવીને બેસી ગઈ હશે જેથી તેનો કાળો છાયો આફત બની ભારેખમ વજન બની ગયો, જે પોતાની ઇચ્છા મુજબ એક નવો શિકારની શોધમાં હશે ? એટલામાં ગામના મોભાદાર મુખી એ કહ્યું " શું થયું બધા લાશ ઉપાડવામાં આટલો વિલંબ કેમ કરે છે. ? "આ સાંભળીને લાલજી ધીમેથી કહ્યું " મુખીજી આ કાળુની લાશનો વજન ડબલ થઈ ગયો છે એટલે તેને ઉંચકવા ...Read More

3

ડાકણનો પ્રકોપ - 3

સતત વધતા વાવાઝોડાથી પહાડ ગામના લોકો વધારે ભયભીત બન્યા. કારણે કાળુના દેહને અંતિમક્રિયા કરવાની વિધિ બાકી હતી એટલે દન પહેલા થઈ જાય તો વધારે સારું એમ માનતા હતા. પણ તેમની સામે હોનતા ડાકણ કાળો કહેર વરસાવી રહી હતી. એટલે બધા ગામના લોકો વધારે ચિંતાતુર જણાય તે સ્વભાવિક હતું. એટલામાં કાળુનો મોટો ભઈ દામુ બોલ્યો " જો આમને આમ પવન વાતો રહશે તો રાત વાસો અહીં જ કરવો પડશે, એ પણ મારા ભઈની લાશ લઈને કેમ કે શિયાળાનો દન નાનો હોવાથી તે એકદમ આથમી જાય. "અચકાતા અચકાતા લાલજી એ કહ્યું " મન તો પાક્કું લાગે કે આ ડાકણનો વળગણ છે જે ...Read More

4

ડાકણનો પ્રકોપ - 4

અગાઉ આપણે ડાકણનો પ્રકોપ પ્રકરણ ૪ માં જોઈ ગયા કે હોનતા ડાકણના વાવાઝોડાનો નિરાકરણ લાવવા માટે ગામના લોકો વોણ ધુણાવીને લુંક બાવજીના થાનકે શ્રીફળ અને સુખડી ચડાવવા માટે માનતા લીધી જેના લીધે હોનતા ડાકણનો પ્રકોપ ધીરે-ધીરે શાંત થવા લાગ્યો હતો. એટલે ગામના લોકો એ રાહતનો દમ લીધો હોય તેમ લાગી રહ્યું હતું. પણ બીજી બાજુ હોનતાનું વર્તુળ આકારનું ડાકણ ચક્ર નાશ પામ્યું. એટલે તે વધારે ક્રોધિત થઈ ગઈ,એટલામાં તેની શિષ્ય દાનીએ કહ્યું " ગુરુમાં તમે જરા પણ ચિંતા ના કરો, એનો બીજો ઉપાય અવશ્ય મળી જશે "અત્યંત ક્રોધની જ્વાળામાં બળી રહેલી હોનતા એ કહ્યુંઃ " પણ હું.. ક્યાં સુધી ...Read More

5

ડાકણનો પ્રકોપ - 5

ધૂલીનો અત્યંત ઉપયોગી વિચાર સાંભળીને પ્રસન્ન થયેલી હોનતા ડાકણ કાળુની અંતિમ વિધિમાં ફરીથી અડચણ ઉભું કરવા માટે પોતાની શિષ્યા તૈયારી કરવા લાગી હતી. જાણે આવનારા સમયમાં ભયંકર પોતાના નામનો ડાકણ પ્રકોપ ફેલાવાની હોય તેવું લાગી રહ્યું હતું.એટલામાં દાની એ કહ્યુંઃ ગુરુમાં.. આપણે ધરતી માતાને પ્રસન્ન કરવા માટે કોઈ ભોગ અવશ્ય આપવો પડશે."" હા..કેમ નહીં ? એમને પ્રસન્ન કરવા માટે તમામ પ્રકારના પ્રયત્ન આપણે કરીશું ?"વાત તો ગુરુમાં તમારી સો ટકા હાચી છે. પણ ધરતી માતાની માનતા લઈને તુરંત પ્રહાર કરવા માટે તૈયારી કરવી અત્યંત આવશ્યક છે નહિંતર મળેલો અવસર હાથોમાંથી હાથ તાળી આપીને જતો રહશે. " એમ દાની એ ...Read More