સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની કિનારીઓમાંથી પોતાની ગરમી ધરતી પર રેડી રહ્યો હતો. ફુલ્લી ગ્લાસડ બારી માંથી આ સૂર્યનો આછો તડકો એક 19 વર્ષ ના છોકરાના ગાલ પર અથડાય રહ્યો હતો. સવારનાં સોનેરી નજારામાં મેજર આનંદ પોતાના એક ના એક દીકરાને ઉથડવા તેના રૂમનો દરવાજો ખોલી અંદર આવ્યાં. મેજર આનંદ એક રિટાયર્ડ આર્મી ઓફિસર હતાં, બે વર્ષ પહેલાં જ એમને આર્મી માંથી રીટાયર્ડ થયા હતાં. રાજકોટમાં વૃંદાવન પાર્ક
New Episodes : : Every Thursday
તુજ સંગાથે...
પ્રકરણ-1 સવારનો સમય છે, 9 વાગ્યાં એ વાત એલાર્મ ગાજી ગાજીને બોલી રહ્યો હતો. ઘરની બહાર રહેલી ગાડીનું હોર્ન પણ અલાર્મની જેમ વાગી રહ્યું હતું. સવારનો સૂર્ય વાદળોની કિનારીઓમાંથી પોતાની ગરમી ધરતી પર રેડી રહ્યો હતો. ફુલ્લી ગ્લાસડ બારી માંથી આ સૂર્યનો આછો તડકો એક 19 વર્ષ ના છોકરાના ગાલ પર અથડાય રહ્યો હતો. સવારનાં સોનેરી નજારામાં મેજર આનંદ પોતાના એક ના એક દીકરાને ઉથડવા તેના રૂમનો દરવાજો ખોલી અંદર આવ્યાં. મેજર આનંદ એક રિટાયર્ડ આર્મી ઓફિસર હતાં, બે વર્ષ પહેલાં જ એમને આર્મી માંથી રીટાયર્ડ થયા હતાં. રાજકોટમાં વૃંદાવન પાર્ક ...Read More
તુજ સંગાથે... - 2
પ્રકરણ-2 મીઠાં પાણીનું ઝરણું આખો દિવસ ગૌતમના મનમાં વહ્યાં જ કર્યું. છૂટ્યા પછી પણ તે બુરખાવાળીના વિચારમાં જ ગરકાવ હતો. મલયની પૂચ્છાઓનો હા અને ના માં જ જવાબ વાળી દેતો હતો. મલય મનમાં મૂંઝાય રહ્યો હતો,- અલ્યા સવારની વાતનું આટલું ટેન્સન કેમ છે તને.?! મેહતાસર કાલે બધું ભૂલી જશે. પણ વાત કાને પહોંચી ના પહોંચી કરી ગૌતમે કહ્યું,- હા, હવે એતો. ફરી પોતાના વિચારમાં પાછો ફર્યો. ઘરે પણ તેને બેચેની જેવું લાગતું હતું. ચહેરા પર તો સ્મિત હતું પણ અંદર મીઠી મૂંઝવણ હતી. મનમાં પેલી આંખો હજી રમી રહી હતી. ઘણાં બધાં સવાલો મનમાં આંટાફેરા કરતાં હતાં, બધાં ...Read More
તુજ સંગાથે... - 3
પ્રકરણ - 3 'શાયમાં' અવાજ કાનમાં થઈને હૃદયમાં એક રણકાર ઉત્પન્ન કરી સપનામાં આવેલી છોકરીનું પણ નામ પણ શું આજ હશે. શું આ એજ છોકરી હશે જે બગીચામાં સુતેલા ગૌતમનું માથું સેહલાવતી હતી. રાતનું સપનું હવે પાછું ચલચિત્રની જેમ આંખો સામે ફરવા લાગ્યું. સપનામાં આવેલી આકૃતિ હવે સ્પષ્ટ થવા લાગી. હલકું એવું દર્દ થયું ગૌતમને, મીઠું મીઠું દર્દ. આમ દૂર ખોવાયને ઉભેલા ગૌતમને જોઈ મલયને નવાઈ લાગી, -"એલા એય...., જતી રઈ તે, તું ક્યાં ખોવાય ગયો??" થડકા સાથે ગૌતમને ભાન થયું કે મલય તેને બોલાવી રહ્યો છે. પાછળ ફરી ગૌતમે મલય તરફ સ્મિત ફરકાવ્યું ત્યાં બ્રેક ...Read More